Thank you, David Warner, for the countless thrills and moments of pure joy.
By CricTracker| 2184 views
Launch of Gujarat Election Campaign in Ahmedabad.
#CongressNuKaamBoleChe
Declaration:
This video is an intellectual property belonging to the Indian National Congress. Please seek prior permission before using any part of this video in any form.
For more videos, subscribe to Congress Party channel: https://www.youtube.com/user/indiacongress
Follow Indian National Congress!
Follow the Indian National Congress on
Facebook: https://www.facebook.com/IndianNationalCongress
Twitter:https://twitter.com/INCIndia
Instagram: https://www.instagram.com/incindia/
YouTube: https://www.youtube.com/user/indiacongress
Follow Rahul Gandhi on
YouTube: https://www.youtube.com/c/rahulgandhi/
Facebook: https://www.facebook.com/rahulgandhi/
Twitter: https://twitter.com/rahulgandhi/
Instagram: https://www.instagram.com/rahulgandhi/
Launch of Gujarat Election Campaign in Ahmedabad
By Indian National Congress| 172223 views
GAIL India increasing it's capacity and serving all over INDIA.
Watch GAIL bringing INDIA together With HD Quality
By GAIL Social| 733920 views
The southwest monsoon has wreaked havoc as soon as it entered Himachal Pradesh. This time, compared to last year, the first rain of the monsoon has caused heavy damage in many places in Shimla. Heavy rains have brought a lot of debris on the road in Malyana, Chamiyana, Bhattakufar, Mini Kuftdhar and Shurala and other places in the city. Many vehicles parked on the roadside have been buried under the debris. Landslides have caused damage at many places. Vehicles have been damaged by the debris of the under-construction four-lane in Shurala.
..............................
#Monsoon #Shimla #Damage #Malyana #havoc #vehicles
..................................................
News Theme by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. https://creativecommons.org/licenses/by/4.0/
Artist: http://incompetech.com/
...............
Official website: https://himachalabhiabhi.com/
Download Himachal Abhi Abhi Mobile app.... http://tiny.cc/yvph6y
Download Himachal Abhi Abhi iphone app.... https://apple.co/2sURZ8a
Subscribe To Our Channel: .... https://bit.ly/2Rk944x
Like us on Facebook page... https://www.facebook.com/himachalabhiabhilive
Follow us on Twitter ..... https://twitter.com/himachal_abhi
Follow us on Instagram... https://www.instagram.com/himachalabhiabhi/
Monsoon | Shimla | Damage
By Himachal Abhi Abhi| 9714 views
Robotic Process Automation enables users to create software robots, or #Bots, that can observe, mimic & execute repetitive, time consuming #Digital #business processes by studying human actions.
Watch the video to know how RPA is transforming #businesses.
#ArtificialIntelligence
Robotic Process Automation is transforming businesses across the world
By CII| 209908 views
INH, Mrs India International Queen 2024: प्रतियोगिता में भोपाल की बेटी का दबदबा
#INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews
Source : ANI \ Studio \ INH Reporters \ Agencies
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.
आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही ऑर्गेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...
Watch the Latest Hindi News Live on INH 24x7
लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।
INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...
Download INH 24x7 APP : On Android and IOS ????
URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live
खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????
INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl
INH 24x7 Whatsapp ???? : +91 99930 22843
Follow this link to join my
By Inh News| 6648 views
CRPF signed an MoU with the IRCTC on Railway Reserved e-ticketing system
Watch IRCTC 11 With HD Quality
By CRPF India| 1131094 views
Check out the video to know more.
SUBSCRIBE To Bollywood Bubble:
Click Here ► http://bit.ly/2hjMB6X
Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...
Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.
Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/
Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
Follow us on Twitter - https://twitter.com/bollybubble
Click on the Subscribe Button NOW and Stay Tuned.
