Search videos: #khabarchhecom

  • Mahatma Gandhi government Kumar Hostel in foods out of dead lizard

    Mahatma Gandhi government Kumar Hostel in foods out of dead lizard

    Watch Mahatma Gandhi government Kumar Hostel in foods out of dead lizard With HD Quality

    By Khabarchhe| 947 views

  • Kshatriya Samaj-Hindu kranti sena demanding to stop padmavati releasing in gujarat

    Kshatriya Samaj-Hindu kranti sena demanding to stop padmavati releasing in gujarat

    સંજય લીલા ભણશાળી દિગ્દર્શિત અને દિપીકા પાદુકોણ, રણવીરસિંગ, શાહીદ કપુર અભિનિત વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રિલીઝ થતી અટાકવવા માટે સુરત ખાતે ક્ષત્રિય રાજપુત સમાજ અને હિન્દુ ક્રાન્તિ સેના દ્વારા દેખાવ અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા.સુરતનાં અઠવા ગેટ ખાતે આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે આ બન્ને સંગઠનનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રેલી કાઢી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી નીકળી હતી.


    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Kshatriya Samaj-Hindu kranti sena demanding to stop padmavati releasing in gujarat With HD Quality

    By Khabarchhe| 697 views

  • BJP candidate Bhushan Bhatt says I do not consider the Election Commission

    BJP candidate Bhushan Bhatt says I do not consider the Election Commission

    BJP candidate says I do not consider the Election CommissionWatch BJP candidate Bhushan Bhatt says I do not consider the Election Commission With HD Quality

    By Khabarchhe| 911 views

  • started voting, pm appeal to do voting by twitter

    started voting, pm appeal to do voting by twitter

    શનિવારે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં મતદાન શરૂ થઇ ગયુ છે. લોકો સવારમાં જ મોટી માત્રામાં મતદાન કરવા પહોંચ્યા છે. મહિલાઓ, વૃદ્ધો તમામ ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે. તો કોઇક જગ્યાએ મતદાન મથક મોડા ખુલતા મતદારો નારાજ પણ થયા હતા. તો આ તરફ વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ લોકો વધુ મતદાન કરે તે માટે ટવીટ કરીને સંદેશો આપ્યો હતો.Watch started voting, pm appeal to do voting by twitter With HD Quality

    By Khabarchhe| 975 views

  • Hardik Patel said "listen to public or drop off power"

    Hardik Patel said "listen to public or drop off power"

    સુરતમાં પાટીદારો દ્વારા જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જનક્રાંતિ રેલીમાં હાર્દિક પટેલ સાથે હજારોની સંખ્યામાં પાટીદાર યુવાન જોડાયા હતા અને ફરી એકવાર પાટીદારોનું શક્તિ પ્રદર્શન સુરતમાં જનક્રાંતિ રેલી સ્વરૂપે જોવા મળ્યું હતું. આ રેલી સુરતના કતારગામ અને વરાછાના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રોડ શો દરમિયાન હાર્દિકે વાત કરી હતી. હાર્દિકે કહ્યું કે હું નેતા નથી પણ આંદોલનકારી છું. જનતાનું સાંભળો નહી તો સત્તા ખાલી કરો. જો કોંગ્રેસ સત્તામાં આવશે અને અનામત નહી આપે તો કોંગ્રેસની વિરુધ્ધ પણ આંદોલન ચાલુ રહેશે પણ બધું સારું થશે. સીડી અંગે હાર્દિકે કહ્યું કે બદનામ કરવાથી કશું નહી થાય અને જો બદનામ કરાતે તો દેશને આઝાદી મળી ન હોત.અલ્પેશ કથીરીયાએ કહ્યું કે આ પાટીદારોનું વિજય પ્રદર્શન છે. વરાછાના માનગઢચોક ખાતે Khabarchhe.comની ટીમ સાથે હાર્દિક પટેલે કરેલી વાતચીત....Watch Hardik Patel said "listen to public or drop off power" With HD Quality

