Modi Sarkar के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Jammu and Kashmir | Breaking News | #dblive
#HindiNews | #BreakingNews | #Watch | #video |
Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
DB LIVE TV : http://dblive.tv/
SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
DESHBANDHU : http://www.deshbandhu.co.in/
FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
TWITTER : https://twitter.com/dblive15
ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg
सरकार के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Ladakh Protest: Leh | Statehood State की मांग | #dblive
By DB Live| 0 views
Tiger 3 Movie Gets 7 Am First Show On November 12
By Bollywood Crazies| 77 views
Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"
Watch Technical Session V, Q&A With HD Quality
By ICMAI| 898581 views
#shahidkapoor #birthdaycelebration #shahidkapoorwifebirthday #bollywoodnews #shahidkapoorwife #mirakapoor #celebration #photoshared #todaytrendingnews #bollywoodcelebritiesstory #Entertainment #Bollywood #Shahid Kapoor Wished His Wife On Her Birthday #birthdaybash #ishankhatter #mirarajputkapoor #midnightcelebration #todaymatch #breakingnews #entertainmentnews #bollywoodsensation #kareenakapoorkhan #jabwemet #bloodydaddy #kabirsingh #movie #uttarpradesh #maharastra #mumbai #newstoday #kiaraadvani
Follow Us On:
Facebook : https://www.facebook.com/INDIALNV
Twitter : https://twitter.com/india_lnv
Instagram : https://www.instagram.com/lnv_india/
Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें
By LNV India| 500 views
महिलाओं ने Mehandi और Make Up के साथ पूरी की आज के दिन की तैयारी | karwa chauth 2023 puja time
#KarwaChauth2023 #karwachauthpujatime #LatestNews #PunjabKesariTV
Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV
Also, Watch ►
Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews
Follow us on Twitter: https://twitter.com/punjabkesari
Like us on FB: https://www.facebook.com/Pkesarionline/
महिलाओं ने Mehandi और Make Up के साथ पूरी की आज के दिन की तैयारी | karwa chauth 2023 puja time
By PunjabKesari TV| 58 views
#bjprajasthan #bjp
DPK NEWS Is the Biggest Regional News Channel of Rajasthan. The DPK NEWS channel is all about Breaking News, Politics News, Entertainment News, Sports News, Social Media News, Movie Reviews, Opinion News and More. Rajasthan’s & India’s most awaited news venture.
DPK NEWS cover a wide variety of fields such as politics, business economy, & fashion or through the testimony of observers and witnesses to events. DPK NEWS is the medium of broadcasting of various news events and other information via television, radio, or internet in the field of broadcast journalism. DPK News plays a vital role in shaping the public opinion which is very important in any democracy
For daily news Update
Instagram Id :- dpknewsindia - https://instagram.com/dpknewsindia?igshid=g7zebroivt2b
Facebook Id :- dpknewsindia- https://www.facebook.com/dpknewsindia/
Twitter Id :- dpknewsindia - https://twitter.com/Dpknewsindia?s=20
Youtube Id:- DPK NEWS - https://youtube.com/channel/UCi1FtAf5pf4LyhkCauk-52A
Website Id:- www.dpknewsindia.com - https://www.dpknewsindia.com/
Mx player - https://www.mxplayer.in/live-tv/dpk-news-live-channel-8037dpknewsin
Dailyhunt - http://bz.dhunt.in/chJqp?ss=wsp&s=i&uu=0x9927b04fb00b7181
Paytam Live tv - http://m.p-y.tm/feed/?p=5d5f40fa-d319-4487-ab15-0a94714e3f5d
बीजेपी की तीसरी लिस्ट का इंतजार | 76 में से 66 पर चुनौती, जयपुर में चलेगा हिंदू कार्ड
By DPK NEWS| 62 views
Here is my interview with Shri Sudhir Raval on Jan Man India Channel.