Is Shehnaaz Gill the most successful Bigg Boss contestant ever? #biggboss #shorts
By Bollywood Bubble| 978 views
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
સુરતમાં પોલીસવાળા કોને જોઇને ચોકી છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા #Surat #Suratpolice #Police #Gujarat
By Khabarchhe| 133 views
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
મોબાઇલ-ચેઇન સ્નેચીંગમાં પકડાયેલ આરોપીઓને ફરીથી આવી પ્રવૃત્તિ ન કરવા સુરત પોલીસનું માર્ગદર્શન #surat
By Khabarchhe| 97 views
#Surat #SachinChemical #Fire
Surat Sachin Chemical kaubhand mamale be loko ni dharpakad
Watch LIVE Update on મંતવ્ય ન્યૂઝ પર
Please click on subscribe button and press the bell icon button also to get notifications of interesting videos from Mantavya News Channel.
=============================
Social Media Accounts:-
YouTube LIVE:- http://tiny.cc/3bg07y
YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
Facebook:- https://www.facebook.com/mantavyanews
Twitter:- https://twitter.com/mantavyanews
Instagram:- https://www.instagram.com/mantavyanews
Mantavya News App:- http://tiny.cc/2ag07y
Website:- https://mantavyanews.com/
=============================
#Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews
Surat ના સચિન કેમિકલ કૌભાંડ મામલે બે લોકોની ધરપકડ | MantavyaNews
By Mantavya News| 147 views
#Surat #SachinChemical #Fire
Surat Sachin Chemical kaubhand mamale be loko ni dharpakad
Watch LIVE Update on મંતવ્ય ન્યૂઝ પર
Please click on subscribe button and press the bell icon button also to get notifications of interesting videos from Mantavya News Channel.
=============================
Social Media Accounts:-
YouTube LIVE:- http://tiny.cc/3bg07y
YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
Facebook:- https://www.facebook.com/mantavyanews
Twitter:- https://twitter.com/mantavyanews
Instagram:- https://www.instagram.com/mantavyanews
Mantavya News App:- http://tiny.cc/2ag07y
Website:- https://mantavyanews.com/
=============================
#Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews
Surat ના સચિન કેમિકલ કૌભાંડ મામલે બે લોકોની ધરપકડ | MantavyaNews
By Mantavya News| 100 views
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch Surat Police Commissioner Satish Sharma Retired With HD Quality
By Khabarchhe| 130 views
#Surat #Fire #TakshashilaComplex #MassiveFire #CommercialComplex #SuratPolice #SuratFireOfficer #FireSaftey
Watch Surat के Takshashila Complex में घटी आग की घटना के बाद fire officer हुए सख्त... With HD Quality
By Navtej TV| 177 views
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતના ઉત્રાણમાં પકડાઈ જવાની બીકે 3 ચોરોએ કર્યો ચપ્પુ વડે હુમલો With HD Quality
By Khabarchhe| 764 views
આજે સવારથી વડોદરાના એક પોલીસકર્મીઓએ સાઈકલ ચાલકને એક મેમો આપતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઓછા સમયમાં હજારો લોકોએ જોયો છે. ત્યારે હવે આ વીડિયો બાબતે વાત કરવામાં આવે તો વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક સાઈકલ ચાલક ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઉભો છે અને ટ્રાફિક પોલીસકર્મી તે વ્યક્તિ પાસેથી પૈસા લઇને ચલાન આપે છે અને ત્યારબાદ તે વ્યક્તિ મેમો ખિસ્સામાં મૂકીને ચાલ્યો જાય છે. તમે આટલો જ વીડિયો જોયો હશે અને પરંતુ આ વીડિયોની હકીકત કંઇક અલગ જ છે.
