મોટી ભરતી NCRTC | NCRTC JOB VACANCY 2021
ncrtc has published an advertisement for various 250+ posts.it is one of the most rapidly growing institutes of indian government. it has all the projects of metro trains as well bullet train. here, in this video is given all the details about jobs, how to apply, salary etc
#cnlearn
#howtogovtyojana
#ncrtc
મોટી ભરતી NCRTC | NCRTC JOB VACANCY 2021দ্বারা CN Learn| 86417 দর্শনসমূহ
મોબાઈલમાં ડીલીટ થયેલ contact કેવી રીતે પાછા મેળવવા|how to get deleted contact from your mobile
contact list in any mobile is very important.it is a big problem if we delete them accidentally or anyhow.this video shows how to get deleted contact from your mobile.
#cnlearn
#howtogovtyojana
મોબાઈલમાં ડીલીટ થયેલ contact કેવી રીતે પાછા મેળવવા|how to get deleted contact from your mobileদ্বারা CN Learn| 1070 দর্শনসমূহ
Gujarat chief ministers|ગુજરાતના તમામ મુખ્યમંત્રી અને સમયગાળો
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 22 મુખ્યમંત્રી આવ્યા. આ વિડિઓ માં એ તમામના નામ, ફોટો અને સમયગાળો આપેલ છે
#cnlearn
#howtogovtyojana
Gujarat chief ministers|ગુજરાતના તમામ મુખ્યમંત્રી અને સમયગાળોদ্বারা CN Learn| 965 দর্শনসমূহ
national scholarship portal 2021|nsp 2020/21|નેશનલ સ્કોલરશીપ પોર્ટલ 2021
national scholarship portal has opened and ready to apply for the year of 2021. it is the portal giving scholarship to talented students without any bios of cast.std 10th students get 8000, 12th get 10000 and college get 2000 scholarship.this video gives detail information about how to apply,who can apply and other imp process of nsp.
#cnlearn
#howtogovtyojana
national scholarship portal 2021|nsp 2020/21|નેશનલ સ્કોલરશીપ પોર્ટલ 2021দ্বারা CN Learn| 17051 দর্শনসমূহ
મેગા ભરતી અમદાવાદમાં|2000 સિક્યુરીટી ગાર્ડ ની ભરતી| GISF security guard bharti
GISF અમદાવાદ દ્વારા 2000 જેટલા સિક્યુરીટી ગાર્ડ ની મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. જેની તમામ માહિતી આ વિડિઓ માં મળશે.
#cnlearn
#howtogovtyojana
મેગા ભરતી અમદાવાદમાં|2000 સિક્યુરીટી ગાર્ડ ની ભરતી| GISF security guard bhartiদ্বারা CN Learn| 65196 দর্শনসমূহ
1 લાખ ની સહાય લગ્ન માટે|દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2021| marriage sahay 1 lakh
સરકાર દ્વારા હાલ માં જ દિવ્યાંગ લગ્ન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગ ને લગ્ન માટે 1 લાખ સુધીની સહાય મળવા પાત્ર છે. આ સહાય મેળવવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, શરતો શુ છે અને ક્યાં થી અરજીપત્રક મેળવી શકાય એ તમામ વિગત આ વીડિયોમાં આપવામાં આવેલ છે.
#cnlearn
#howtogovtyojana
1 લાખ ની સહાય લગ્ન માટે|દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2021| marriage sahay 1 lakhদ্বারা CN Learn| 27159 দর্শনসমূহ
વિવિધ નગરપાલિકામાં મેગા ભરતીઓ|jobs in nagarpalika
ગુજરાતમાં જુદી જુદી નગરપાલિકા ઓ દ્વારા ભરતીઓના નોટિફિકેશન આવી રહ્યા છે. જેમાં ખેડા, માણાવદર, મહેમદાવાદ અને પાલીતાણા ની ભરતીઓ બહાર પડી છે. તો આ તમામ ભરતીઓની માહિતી આપને આ વીડિયોમાં મળી જશે.
#cnlearn
#howtogovtyojana
વિવિધ નગરપાલિકામાં મેગા ભરતીઓ|jobs in nagarpalikaদ্বারা CN Learn| 684 দর্শনসমূহ
તલાટી ભરતી-4200 સત્ય કે અફવા?| Talati bharti - real or rumour
એક બે દિવસ થી અમુક ચેનલ અને વોટ્સએપ માં એક ઓફિશયલ લેટર ફરે છે જેમાં 4200 તલાટી ની ભરતી ની વાત કહેવામાં આવેલ છે. આ બાબતે ઘણા વિદ્યાર્થીઓ માં મૂંઝવણ હતી કે આ સમાચાર સાચા છે કે ખોટા..? તો આ વીડિયોમાં આપને આ લેટર બાબતે તમામ માહિતી આપવામાં આવેલ છે.