    By Khabarchhe| 690 views

  • Martyred BSF jawan's daughter dragged in gujarat

    Martyred BSF jawan's daughter dragged in gujarat

    એક એવી વિડિયો ફિલ્મ કે જેણે રાજકાણ બદલી નાંખ્યું છે. એેક અઠવાડીયા પહેલાં શહીદના પત્ની રેખાબેન તડવીનો ફોન આવ્યો હતો કે તેમને જમીન આપવામાં આવી છે તેના પર દબાણ છે જેનો કબજો મળતો નથી અને પછી ગઈ કાલે રેખાબેનની પુત્રી રૂપલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા અને પોલીસે તેમની સાથે બર્બરતા પૂર્વક વર્તાવ કર્યો હતો.Watch Martyred BSF jawan's daughter dragged in gujarat With HD Quality

    By Khabarchhe| 501 views

  • Glance at Gulzar's life

    Glance at Gulzar's life

    ગુલઝારનું ગુલશન, ગુલથી લઈ ગુલફામ સુધી
    ગુલઝારના જીવનની રસપ્રદ વાતો ....
    ગુલઝારના ૫૦ વર્ષોના યાદગાર સફરની અેક ઝલક

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Glance at Gulzar's life With HD Quality

    By Khabarchhe| 1359 views

  • Vision of 150 seats of bjp seems failed - Ep. 35

    Vision of 150 seats of bjp seems failed - Ep. 35

    ભારતીય જનતા પાર્ટીનું જાણે કે ધોવાણ થતું જાણાય છે. ભાજપના પ્રચાર પ્રસાર માટે નીકળેલા નેતાઓ પર ઇંડા ફેંકવામાં આવે છે, પાટીદારના યુવાનો દ્વારા જોરદાર બદલો લેવામાં આવે છે. અને કેમ ન લેવાય.. યાદ કરો એ દિવસ કે જ્યારે સુરતમાં પોલિસે બળ પ્રયોગ કર્યો હતો, તેમા મહિલાઓને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી હતી. એ કેવી રીતે ભૂલાય કે આ આંદોલનમાં 14 પાટીદાર પૂત્રો ગુમાવ્યા હતા. ભાન ભૂલેલા નેતાઓએ એ સમયે ચૂંટણીના કેન્વાસીંગ વિશે વિચાર્યુ નહોતું. હવે સત્તા લાલચું ઓ પાટીદાર વિસ્તારમાં જાય તો જૂતાં પડે તે સ્વાભાવિક છે. આ જોતા તો એવું લાગે છે કે ભાજપને ધારેલી સીટો નહીં મળે. માત્ર રેશ્મા અને વરુણ જેવા પાટીદારોને ખરીદવાથી પાટીદારોની વોંટબેંક ઊભી કરવાની આપની આ નીતી ફ્લોપ થઇ ગઇ છે. હવે પાટીદારોની આ પેઢી માત્ર હળ ચલાવવામાં નથી માનતી પરંતુ ભણેલી ગણેલી આ પેઢી આપને ઘર ભેગી કરી દે તેવી છે. ભાજપે પાટીદારો પર દમન કરીને પગ પર કુહાડી મારી છે. પણ આપણે ખોટી સરકાર લાવીને આપણે આપણા પગ પર કુહાડી ન મારવી જોઇએ. આ એક નિષ્પક્શ વિષય છે જે ચિતાર સમાજમાં દેખાઇ રહ્યો છે તેની વાંચા આપવામાં આવી રહી છે. કોઇ પક્શ કે વિપક્શનો મુદ્દો નથી આ એક સમાજનો વિષય છે. તેથી સાચી સરકાર બનાવવા માટે મતદાન કરજો અને કરાવજો.