એક રીપોર્ટ અનુસાર વાયરલ થયેલા વીડિયો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને આ મેસેજની સાથે એક ચલાનનો ફોટો પણ વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, 'ચકલી સર્કલ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક અ. હે. કો. ઇકબાલભાઈ યાકુબભાઈ નાએ આઈસર ટેમ્પો નંબર GJ-06-AX-1968ના ચાલકને રોકેલ હતો અને પાવતી બનાવેલ હતી. આ ચાલક રમેશ વાડી રહે-ગોરવા નાઓ પાસે પૈસા ન હોય અને પૈસાની પાકીટ ઘરે ભૂલી આવેલા હોવાનું જણાવતા આઈસર ટેમ્પો રોડની સાઈડમાં રખાવીને ઇકબાલભાઈએ તેઓને ઘરે જઈ પૈસા લઇ આવામાં મોકલેલ, જેથી આ ટેમ્પો ચાલક પૈસા લેવા માટે ઘરે ગયેલ અને ઘરેથી સાઈકલ લઇને પૈસા લઇ આવેલ જે પૈસા તેઓએ આપેલ જેથી ઇકબાલભાઈએ તેઓને સમાધાન શુલ્કની પાવતી આપેલ હતી આ દરમિયાન કોઈકે આ વીડિયો ઉતારી વાયરલ કરેલાનું જણાય છે તે સિવાય અન્ય કોઈ હકીકત બનવા પામેલ નથી'.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch વડોદરામાં ટ્રાફિક પોલીસે સાયકલ ધારકને મેમો આપ્યો, પરંતુ સત્ય કંઇક અલગ છે With HD Quality
By Khabarchhe| 481 views
સુરત જોઈન્ટ પોલીસ કમિશનરનો વીડિયો વાયરલ
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરત જોઈન્ટ પોલીસ કમિશનરનો વીડિયો વાયરલ With HD Quality
By Khabarchhe| 7716 views
સુરતમાં ASI અને હોમગાર્ડની શા માટે થઈ ધરપકડ જુઓ વીડિયો
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતમાં ASI અને હોમગાર્ડની શા માટે થઈ ધરપકડ જુઓ વીડિયો With HD Quality
By Khabarchhe| 6962 views
સુરતના લિંબાયત વિસ્તારમાં એક મહિલા દ્વારા બે બાઇકમાં આગ લગાવાની ઘટના સામે આવી છે. બાઇકમાં આગ ચાંપીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની અંદર આવેલા મારૂતિ નગરની હોવાનું જાણવા મળી રહ્યું છે. CCTV ફૂટેજ અનુસાર ઘટનાની વાત કરવામાં આવે તો એક મહિલા મોડી રાત્રે બે બાઇકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ નાંખે છે અને ત્યારબાદ બાઇકમાં આગ લગાવે છે અને જેવી બાઇક સળગે છે તેવી મહિલા દોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. CCTVમા મહિલા જે રીતે ભાગી રહી છે તે પરથી એવું અનુમાન લગાડી શકાય છે કે, કોઈ પુરુષ આ કામને અંજામ આપવા માટે મહિલાનો વેશ ધારણ કરીને આવ્યો હોઈ શકે છે.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે બાઇકમાં આગ ચાંપી કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી. લિંબાયતમાં આ ઘટના અગાઉ પણ 4 બાઇકને આવી જ રીતે સળગાવી દેવાની ઘટના બની ચૂકી છે.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતમાં એક મહિલાએ બે બાઇક સળગાવી With HD Quality
By Khabarchhe| 6600 views
સુરતમાં એક મહિલાનો છેતરપીંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પોતે નાયબ કલેક્ટર હોવાનું જણાવી છેતરપીંડી કરતી હોવાનો ખુલાસો થયો છે. અડાજણ પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિગતવાર વાત કરીએ તો સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા સંજયકુમાર મોરકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંજયકુમારની ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે બાબેન ગામમાં રહેતા નેહાબેન પટેલે તેમનું ઘર ભાડા પેટે લીધું હતું. ત્યાર બાદ મહિલા પોતે નાયબ કલેક્ટર હોવાનું જણાવીને તેમનું કલેક્ટર ઓફિસમાંથી કામ કરાવી આપવાની બાંહેધરી આપી હતી અને તેના બદલામાં 32.40 લાખ જેટલી રકમ તેમની પાસેથી પડાવી હતી.