#cnlearn
#howtogovtyojana
તલાટી ભરતી-4200 સત્ય કે અફવા?| Talati bharti - real or rumourদ্বারা CN Learn| 697 দর্শনসমূহ
Easy English Everyday|Antonyms|પરીક્ષામાં પુછાતા વિરુધાર્થી શબ્દો
english is very easy if u learn it with proper method and enjoyment. we are going to start easy english everyday series in which we will give you different topics of english and help you to learn them properly and with fun.
#cnlearn
#howtogovtyojana
Easy English Everyday|Antonyms|પરીક્ષામાં પુછાતા વિરુધાર્થી શબ્દોদ্বারা CN Learn| 369 দর্শনসমূহ
Govt bharti ahmedabad/અમદાવાદમાં ભરતી
અમદાવાદમાં ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા એક મેગા ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 700 જેટલી જગ્યાઓ ભરવાની તૈયારી છે. તો આ ભરતીની તમામ વિગતો આ વિડિઓ માં આપને મળી રહેશે.
ઓનલાઈન ભરતી
www.actptrbrecruitments.com
#cnlearn
#howtogovtyojana
Govt bharti ahmedabad/અમદાવાદમાં ભરતીদ্বারা CN Learn| 286 দর্শনসমূহ
અરવલ્લી જિલ્લો|Arvalli district of gujarat
arvalli is newly founded district in 2013 from sabarkatha. it has many historical places and rich geographical heritage. it has political power as well blooming economy recently. here is all the detail of arvalli district in this video.
#cnlearn
#howtogovtyojana
અરવલ્લી જિલ્લો|Arvalli district of gujaratদ্বারা CN Learn| 117 দর্শনসমূহ
મોરબીમાં નોકરી ની જાહેરાત|latest govt job in morbi
morbi sahkari co-operative bank published an advertisement for the post of managing director. this video has all the details
#cnlearn
#howtogovtyojana
મોરબીમાં નોકરી ની જાહેરાત|latest govt job in morbiদ্বারা CN Learn| 92 দর্শনসমূহ
જૂનાગઢ જિલ્લો - તમામ માહિતી| Junagadh district
we are going to start a series of all the district of gujarat. it is very important for the candidates to know about all the information of different district. it is being asked in all the exams.junagadh is the first district of this series.there are many facts and information that is important for the different exams about junagadh.many exams have questions about junagadh district. so in this video,we have given all the important information about junagadh district that will be helpful for different exams to candidates.
#cnlearn
#howtogovtyojana
જૂનાગઢ જિલ્લો - તમામ માહિતી| Junagadh districtদ্বারা CN Learn| 107 দর্শনসমূহ
ફ્રિ હિમાલય ટ્રેકિંગ પ્રોગ્રામ| Free himalaya trekking program
govt of gujarat has arranged a free trekking camp to himalaya. it is a joint venture by govt of gujarat and vivekanand mountaineering organisation , abu. in this program the candidate will get free travel, lodging and boarding facilities. he has to apply for the same and selected candidates will be inform and they can join in thi program.
#cnlearn
howtogovtyojana
ફ્રિ હિમાલય ટ્રેકિંગ પ્રોગ્રામ| Free himalaya trekking programদ্বারা CN Learn| 100 দর্শনসমূহ
શા માટે આઝાદી માટે 15 મી ઓગસ્ટની તારીખ જ નક્કી કરવામાં આવી? why independence was given on 15 august?
the story of indian indepedence is really very interesting. it is said that lord mountbatten was sent to give independence to india and he has time of 30 june,1948 to fulfil all the formalities. but the condition of the country was getting worse day by day. so, c.r.rajgopalachari adviced him to finish the formalities as soon as possible. Mountbatten remebered the date of japan's surrender was 15th august. he believed that it is a lacky date because on that perticular date the peace of the world was established. so he decided to give independence to india on that same date and it was 15th august,1947.