    By Khabarchhe| 705 views

  • Sardar is taking stigma -Ep.34

    Sardar is taking stigma -Ep.34

    સરદાર બ્રાન્ડને લાગી રહ્યુ છે લાંછન - Ep.34
    આ જ કોંગ્રેસે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ સરદારને દેશની નેતાગીરીથી વંચિત રાખ્યા અને પાકિસ્તાન પેદા કર્યુ, એ કેમ ભૂલાય? આ દેશને એક તાંતણે બાંધનાર સરદાર પટેલને પોતાની બ્રાન્ડ બનાવીને ગુજરાતની એકતાને વિખુટુ ન પડાય.. અને જ્ઞાતિવાદ ઊભો ન કરાય. તે ગુજરાતના મતદારો સમજે. બંધારણે આપેલો મતાધિકાર દરેકની પોતાની જાગીર છે અને તેનો સદ્દઉપયોગ થાય દૂરઉપયોગ નહી. આ દેશના સંસ્કારમાં વસુદેવ કુટુંબક્મ ની ભાવનાને ગુજરાતના પાટીદારો સમજે અને ચૂંટણીના સમયે એકતાના દર્શન કરાવે નહીં કે સરદાર બ્રાન્ડને લાંછન લગાવે. સમજદારીથી મતદાન કરજો અને કરાવજો. આપણી લોકશાહીને લાંછન ન લાગે તે પણ જોજો.. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Sardar is taking stigma -Ep.34 With HD Quality

    By Khabarchhe| 288 views

  • Amit Shah's dictatorship in Gujarat –Ep. 33

    Amit Shah's dictatorship in Gujarat –Ep. 33

    આ છે અમિતશાહની તાનાશાહી
    ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં હવે જાણે મોદી સામ્રાજયનું કોઇ અસ્તિત્વ નથી રહ્યુ.. કેન્દ્રમાં રહીને વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતની પરીસ્થિતી સુધારે છે ત્યારે રાજ્યમાં અમુક લોકો પરિસ્થીતીને બગાડે છે. કોંગ્રેસના રાહુલગાંધી લોકોના ઘર સુધી પહોંચી ગયા..હિરાના કારખાના સુધી પહોંચી ગયા. અમિતભાઇ શાહને પોતાનો ઘમંડ છે કે પછી ડર.. તેથી જ તેઓ પોતાના પેજ પ્રમુખની વચ્ચે જઇને સિંહની જેમ ત્રાડે છે પણ માહોદય અમિતભાઇ શાહ આપને એક સવાલ છે આપ કેમ ક્યારેય પણ પાટીદારોના ઘર સુધી નથી જતા? એવું ન બને કે આપનો એટીટ્યુડ આપને તો ઠીક છે પણ પાર્ટીને મોટો ફટકો પાડી શકે. આવા ડરપોક અને તાનાશાહી નેતાઓ શું રાજ્યને સુરાજ બનાવી શકશે..જવાબ તમે આપજો મતદાન કરીને અને કરાવીને.. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની..ગુણિયલ ગુજરાતની જય હો.. નમસ્કાર

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Amit Shah's dictatorship in Gujarat –Ep. 33 With HD Quality

    By Khabarchhe| 326 views

  • Aam Aadmi Party protest againts Demonetisation

    Aam Aadmi Party protest againts Demonetisation

    8મી નવેમ્બર એટલે નોટબંધી દિવસ તરીકે ઓળખાઈ ગઈ છે. અને જગ્યાએ- જગ્યાએ આ દિવસને બ્લેક-ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા સુરતનાં વરાછા વિસ્તારમાં નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Aam Aadmi Party protest againts Demonetisation With HD Quality

    By Khabarchhe| 824 views

  • Bjp gathered paid crowd said Arjun Modhvadiya

    Bjp gathered paid crowd said Arjun Modhvadiya

    અર્જુન મોઢવડિયાએ ભાજપ પર આ રીતે કાર્યકરો વચ્ચે અથડામણ કરાવવાનો આરોપ મૂક્યો હતો. રાહુલ ગાંધીનાં કાર્યક્રમને ખોરવી નાંખવા માટે કોંગ્રેસનાં નેતાએ ભાજપને આડે હાથે લીધા હતા અને ભાજપ હતાશ થયો હોવાનું જણાવ્યું હતું

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Bjp gathered paid crowd said Arjun Modhvadiya With HD Quality