Watch My interview with Jan Man India With HD Quality
By Mansukh Mandaviya| 819321 views
मेष राशि 2024 Prediction 2024 Aries (Mesh Rashi) विस्तृत विश्लेषण वार्षिक राशिफल 2024 Daati Maharaj
https://www.youtube.com/watch?v=AbRIyBjh5rk&t=1926s
वृषभ राशि 2024 Prediction 2024 Taurus वृष राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल 2024 Daati Maharaj
https://www.youtube.com/watch?v=zPKTZz868YU&t=79s
मिथुन राशि 2024 Prediction Gemini मिथुन राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=BMrsX0wEUds
कर्क राशि 2024 Prediction Cancer कर्क राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=s-wQ7wuCXRk
सिंह राशि 2024 Prediction Leo सिंह राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=6sVjyZiurOE
कन्या राशि 2024 Prediction Virgo कन्या राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=wxnQO-dfOaQ
तुला राशि 2024 Prediction Libra तुला राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=JYogqGevhyM
वृश्चिक राशि 2024 Prediction Scorpion वृश्चिक राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/kYhNmmzoddY
धनु राशि 2024 Prediction Sagittarius धनु राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=PVQEJWOl2U0
मकर राशि 2024 Prediction Capricorn मकर राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=k-wm_bP2cGY
कुम्भ राशि 2024 Prediction Aquarius कुम्भ राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/RJcFEbqRxhQ
मीन राशि 2024 Prediction Pisces मीन राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/QzbdXvfAkbI
#SinghRashiJanuary2024 #SinghRashi #जनवरीराशिफल2024 #SinghRashi2024 #सिंहराशिजनवरी2024 #सिंहराशिफलजनवरी2024 #SinghRashifal2024 #सिंहराशि2024 #सिंहराशि #SinghRashiJanuary2024Rashifal #SinghRashifalJanuary2024 #सिंहराशिफल2024 #SinghSig
By Daati Maharaj| 0 views
Janta TV News Channel: जनता टीवी हरियाणा, पंजाब और हिमाचल प्रदेश का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है । जनता टीवी न्यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। जनता टीवी न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें ।
Janta TV Hindi News LIVE 24X7 | Lok Sabha Elections 2019 LIVE Coverage
#LokSabhaElections2019 #JantaTV #HindiNews
Janta TV is Best Hindi News Channel in Haryana, Punjab & Himachal. Janta TV news channel covers the latest news in politics, entertainment, Bollywood, business and sports. Stay tuned for all the breaking news in Hindi! Subscribe To Our Channel: https://www.youtube.com/c/jantatvnews
Official website: http://jantatv.com/
Like us on Facebook https://www.facebook.com/JantaTvNews/
Follow us on Twitter https://twitter.com/jantatv_news
Watch PALANPUR से CONGRESS विधायक आशीष बूटेल से JANTA TV की खास बातचीत With HD Quality
By Janta TV| 152 views
પાલનપુર શહેરમાં રહેતા અને દાંતા તાલુકાના મોટાસડા ગામમાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ માસથી ગુમ થયા છે. જેની પોલીસ ફરીયાદ નોંધાવવા છતાં હજુ કોઈ ભાળ ન મળતાં પરિવારના સભ્યો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના જૂના લક્ષ્મીપુરમાં રહેતા દિનેશભાઈ શંકરભાઈ પટેલ દાંતા તાલુકાના મોટાસડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ત્રણ માસ અગાઉ શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારે ગૂમ થયાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પરંતુ આજદિન સુધી ગૂમ થયેલા શિક્ષકની ભાળ મળી નથી. ત્યારે ચિંતાતુર પરિવાર આખરે ભાંગી પડ્યો હતો. દરમિયાન, શિક્ષકના પરિવાર દ્વારા શહેરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી પરીવારના મોભીને શોધી કાઢવા રજૂઆત કરી હતી.
શિક્ષકના પરિવારજનોએ પોલીસની નિષ્ક્રિયતા સામે પણ ઉભરો ઠાલવ્યો હતો. આ રેલીમાં જોડાયેલા ચિંતાગ્રસ્ત પરિવારની આંખોમાંથી આંસુ સરી પડતા ગમગીની છવાઈ ગઈ હતી.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch મોટાસડાની શાળાનો શિક્ષક 3 માસથી ગુમ With HD Quality
By Khabarchhe| 532 views
પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલું અત્યાધુનિક ST બસ પોર્ટ વિવાદના વમળમાં ફસાયું છે. નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર ચાલી રહેલા બાંધકામને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગરે તોડી પાડવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.
પાલનપુર ખાતે કરોડોના ખર્ચે નવું ST બસ પોર્ટ બની રહ્યું છે, જેના બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જોકે, બસ પોર્ટમાં 77 કરોડના ખર્ચે બની રહેલા વાણિજ્ય સંકુલમાં દુકાનો અને શોરૂમ કે ઓફીસના બુકિંગ કરવામાં આવ્યું છે, જેમાં 50% બ્લેક મની અને 50% વ્હાઇટ મનીના એવી સ્કીમ સાથે ગુજરાત સરકાર અને ST વિભાગના નામે બોગસ બ્રોશર બજારમાં ફરતા કરી કંપની દ્વારા કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે, જેની સામે પાલનપુરના વિજયભાઈ સોલંકીએ મોરચો માંડતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીમાં ફરિયાદ દાખલ કરી હતી.