ત્યાર બાદ મહિલા મકાન ખાલી કરીને ચાર મહિનાનું ભાડું પણ ચૂકવ્યા વિના ચાલી ગઈ હતી. આ વધુમાં મહિલાએ વડોદરા શહેરી વિકાસ સતામંડળમાં નાયબ કલેક્ટર તરીકેનું ખોટું તથા બનાવટી ઓળખપત્ર બનાવી તે પત્ર ઈશ્યુ કરનાર વડોદરા શહેરી વિકાસ સતામંડળના કમિશ્નર તરીકેની ખોટી સહી કરી ભાડા કરારમાં રજૂ કર્યું હતું.
સુરતની અડાજણ પોલીસે આ ઠગ મહિલાની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી છે. પોલીસ દ્વારા મહિલાના 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અડાજણ પોલીસે આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરી છે કારણ કે આ મહિલાનો એક કિસ્સો બહાર આવ્યો છે પણ આવી રીતે બીજા કેટલા લોકો સાથે ઠગાઈ કરી તે તાપસ કરવી જરૂરી છે. તપાસ પછી જ ખબર પડશે કે અત્યાર સુધીમાં આ મહિલાએ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી આ મહિલાએ કરી લાખોની છેતરપીંડી With HD Quality
By Khabarchhe| 1168 views
સુરતમાં ટ્રાફિક પોલીસ અને પબ્લિક વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવે છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં. મહિલાની કારને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરવામાં આવી હતી અને ત્યાર પછી સમગ્ર મામલો બીચક્યો હતો. મહિલાની કાર લોક થતા મહિલા વીફરી હતી અને પોલીસકર્મી સાથે મન ફાવે તેમ બોલાચાલી પર ઉતરી આવી હતી. મહિલાએ ઉગ્ર થઈને પોલીસકર્મી સાથે ધક્કા મુક્કી પણ કરી હતી. આ મામલે પોલીસકર્મીએ મહિલા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા અને પોલીસકર્મી વચ્ચે થયેલી બોલાચાલીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે મહિલાએ એવું પણ કહ્યું કે તેની કાર લોક થવાના કારણે મહિલા બે કલાક સુધી રસ્તા પર ઊભી રહી હતી અને તેને પોલીસકર્મીને પણ બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ પોલીસકર્મી તેની ગાડીનું લોક ખોલવા માટે આવ્યું ન હતું. આ કારણે મહિલાએ પોલીસકર્મી સાથે ઉગ્ર બોલચાલી કરી હતી.
આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારી સાથે પબ્લિકની ઝપાઝપી થઈ હોય. આ અગાઉ પણ સુરતના વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારી અને પબ્લિક વચ્ચે મારામારીની ઘટના થઈ હતી. ક્રેનના કર્મચારીએ પાર્કિંગની જગ્યામાંથી ગાડી ઉંચકી હોવાના આક્ષેપો સાથે લોકોએ ક્રેનના કર્મચારી સાથે મારામારી કરી હતી. ત્યારે પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં છે છતાં પોલીસ ટ્રાફિક દૂર કરવાના બદલે દંડ વસૂલવાના કામને પહેલી પ્રાયોરિટી આપે છે. ટ્રાફિક પોલીસની આવી કામગીરીના કારણે થોડા દિવસો પહેલા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને આડે હાથે લીધી હતી.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે મહિલાની મારામારી With HD Quality
By Khabarchhe| 433 views
સુરતમાં હવે અસમાજિક તત્ત્વોને સુરત પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતમાં હવે ચોરી, લૂંટ, મારમારી જેવી ઘટનાઓમા સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક અસામાજિક તત્ત્વના ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના લિંબાયત વિસ્તારમાં. ઘટનાની મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો લિંબાયત વિસ્તારમાં ચાલી રહેલી એક જ્યુસની દુકાનમાં અજાણ્યો ઈસમ હાથમાં તલવાર લઈને પ્રવેશ કરે છે. દુકાનમાં પ્રવેશતાની સાથે જ આ ઇસમ તલવાર વડે દુકાનદાર પર હુમલો કરે છે. તલવારના પહેલા પ્રહારથી દુકાનદાર બચી જતાં એ ઈસમ વધારે ગુસ્સે ભરાય છે અને દુકાનદાર પર એક પછી એક એમ ત્રણથી ચાર જેટલા તલવારના ઘા ઝીંકવાના પ્રયાસો કરે છે પરંતુ દુકાનદાર વેફરના સ્ટેન્ડ પાછળ સંતાઈ જતાં તલવારના ઘાથી બચી જાય છે.