    By Khabarchhe| 666 views

  • Hardik Patel gave a message to the Hindu-Muslim unity

    Hardik Patel gave a message to the Hindu-Muslim unity

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Hardik Patel gave a message to the Hindu-Muslim unity With HD Quality

    By Khabarchhe| 761 views

  • one by one car collision on the Yamuna Express Highway

    one by one car collision on the Yamuna Express Highway

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch one by one car collision on the Yamuna Express Highway With HD Quality

    By Khabarchhe| 1355 views

  • R.I.P Pradeep Singh Khushwaha

    R.I.P Pradeep Singh Khushwaha

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch R.I.P Pradeep Singh Khushwaha With HD Quality

    By Khabarchhe| 861 views

  • લગ્ન કંકોત્રી દ્વારા જાગૃતિ લાવવા માટે એક નવી પહેલ.

    લગ્ન કંકોત્રી દ્વારા જાગૃતિ લાવવા માટે એક નવી પહેલ.

    Innovative Invitation of Swachh Bharat Awareness

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch લગ્ન કંકોત્રી દ્વારા જાગૃતિ લાવવા માટે એક નવી પહેલ. With HD Quality

    By Khabarchhe| 584 views

  • PM Modi Audio message For Gujarati Voters

    PM Modi Audio message For Gujarati Voters

    PM Modi Audio message For Gujarati VotersWatch PM Modi Audio message For Gujarati Voters With HD Quality

    By Khabarchhe| 955 views

  • Happy Diwali 2017

    Happy Diwali 2017

    Let us celebrate the festival of light with handmade diya from indian potter and boycott chinese lights and crackers and make our India pollution free. Happy Diwali

    આવો સંકલ્પ કરીએ, ચાઈનીસ દીવાઓનો બહિષ્કાર કરી પ્રદુષણ મુક્ત ભારત બનાવીએ, દીપોત્સવના આ મંગળ પર્વ પર Khabarchhe.com ના વાચકોને હાર્દિક શુભેચ્છાઓ.Watch Happy Diwali 2017 With HD Quality

    By Khabarchhe| 620 views

  • Jagdish Rojadara called Deputy CM Nitin Patel regarding Fix Salary Issue

    Jagdish Rojadara called Deputy CM Nitin Patel regarding Fix Salary Issue

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/Watch Jagdish Rojadara called Deputy CM Nitin Patel regarding Fix Salary Issue With HD Quality

    By Khabarchhe| 291 views

  • Don't lose these people who...

    Don't lose these people who...

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Don't lose these people who... With HD Quality

    By Khabarchhe| 469 views

  • Founder of Harikrishna Exports Savjibhai Dholakiya organized Garba

    Founder of Harikrishna Exports Savjibhai Dholakiya organized Garba

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/de...Watch Founder of Harikrishna Exports Savjibhai Dholakiya organized Garba With HD Quality

    By Khabarchhe| 478 views

  • Butlegar's Viral Video in Social Media Claiming Police is His Partner in Selling Liquor in Gujarat

    Butlegar's Viral Video in Social Media Claiming Police is His Partner in Selling Liquor in Gujarat

    Butlegar's Viral Video in Social Media Claiming Police is His Partner in Selling Liquor in GujaratWatch Butlegar's Viral Video in Social Media Claiming Police is His Partner in Selling Liquor in Gujarat With HD Quality

    By Khabarchhe| 10351 views

  • Is 2014's verdict of vajubhai vala going to be true?

    Is 2014's verdict of vajubhai vala going to be true?

    Is 2014's verdict of vajubhai vala going to be true?Watch Is 2014's verdict of vajubhai vala going to be true? With HD Quality

    By Khabarchhe| 876 views

  • Respectful Salute to Indian Army

    Respectful Salute to Indian Army

    Watch Respectful Salute to Indian Army With HD Quality

    By Khabarchhe| 819 views

  • Hardik Patel Support Jan Adhikar Manch Movement Of Fixed Pay

    Hardik Patel Support Jan Adhikar Manch Movement Of Fixed Pay

    Watch Hardik Patel Support Jan Adhikar Manch Movement Of Fixed Pay With HD Quality