કંપની દ્વારા પાલનપુર નગરપાલિકાની કાયદેસરની લે-આઉટ મંજૂર કરાવ્યા સિવાય કે બાંધકામ પરવાનગી મેળવ્યા સિવાય ST બસ પોર્ટનું બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. આ અંગેનો કેસ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર સમક્ષ ચાલી જતા ટ્રિબ્યુનલે આ ગેરકાયદેસર બાંધકામ 31-12-18 સુધીમાં તોડી પાડવાનો પાલનપુર નગરપાલિકાને હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પાલનપુર નગરપાલિકાના ટીપી કમિટી ચેરમેને પણ એકરાર કર્યો હતો કે, ST પોર્ટના બાંધકામની કોઈ મંજૂરી લેવાઈ નથી. ત્યારે ટ્રિબ્યુનલના હુકમ મુજબ પંચનામું કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીપી કમિટી ચેરમેને જણાવ્યું હતું.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch પાલનપુરનું નવું ST બસ પોર્ટ વિવાદમાં, પાલિકાની મંજૂરી વગર ચાલી રહ્યું છે બાંધકામ With HD Quality
By Khabarchhe| 1768 views
પાલનપુર સિવિલ હોસ્પિટલ સાબર ડેરીના ગબલા ટ્રસ્ટને સોંપી દેવાના સરકારના નિર્ણય બાદ 23 એપ્રિલ 2018ના રોજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)ની તપાસ ટૂકડી આવી છે. MCI સમક્ષ રજૂઆત કરવા માંગતા લોકોની અટકાયત કરીને પોલીસ અજ્ઞાત સ્થળે ઉઠાવી ગઈ છે. ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરીની સૂચનાથી તેમને પોલીસ અટકાયત કરી ગઈ હોવાનું અટકાયતીઓએ જણાવ્યું હતું અને સીધો શંકર ચૌધરી પર આક્ષેપોનો મારો કર્યો હતો. અટકાયત બાદ આમ આદમી પક્ષના ગુજરાતના ઉપ્રમુખ ભેમા ચૌધરીએ જણાવ્યું હતું કે સુધી MCIની ટીમ નહીં મળે ત્યાં સુધી અમે બધા પોલિસ સ્ટેશનમાં અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ પર ઉતરી ગયા છીએ. ઉપવાસ શરૂ કરનારમાં ભેમા ચૌધરી, રમેશ નાભાણી, સરફરાઝ સિંધી, સતીશ વણસોલા, રમીલાબેન એમ ચાર લોકો છે.
By Khabarchhe| 1323 views
કેમેરાની સામે થતો ભ્રષ્ટાચાર અનેક વખત બહાર આવ્યો છે. વધુ એક જીવતો પુરાવો પાલનપુર RTOનો બહાર આવ્યો છે. જેમાં લાઈસન્સ લેવા માટે સહી કરાવવી હોય તો રૂ. 500 આપવા પડે છે. જો ન આપો તો તેના પર દિવસો સુધી સહી થતી નથી. સરકારે દરેક કામના દિવસો નક્કી કરી આપેલા છે છતાં તેમ છતાં તે સમય પ્રમાણે કામ થતું નથી કારણ કે સમયસર કામ ન કરે તો કોઈ સજાની જોગવાઈ નથી. તેથી ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધી રહ્યો છે. આમ થતાં સરકારી અધિકારીઓની સંપત્તિ રાજકીય વ્યક્તિઓ કરતાં પણ અત્યંત ઝડપથી વધી રહી છે.
તેની સીધી જવાબદારી ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. તેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. લોકોના કામ હવે પૈસા વગર થતાં ન હતી. આનંદીબેને તેમની પુત્રી માટે ભ્રષ્ટાચાર કર્યો હતો અને તેમને ભાજપે ખદેડી મૂક્યા હતા. પણ રૂપાણીના રાજ સમયે લોકોને નાણાં આપવા પડે છે. તેનો સીધો મતલબ કે સરકાર ઈચ્છે છે કે પ્રજાની લૂંટ ચલાવી રહ્યાં હો તો વાંધો નહીં. પણ વ્યક્તિગત ભ્રષ્ટાચાર કરો તો વાંધો છે.
ભાજપની રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક વધી ગયો છે કે, પાલનપુર RTO માં સહી કરવાનાં રૂ. 200 અને ના આપો તો ડ્રાઇવિંગ લાઈસન્સ ના મળે એવી ધમકી પણ આપવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારી સામે જીવતો પુરાવા જેવો વીડિયો બહાર આવ્યો છે ત્યારે ભ્રષ્ટાચારી સરકાર શું પગલાં લેશે? એવો પ્રશ્ન પણ વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સામે પ્રજા પૂછી રહી છે. વાહન વ્યવહાર વિભાગના પૂર્વ અધિકારી અને કોંગ્રેસના નેતા જી. એમ. પટેલ કહે છે કે, આ વીડિયો હાથમાં આવ્યો હોવા છતાં જો સરકાર આવા ભ્રષ્ટાચારીઓને તાત્કાલીક સસ્પેન્ડ નહીં કરે તો ટૂંક જ સમયમાં જનતા રેડ પાડશે.Watch Viral Video of Bribery in Palanpur RTO With HD Quality
By Khabarchhe| 721 views