દુકાનદારને ઇજા ન થવાના કારણ તલવાર લઈને આવેલો ઈસમ વધારે ગુસ્સે થાય છે અને દુકાનમાં રહેલુ કાઉન્ટર, ફ્રિજ અને કાચની વસ્તુ તોડીને ફરાર થઈ જાય છે. દુકાનદારે આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને કરતાં લિંબાયત પોલીસની કાફલો ઘટના સ્થળે પહોંચો હતો અને દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતમાં એક વ્યક્તિ તલવાર સાથે દુકાનમાં ઘૂસી અને પછી થઈ જોવા જેવી With HD Quality
By Khabarchhe| 801 views
સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતમાં જાણે હવે અપરાધીઓને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણકે સુરતમાં દિવસેને દિવસે ચોરી, લૂંટ જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. ચોર-તસ્કરો લોકોના ઘરમાં, કારખાનાઓમાં અને ઓફિસમાં ચોરી કરતા હતા પરતું હવે સુરતમાં ભગવાનનું મંદિર પણ સુરક્ષિત રહ્યું નથી. આ ઘટના છે સુરતના ખરવાસા રોડ પર આવેલા એક મંદિરની કે જ્યાં મોડી રાત્રે ચોર મંદિરમાં પ્રવેશે છે અને મંદિરમાંથી લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જાય છે.
આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો સુરતના સચીન વિસ્તારના ખરવાસા રોડ પર આવેલા સ્વામી તેજાનંદ મંદિરમા રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બે ચોર ઇસમો પ્રવેશ કરે છે અને મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિ, મૂકુટ, સિંહાસન ઝૂમ્મર સહિત લાખોની વસ્તુની ચોરી કરીને ફરાર થઈ જાય છે. ઘટનાની જાણ સચીન પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે ચોર ઇસમોને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, જે મંદિરમાં ચોરીની ઘટના બની છે ત્યાં અગાઉ પણ આ મંદિરમાં મંદિરના મહંતમાં મર્ડર વીથ ચોરીની ઘટના બની ચૂકી છે.
By Khabarchhe| 1080 views
સુરત શહેરમાં વધતા જતા ક્રાઇમ રેટને જોતા હવે એવું લાગે છે કે જાણે કાયદાનો અને પોલીસનો ડર કોઈમાં રહ્યો જ નથી. ચોરી, લૂંટ, બળાત્કાર અને મર્ડરની ઘટનાઓ શહેરમાં વધી રહી છે ત્યારે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી જ એક ચોરીની ઘટના શહેરના લાલગેટ વિસ્તારમાં બની છે જેમાં મહિલા ગેંગે ગારમેન્ટની દુકાનમાં 1 લાખ 44 હજાર રૂપિયાની મત્તા પર હાથ સાફ કર્યો છે.
ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે છે તો સુરતમાં ફરીથી મહિલા ચાદરગેંગ સક્રિય બની છે. આ મહિલા ગેંગે રેડીમેડ ગાર્મેન્ટની દુકાનનું શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી 1.44 લાખ રૂપિયાની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની આખી ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી. ચોરીની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પોલીસે 6 જેટલી અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે આ મહિલા ચાદર ગેંગને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ચાદર ગેંગ અગાઉ કતારગામ અને રાંદેર વિસ્તરમાં પણ હાથ સાફ કરી ચૂકી છે.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch સુરતમાં ચાદર ગેંગ બની ફરી સક્રિય, દુકાનમાંથી કરી 1.44 લાખની ચોરી With HD Quality
By Khabarchhe| 2046 views
સુરતમાં દિન પ્રતિદિન ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. આરોપીઓને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેવી રીતે આરોપીઓ બેફામ બની ચોરી, લૂંટ, મારામારી, અપહરણ, મર્ડર જેવી ઘટનાઓને અંજામ આપે છે. સુરતના કતારગામ વિસ્તારમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું હાલની સ્થિતિ અનુસાર દેખાઈ રહ્યું છે કારણકે બે દિવસ પહેલા કેટલાક ઇસમોએ રાત્રીના સમયે કતારગામની 4 દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપી હતી અને આ ઘટનાના બીજા દિવસે રાત્રે કેટલાક ઇસમોએ એક આધેડનું અપહરણ કર્યું હતું. અપહરણ આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
આધેડના અપહરણ મામલે વાત કરવામાં આવે તો આ ઘટના કતારગામમાં આવેલા વિજય નગરની છે. આ વિસ્તારમાં ચાલતી હીરાની કાટી પર ત્રણ જેટલા ઇસમો ફોર વ્હીલર કારમાં આવે છે અને રસ્તા પરથી એક આધેડને ફોર વ્હીલમાં બેસાડીને ફરાર થઈ જાય ઘટનાને પગલે સ્થાનિક દૂકાન દારોએ કતારગામ પોલીસને જાણ કરતા કતારગામ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadAppWatch સુરતમાં કેટલાક ઇસમોએ આધેડનું અપહરણ કર્યું, ઘટના CCTVમાં કેદ With HD Quality
By Khabarchhe| 1588 views
જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ સુરતમાં તસ્કરોનો આતંક વધતો જાય છે. દિન પ્રતિદિન ચોરી અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોરીની વધુ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે કે જ્યાં એક જ રાતમાં તસ્કરોએ ચાર જગ્યાઓ પર ચોરી કરી હતી. તસ્કરોએ એક પછી એક દુકાનોના તાળા કોઈ સાધન વડે તોડીને દુકાનામાં પ્રવેશ કરીને દુકાનમાં રહેલી રોકડ સહિત અન્ય કિંમતી ચીજવસ્તુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ મારૂતિ ફર્નિચર, એક ડાયમંડની ઓફિસ, સ્માર્ટ પ્લાઝા મોબાઇલ શોપ અને યામાહાના શો-રૂમમાં હાથ ફેરો કર્યો હતો. આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
By Khabarchhe| 8412 views
સુરતમાં ઘરની બહાર હવે નાની બાળકીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. બળાત્કારની બનતી ઘટનાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં ધોળા દિવસે સોસાયટીમાં ભંગાર લેવા આવેલો ઇસમ બાળકીને ફોસલાવીને બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે એક એપાર્મેન્ટના પાર્કિંગમાં લઈ ગયો હતો પરતું એક યુવકની ચપળતાના કારણે બાળકીનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના સુરતના વાડી ફળીયા વિસ્તારની છે કે, જ્યાં ભંગાર ખરીદવા આવેલો ભંગારવાળો બપોરના 3 વાગ્યાના સુમારે શેરીમાં રમતી બાળકીને વેફર અપાવીને ફોસલાવીને પોતાની સાથે લાવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીને શેરીમાં આવેલા એક એપાર્મેન્ટમાં લઈ ગયો હતો. ભંગારવાળો જ્યારે બાળકીને એપાર્મેન્ટની લિફ્ટમાં લઈ ગયો ત્યારે એપાર્મેન્ટના એક યુવકને ભંગારવાળા પર શંકા જતા યુવકે બાળકીને એપાર્મેન્ટની બહાર ભગાડી મૂકી હતી. માર ખાવાના ડરથી ભંગારવાળો પણ એપાર્મેન્ટની લિફ્ટમાંથી ભાગ્યો હતો.