    By Khabarchhe| 397 views

Featured Videos

  • India - USA Trade Statistics

    India - USA Trade Statistics

    Comparative Trade Statistics for the Years 2013 & 2014
    (Top 25 Products)Watch India - USA Trade Statistics With HD Quality

    By Indian Trade Portal| 467412 views

  • Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    By DB Live| 0 views

  • Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    #shahidkapoor #birthdaycelebration #shahidkapoorwifebirthday #bollywoodnews #shahidkapoorwife #mirakapoor #celebration #photoshared #todaytrendingnews #bollywoodcelebritiesstory #Entertainment #Bollywood #Shahid Kapoor Wished His Wife On Her Birthday #birthdaybash #ishankhatter #mirarajputkapoor #midnightcelebration #todaymatch #breakingnews #entertainmentnews #bollywoodsensation #kareenakapoorkhan #jabwemet #bloodydaddy #kabirsingh #movie #uttarpradesh #maharastra #mumbai #newstoday #kiaraadvani

    Follow Us On:

    Facebook : https://www.facebook.com/INDIALNV

    Twitter : https://twitter.com/india_lnv

    Instagram : https://www.instagram.com/lnv_india/

    Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    By LNV India| 500 views

  • ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani

    ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani

    Hi friends..Today i will show you how to make thorana beautiful..Thorana decorations..


    Follow me :
    Facebook page - https://www.facebook.com/KannadaSanjeevani/
    Facebook Group - KannadaSanjeevani
    Instagram..
    https://www.instagram.com/kannadasanjeevani
    Twitter
    https://twitter.com/kalayoutuber

    Email Id- kannadasanjeevani@gmail.com

    #kannadasanjeevani #thorana #thoranadesign #thoranamaking #howtomakethorana #thoranadecorations #poojaroomdecor #poojaroomdecoration #thoranam #mangoleaves #poojaroomtips #poojaroomdesigns #howtomakeflowerrangoli #hosthiludesign #poojaroom #festivalrangoli #festivaldecoration

    ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani

    By Kannada Sanjeevani| 156115 views

  • The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023



    #Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    By CricTracker| 93 views

  • IRCTC 11

    IRCTC 11

    CRPF signed an MoU with the IRCTC on Railway Reserved e-ticketing system

    Watch IRCTC 11 With HD Quality

    By CRPF India| 1123452 views

  • रिफाइनरी मैनेजर सुसाइ* ड मामला, रिफाइनरी के DGM का नाम भी नोट मे, लिव इन रिलेशनशिप की बात आई सामने

    रिफाइनरी मैनेजर सुसाइ* ड मामला, रिफाइनरी के DGM का नाम भी नोट मे, लिव इन रिलेशनशिप की बात आई सामने

    #voiceofpanipat #panipatrefinery #panipatnews
    Our First Channel -
     https://www.youtube.com/channel/UCB26M9uNS0_W14kaCwRoOlA

    मनोरंजन,खेल-कूद,सेहत राजनीती और क्राइम से जुडी खबरे देखने के लिए इस चैनल को अभी Subscribe करे और  Bell भी जरूर बजाए   

    Hey friends, Kulwant Singh this side & thank alot for watching my videos. Please "LIKE" the video if you enjoyed watching or also "COMMENT" if you want to Suggest something or Appreciate.

    Business Inquiries, Sponsors & Collaboration Whatsapp: 98131-10099

    रिफाइनरी मैनेजर सुसाइ* ड मामला, रिफाइनरी के DGM का नाम भी नोट मे, लिव इन रिलेशनशिप की बात आई सामने

    By Voice Of Panipat| 36 views

  • सरकार के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Ladakh Protest: Leh | Statehood State की मांग | #dblive

    सरकार के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Ladakh Protest: Leh | Statehood State की मांग | #dblive

    Modi Sarkar के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Jammu and Kashmir | Breaking News | #dblive

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    सरकार के खिलाफ सड़कों पर उतरे हजारों लोग | Ladakh Protest: Leh | Statehood State की मांग | #dblive

    By DB Live| 0 views