#cnlearn
#howtogovtyojana
શા માટે આઝાદી માટે 15 મી ઓગસ્ટની તારીખ જ નક્કી કરવામાં આવી? why independence was given on 15 august?দ্বারা CN Learn| 83 দর্শনসমূহ
ગુજરાતના નૃત્યો|Gujarat nrutyo|Most Imp પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
ગુજરાત તેના વિવિધ નૃત્યો માટે વિશ્વભરમાં ખૂબ જાણીતું છે. ગુજરાતમાં દરેક પ્રાંત અને દરેક જ્ઞાતિઓ ના અલગ અલગ નૃત્યો હોય છે. ગુજરાતમાં નૃત્યોની ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ગુજરાતી ગરબા ઉપરાંત ઢોલો રાણો નૃત્ય, મરચી નૃત્ય, ગોફ ગૂંથણ. નૃત્ય, શિકારી નૃત્ય, ડાંગી નૃત્ય જેવા અનેકવિધ નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. ઘોઘા સર્કલ મંડળી તો દુનિયામાં માત્ર તેના નૃત્યના કારણે જ જાણીતી થઈ છે. તો આ વીડિયોમાં ગુજરાતના વિવિદ્ય નૃત્યો વિશે સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતા તમામ અગત્યના સવાલો અને જવાબ છે. આશા છે કે આપને ઉપયોગી રહેશે.
#cnlearn
#howtogovtyojana
ગુજરાતના નૃત્યો|Gujarat nrutyo|Most Imp પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેদ্বারা CN Learn| 217 দর্শনসমূহ
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ| MOST IMP ગુજરાતી સાહિત્યના પ્રશ્નો
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષય ખુબજ મહત્વનો વિષય છે. આ વિષયને ખાસ ભાર આપવો જરૂરી છે. મોટાભાગની પરીક્ષાઓ માં ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વિશે ખાસ પ્રશ્નો પુછાતા હોય છે. આ ખૂબ જ મહત્વ નો ટોપિક છે અને યાદ રાખવો ખૂબ જ અઘરો છે. આવા પ્રશ્નો વારંવાર વાંચવા અને યાદ કરવા જરૂરી છે. તો આ વિડિઓ માં ગુજરાતી સાહિત્ય માં પ્રથમ ઉપરનો વિડિઓ આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે એવી આશા છે.
#cnlearn
#howtogovtyojana
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ| MOST IMP ગુજરાતી સાહિત્યના પ્રશ્નોদ্বারা CN Learn| 91 দর্শনসমূহ
ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઈટ ના MOST IMP પ્રશ્નો| World heritage sites of gujarat
Gujarat has rich heritage of history and culture. it has ancient heritage of greatness.it has so many places that have collected the heritage of ancient time. world hritage committee UNESCO has declared four sites of gujarat in their list. their names are chapaner, rankivav,dholavira and ahmedaba. all these places have great heritage of ancient time and rich history.it is natural to know about them as they are in world herigage sites and there must be questions about them in all the exams.this video has some important information about four world heritage sites of gujarat.
#cnlearn
#howtogovtyojana
ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઈટ ના MOST IMP પ્રશ્નો| World heritage sites of gujaratদ্বারা CN Learn| 99 দর্শনসমূহ
ગુજરાતના મુખ્ય પદાધિકારીઓ| Gujarat Top Officers
Gujarat has excellent team of officers who manage to run the system perfectly. these officers are from different states and provinces.as a candidate you have to remember the names and designations of these officers.their names and designations are asked in many competitive exams.this video gives names, fotos and designations of these officers.it will help you a lot in exams.
#cnlearn
#howtogovtyojana
ગુજરાતના મુખ્ય પદાધિકારીઓ| Gujarat Top Officersদ্বারা CN Learn| 59 দর্শনসমূহ
ટોકિયો ઓલિમ્પિક ના 50 પ્રશ્નો| કરન્ટ અફેર અને જનરલ નોલેજ|tokio olympic 2020|Olympic Facts
Tokio olympic 2020 is a grand event that has been finished successfully recently.this olympic will be known as the olympic of hope for the next generation.thousands of athletes from all around the world got together and compete with one another with great sportmanship.many new records have been set and broken.india is very happy with this olympic as it is one of the most successful event. india won 7 medals with one gold,two silver, and four broze medals. this olympic will be remembered for a long time as it is a great successful arrangement in this pendamic situation.