By Khabarchhe| 752 views
સુરતમાં એક સાધુની કામલીલીલાનો ભાંડો ફૂટ્યો હતો, જેના પર એક 20 વર્ષની યુવતિને આર્થિક મદદ કરવાને બહારે ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. યુવતીના પરિવારને આ અંગે ખબર પડતા તેમણે સ્વામીની ધૂલાઈ કરી નાખી હતી અને મંદિર દ્વારા જ સ્વામીને મારતો વીડિયો પણ જાહેર કર્યો હતો.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadAppWatch બળાત્કાર કેસના આરોપી સાધુની ધૂલાઈનો વીડિયો આવ્યો સામે, VIDEOમા જુઓ કેવી ધૂલાઈ થઈ With
By Khabarchhe| 22553 views
સુરત હવે ધીમે ધીમે ક્રાઇમ સિટીમાં પરિવર્તિત થતું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સુરતમાં દિન પ્રતિદિન અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ચોરી, લૂંટ, મારામારી, હત્યા, છેડતી જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે હવે અસામાજિક તત્ત્વોના ત્રાસના કારણે નવરાત્રી દરમિયાન સોસાયટીમાં ગરબે રમવું પણ મુશ્કેલ બની ગયું છે. અસામાજિક તત્ત્વોના આતંકની ઘટના સુરતના પૂણા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. ખુલ્લી તલવાર અને હાથમાં લાકડાના ફટકા લઈને કેટલાક અસામાજિક તત્ત્વો સોસાયટીમાં ઘૂસ્યા હતા અને સોસાયટીમાં ધમાલ મચાવી હતી. અસામાજિક તત્ત્વોએ સોસાયટીના રહીશો સાથે ગુંડાગીરી કરીને સોસાયટીમાં ચાલી રહેલા રાસ-ગરબા બંધ કરાવ્યા હતા. અસામાજિક તત્ત્વોના આતંકની આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા CCTV કેમરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાને પગલે સ્થાનિક લોકો મોડી રાત્રે પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સ્થાનિકોની ફરિયાદ અને સોસાયટીમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને પૂણા પોલીસે ગુંડાગીરી કરનારા અસામાજિક તત્ત્વોને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
By Khabarchhe| 4082 views
સાબરકાંઠામાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર ગુજરાત પંથકમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે, ત્યારે વરાછામાં પણ તોફાની તત્ત્વોએ પરપ્રાંતીયોની ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેવા સાથે હોટલમાં તોડફોડ કરી દુકાનો પણ બંધ કરાવી દેવાની ઘટના બહાર સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂતેજ સામે આવ્યા છે. ઘટનાનાં પગલે પોલીસ દ્વારા ખોટા સંદેશાઓથી ગેરમાર્ગે નહીં દોરવવા અપીલ કરી હતી
Watch attack on migrants in Surat's varachha area With HD Quality
By Khabarchhe| 4916 views
દારૂનું વેચાણ બંધ કરાવવા માટે સુરતમાં રહેવાસીઓએ એક રેલીનું આયોજન કર્યું હતું. દારૂબંધી માટેની રેલી સુરતના અઠવા લાઈન્સ પર આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી નીકળીને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી.
Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - www.facebook.com/khabarchhe/
Twitter - www.twitter.com/khabarchhe
Instagram - www.instagram.com/khabarchhe/
Youtube - www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
Watch People of Surat protested for prohibition of liquor With HD Quality
By Khabarchhe| 237 views
Preparation for Ganesha Visarjan in Surat is complete
Watch Preparation for Ganesha Visarjan in Surat is complete With HD Quality
By Khabarchhe| 307 views
Surat police harass restaurant owner for not giving bribeWatch Surat police harass restaurant owner for not giving bribe With HD Quality
By Khabarchhe| 8855 views