#cnlearn
#howtogovtyojana
#tokiolympic2020
ટોકિયો ઓલિમ્પિક ના 50 પ્રશ્નો| કરન્ટ અફેર અને જનરલ નોલેજ|tokio olympic 2020|Olympic Factsদ্বারা CN Learn| 119 দর্শনসমূহ
Most Imp વર્ણાત્મક પ્રશ્નો| Most imp descriptive questions|આટલા પ્રશ્નો ફરજીયાત પાક્કા કરી જ લેવા
શિક્ષક સજ્જતા પ્રોગ્રામ દ્વારા ગુજરાત ના શિક્ષણ નું સ્તર સુધારવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સૌ પ્રથમ શિક્ષક ને સજ્જ કરવા તેમની કસોટી નું આયોજન કરેલ છે જેમાં જુદા જુદા ઘણા વિષયો નો સમાવેશ થાય છે. આ વિડિઓ માં એમાંથી એક એવા નવી શિક્ષણ નીતિ 2020-21 ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી છે.
આશા છે કે આ પ્રશ્નો આપને પરીક્ષા માં ઉપયોગી થશે.
#cnlearn
#howtogovtyojna
#sixaksajjatakasoti
Most Imp વર્ણાત્મક પ્રશ્નો| Most imp descriptive questions|આટલા પ્રશ્નો ફરજીયાત પાક્કા કરી જ લેવાদ্বারা CN Learn| 213 দর্শনসমূহ
નવી શિક્ષણ નીતિ 55 પ્રશ્નો|શિક્ષક સજ્જતા કસોટી Most Imp
શિક્ષક સજ્જતા પ્રોગ્રામ દ્વારા ગુજરાત ના શિક્ષણ નું સ્તર સુધારવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સૌ પ્રથમ શિક્ષક ને સજ્જ કરવા તેમની કસોટી નું આયોજન કરેલ છે જેમાં જુદા જુદા ઘણા વિષયો નો સમાવેશ થાય છે. આ વિડિઓ માં એમાંથી એક એવા નવી શિક્ષણ નીતિ 2020-21 ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી છે.
આશા છે કે આ પ્રશ્નો આપને પરીક્ષા માં ઉપયોગી થશે.
#cnlearn
#howtogovtyojna
#sixaksajjatakasoti
નવી શિક્ષણ નીતિ 55 પ્રશ્નો|શિક્ષક સજ્જતા કસોટી Most Impদ্বারা CN Learn| 62 দর্শনসমূহ
Sixak sajjata kasoti|school of excellence imp questions
શિક્ષક સજ્જતા પ્રોગ્રામ દ્વારા ગુજરાત ના શિક્ષણ નું સ્તર સુધારવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત સૌ પ્રથમ શિક્ષક ને સજ્જ કરવા તેમની કસોટી નું આયોજન કરેલ છે જેમાં જુદા જુદા ઘણા વિષયો નો સમાવેશ થાય છે. આ વિડિઓ માં એમાંથી એક એવા સ્કૂલ ઓફ એકસલેન્સ ના અગત્યના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી છે.
આશા છે કે આ પ્રશ્નો આપને પરીક્ષા માં ઉપયોગી થશે.
#cnlearn
#howtogovtyojana
#schoolofexcellence
Sixak sajjata kasoti|school of excellence imp questionsদ্বারা CN Learn| 54 দর্শনসমূহ
Most imp 25 question| Computer 25 imp questions|વારંવાર પુછાતા કોમ્પ્યુટર ના 25 અગત્યના પ્રશ્નો
There are some most important queations that have been asking in many competitive exams repeatedly. There are also some of the question that you must know before you attend any computer exam.
#cnlearn
#howtogovtyojna
#computer
Most imp 25 question| Computer 25 imp questions|વારંવાર પુછાતા કોમ્પ્યુટર ના 25 અગત્યના પ્રશ્નોদ্বারা CN Learn| 17201 দর্শনসমূহ
Bhavnagar ST Bharti 10 pass|govt job in bhavnagar|ભાવનગર એસ.ટી માં ધો 10 પાસ ની ભરતી
bhavnagar st division has declared iti post for 10 passed students. there are many vacancies there. the salary is 14600 to 21400 and the age limit is above 18 years.
online application
https://apprenticeshipindia.org/
#cnlearn
#howtogovtyojana
#stg
#govtjob
Bhavnagar ST Bharti 10 pass|govt job in bhavnagar|ભાવનગર એસ.ટી માં ધો 10 પાસ ની ભરતીদ্বারা CN Learn| 322 দর্শনসমূহ
Latest Govt Exams and bharti 2021| sarkari bharti parixa 2021|સરકારી પરીક્ષાઓ અને ભરતીઓ 2021
govt of gujarat has announced time table of many new vacancies, exams and other programs recently. they are planning to take different exams on june onwards. there are also many exams and vacancies during july and august. govt bharti 2021 program is on the way to be fulfilled. these dates and programs are changeable due to corona or other situations. this video describes all the dates and bharti of coming months.
#cnlearn
#howtogovtyojana
#govt bharti
Latest Govt Exams and bharti 2021| sarkari bharti parixa 2021|સરકારી પરીક્ષાઓ અને ભરતીઓ 2021দ্বারা CN Learn| 394 দর্শনসমূহ
Govt Bharti 2021| સરકારી ભરતી 2021|teachers bharti 2021
govt of gujarat has announced the biggest bharti of 2021. govt will give job to 252 teachers in schools of excellence. it is 11 month contract base job. the contract will be deactivated after 11 months automatically. the salary is 26000 fix. the teachers of languages, maths, science and social science are invited to apply for the same post.
#cnlearn
#howtogovtyojana
Govt Bharti 2021| સરકારી ભરતી 2021|teachers bharti 2021দ্বারা CN Learn| 311 দর্শনসমূহ
કોરોના ની રસી નાક થી અપાશે|corona vaccine nasal
Recently the vaccine of corona is given in the muscles by injection.both the vaccines of covaxine and covishield are given by injections.bt the research and development are going on the way of nasal vaccine. both the companies are working hard for such kind of vaccines which can be inhaled by nose. the first trial of such vaccines is finished and the results are satisfactory. now the second and third phrase trial will be conducted soon.
nasal vaccine is very useful in a way that it is easy to give. there is no need of medical training in giving it. moreover, injections will be removed and there is no problem of storage also. it is said that this kind of vaccines will be availabe in next november.
This video is about this new kind of vaccine.
#cnlearn
#howtogovtyojana
કોરોના ની રસી નાક થી અપાશે|corona vaccine nasalদ্বারা CN Learn| 243 দর্শনসমূহ
કોરોના વેકસીન નું સર્ટિફિકેટ મોબાઈલ થી ડાઉનલોડ કેમ કરવું?|How to download corona vaccine certificate
Govt of india is trying hard to reach each and every person for vaccination. the vaccination program is going on very speedily. it is like compulsory for everyone to take vaccine nowadays.most of the people have taken the first doze of vaccine and some of them have taken the second one also.
it will be compulsory for everyone to take vaccine and get certificate of it. you have to show that certificate at each and every govt services like banks, railways, airport, etc. here we are showing you how to download that certificate in your mobile .
link
https://selfregistration.cowin.gov.in/
#cnlearn
#howtogovtyojana
કોરોના વેકસીન નું સર્ટિફિકેટ મોબાઈલ થી ડાઉનલોડ કેમ કરવું?|How to download corona vaccine certificateদ্বারা CN Learn| 16294 দর্শনসমূহ
દર્દીને ઘરે ઓક્સીજન કેવી રીતે આપશો? |How to give oxygen at home| how to fit oxygen bottle at home
oxygen cylinder has become essential for everyone in todays covid situation. everyday is running towards oxygen cylinders. the biggest problem is that there is no free beds in hospitals so most of patients have to take oxygen at home. they are under observation of their family members. they arrange oxygen cylinder anyhow but many of them dont know how to install it. it is quiet technical process that everyone doesnt know. though the process is very easy , they cant do it as they have not seen it anywhere. here we are giving the process of how to fit oxygen cylinder at home.
#cnlearn
#howtogovtyojana
દર્દીને ઘરે ઓક્સીજન કેવી રીતે આપશો? |How to give oxygen at home| how to fit oxygen bottle at homeদ্বারা CN Learn| 275 দর্শনসমূহ
বৈশিষ্ট্যযুক্ত চ্যানেল
বৈশিষ্ট্যযুক্ত ভিডিওগুলি
IRCTC 11
CRPF signed an MoU with the IRCTC on Railway Reserved e-ticketing system
Watch IRCTC 11 With HD Qualityদ্বারা CRPF India| 1123452 দর্শনসমূহ
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात
#gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात
#gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers #pictures #forces deployed #corner #regarding #Gyanvapi complex #policemen #Manduadih police station # in-chargeBharat Upadhyay #patrolled # Bansfatak area #security arrangements #Gyanvapi #Police Commissioner Mutha Ashok Jain #security #arrangements #sensitive places #experience #police #darshan puja started #Vyasji's basement #saint community #officials # Kashi Vidvat Parishad #performed #Gyan Talgriha #Gyan Talgrihnews #Committee #approved # five o'clock aarti # first aarti
Follow Us On:
Facebook : https://www.facebook.com/INDIALNV
Twitter : https://twitter.com/india_lnv
Instagram : https://www.instagram.com/lnv_india/Follow Us On:
Facebook : https://www.facebook.com/INDIALNV
Twitter : https://twitter.com/india_lnv
Instagram : https://www.instagram.com/lnv_india/
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनातদ্বারা LNV India| 0 দর্শনসমূহ
रिफाइनरी मैनेजर सुसाइ* ड मामला, रिफाइनरी के DGM का नाम भी नोट मे, लिव इन रिलेशनशिप की बात आई सामने
#voiceofpanipat #panipatrefinery #panipatnews
Our First Channel -
https://www.youtube.com/channel/UCB26M9uNS0_W14kaCwRoOlA
मनोरंजन,खेल-कूद,सेहत राजनीती और क्राइम से जुडी खबरे देखने के लिए इस चैनल को अभी Subscribe करे और Bell भी जरूर बजाए
Hey friends, Kulwant Singh this side & thank alot for watching my videos. Please "LIKE" the video if you enjoyed watching or also "COMMENT" if you want to Suggest something or Appreciate.
Business Inquiries, Sponsors & Collaboration Whatsapp: 98131-10099
रिफाइनरी मैनेजर सुसाइ* ड मामला, रिफाइनरी के DGM का नाम भी नोट मे, लिव इन रिलेशनशिप की बात आई सामनेদ্বারা Voice Of Panipat| 36 দর্শনসমূহ
ECI Press Briefing
Press briefing of Election Commission of India on completion of 2nd Phase of #LokSabhaElection2019 and State Legislative Assemblies elections.
#PollingDay #DeskKaMahaTyohaar #NoVoterToBeLeftBehind
Watch ECI Press Briefing With HD Qualityদ্বারা Election Commission of India| 431662 দর্শনসমূহ
Technical Session V, Q&A
Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"
Watch Technical Session V, Q&A With HD Qualityদ্বারা ICMAI| 898581 দর্শনসমূহ
CII Celebrates India@75 - India's IT Journey@75
#DYK India is the largest #Software exporter in the world? As India completes #75yearsofIndependence, let's look at the country's IT journey over the last 75yrs.
#IndiaAt75 #HarGharTiranga #AmritMahotsav #CIICelebratesIndiaat75
CII Celebrates India@75 - India's IT Journey@75দ্বারা CII| 226558 দর্শনসমূহ
Bikaner News | लोकसभा चुनाव को लेकर कांग्रेस की तैयारी, कार्यकर्ताओ से पार्टी प्रभारी ने की चर्चा
#bikanernews #preparations #loksabhaelections #partyincharge #discussed #latestnews #breakingnews #news
Watch JAN TV on :
Tata Play DTH : 1185
Airtel DTH: 355
JIO Fiber: 1384
https://www.youtube.com/jantvindia/live
Make sure you subscribe to our channel and never miss a new video:
https://www.youtube.com/jantvindia
https://www.facebook.com/jantvindia
https://www.instagram.com/jantvindia/
https://twitter.com/JANTV2012
http://www.jantv.in
Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
News Credit -VKJ
Bikaner News | लोकसभा चुनाव को लेकर कांग्रेस की तैयारी, कार्यकर्ताओ से पार्टी प्रभारी ने की चर्चाদ্বারা JANTV RAJASTHAN| 0 দর্শনসমূহ
India observes Independence Day with patriotic fervour
Prime Minister Narendra Modi
---------------------------------------------------------------------------
►Subscribe https://goo.gl/C3hVED | to Prime Minister Office’s official Youtube channel.
Get the latest updates ???? from PM’s Office: news, speeches, public outreach, national events, official state visits, PM’s foreign visits, and much more...
You can also connect with us on the official PMO website & other Social Media channels –
►Website – http://www.pmindia.gov.in
►Facebook – https://www.facebook.com/PMOIndia
►Twitter – https://twitter.com/PMOIndia
►Instagram – https://www.instagram.com/pmoindia
India observes Independence Day with patriotic fervourদ্বারা PMOfficeIndia| 248620 দর্শনসমূহ