ವೀಡಿಯೋಗಳನ್ನು ಶೋಧಿಸಿ: #gujaratassemblyelection2017

  • Press Conference by Shri Arun Jaitley in Gandhinagar, Gujarat : 22.12.2017

    Press Conference by Shri Arun Jaitley in Gandhinagar, Gujarat : 22.12.2017

    Subscribe - http://bit.ly/2ofH4S4

    • Facebook - http://facebook.com/BJP4India
    • Twitter - http://twitter.com/BJP4India
    • Google Plus - https://plus.google.com/+bjp
    • Instagram - http://instagram.com/bjp4india

    Watch Press Conference by Shri Arun Jaitley in Gandhinagar, Gujarat : 22.12.2017 With HD Quality

    ಇಂದ Bharatiya Janata Party Delhi| 656 ವೀಕ್ಷಣೆ

  • Was EVM in Vadodara tampered? | Viral audio clip of Raju Thakkar

    Was EVM in Vadodara tampered? | Viral audio clip of Raju Thakkar

    Was EVM in Vadodara tampered?Watch Was EVM in Vadodara tampered? | Viral audio clip of Raju Thakkar With HD Quality

    ಇಂದ Khabarchhe| 498 ವೀಕ್ಷಣೆ

  • BJP passing through trouble to design cabinet

    BJP passing through trouble to design cabinet

    આવતી કાલે ગુજરાતને મુખ્યમંત્રી મળી જશે અને તેની સાથે બીજા મંત્રીઓ પણ મળશે. પણ મંત્રી મંડળની રચના કેવી રીતે કરવી તેની હાલ તકલીફ પડી રહી છે. કારણ કે જે મંત્રીઓને ધ્યાનમાં રાખીને કેબીનેટનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો તે હાલ નિષ્ફળ ગયો છે. ભાજપના મંત્રીઓ હારી જતા ભાજપને મંત્રીમંડળની રચના કરવામાં તકલીફો પડી રહી છે. સંભવ છે કે ગુજરાતને આ વખતે નવા મંત્રીઓ મળશે. પણ જોવું એ રહ્યુ કે તેઓ ગુજરાતની જનતા માટે કેટલા ફાયદાકારક છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની ગુણિયલ ગુજરાતની જય હો.Watch BJP passing through trouble to design cabinet With HD Quality

    ಇಂದ Khabarchhe| 986 ವೀಕ್ಷಣೆ

  • Listen what BJP leader Shankar Chaudhary said after defeating in Gujarat Election

    Listen what BJP leader Shankar Chaudhary said after defeating in Gujarat Election

    ભાજપના હારેલા આ નેતાએ આ રીતે કાઢી ભડાશ, સાંભળો આ ઓડિયો ક્લિપ

    વાવમાં હારેલાં ભાજપ સરકારના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી પોતાની હાર પચાવી શકતા ન હોય તેમ તેમના કાર્યકરોની એક બેઠકને સંબોધી હતી. તેમણે સુઈગામ ફાર્મમાં એક બેઠક બોલાવી હતી. તેઓ રીતસર દાદાગીરી કરતાં હોય એવા ટોનમાં તેઓ ભાષણ આપી રહ્યાં છે. તેમના કાર્યકરોને સંબોધી રહ્યાં હોય એવી એક ઓડિયો ટેપ પણ બહાર આવી છે. સાંભળો, આ વીડિયોWatch Listen what BJP leader Shankar Chaudhary said after defeating in Gujarat Election With HD Quality

    ಇಂದ Khabarchhe| 1155 ವೀಕ್ಷಣೆ

  • Expert opinion poll on Gujarat assembly election 2017 : Who will win?

    Expert opinion poll on Gujarat assembly election 2017 : Who will win?

    Expert opinion poll on Gujarat assembly election 2017Watch Expert opinion poll on Gujarat assembly election 2017 : Who will win? With HD Quality

    ಇಂದ Khabarchhe| 437 ವೀಕ್ಷಣೆ

  • Saints and Sages showed right path of democracy to people

    Saints and Sages showed right path of democracy to people

    આદ્યાત્મિકમાર્ગ દેખાડનારા સાધુસંતોએ લોકોને દેખાડ્યો લોકશાહીનો સાચો માર્ગ

    લોકશાહીનો પર્વ એટલે મતદાન દિવસ મતદાનના આ બીજા ચરણમાં ગુજરાતના લોકો અને નેતાઓ દ્વારા મોટી માત્રામાં મતદાન કરવામાં આવ્યું છે ત્યારે ધર્મના અનુયાયીઓ સાધુસંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું હતું.વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના 9મા વારસદાર એટલે શ્રી 108 ભાવિઆચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજે વડતાલ ખાતે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. બીજી બાજુ 75 વર્ષથી અન્નજળનો ત્યાગ કરી લોકોને ભક્તિ માર્ગ દેખાડનારા ચુંદડીવાળા માતાજીએ પણ મતદાન કરી ગુજરાતના લોકોને મતદાન કરવાની અપીલ કરીહતીWatch Saints and Sages showed right path of democracy to people With HD Quality

    ಇಂದ Khabarchhe| 587 ವೀಕ್ಷಣೆ

  • Opinion poll for first phase Gujarat assembly election 2017

    Opinion poll for first phase Gujarat assembly election 2017

    શું રહ્યો લોકોનો ઓપિનીયન, કોણ જીતશે કોણ હારશે?

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂટણીના પ્રથમ તબક્કાના મતદાનનો અંત આવી ગયો છે. આજની સરેરાશ મતદાનની ટકાવારી જોવા જઈએ તો આશરે 70 ટકા હોવાનો અંદાજ મળી રહ્યો છે. આટલી મોટી માત્રામાં મતદાન આજસુધી ક્યારેય થયેલું જોવા મળ્યુ નથી. આટલા જંગી મતદાનના બાદ જોવું હવે એ રહ્યુ કે આખરે જીતશે કોણ.? શું ભાજપ જીતશે કે કોંગ્રેસ.?શું બીજા તબક્કામાં પણ આટલી જ મોટી માત્રામાં મતદાન થશે. જો કે પરિણામો તો 18 તારીખે ખબર પડશે. પણ જાણીએ શું છે લોકોનો અભિપ્રાય.Watch Opinion poll for first phase Gujarat assembly election 2017 With HD Quality

    ಇಂದ Khabarchhe| 747 ವೀಕ್ಷಣೆ

  • Senior citizen excited to vote

    Senior citizen excited to vote

    ઢળતી ઉંમરે મતદાનનો ઉત્સાહ, જુઓ આ વિડીયો

    વિશ્વના તમામ મતદારમા સૌથી મોટી ઉમરના વ્યક્તિનું બહુમાન મેળવતા આહિર સમાજના વયોવૃદ્ધ 126 વષૅ ના આજીમા આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. આજીમા કે જેમની આ વખતની ચૂંટણીમાં પાંચમી પેઢી મતદાન કરશે ત્યારે તેમની સાથે આજીમા પણ તેમની સાથે મતદાન કરવા જશે. તો બીજી તરફ એક 97 વર્ષના દાદી અને અંધ દાદી પણ મતદાન કરવા પહોંચ્યા હતા. જો કે પહેલા તો આ અંઘ માજીને મતદાન કરવાની ઘસીને ના પાડી દેવાઈ હતી. પણ બાદમાં તેમને મતદાન કરવા દેવામાં આવ્યા હતા.Watch Senior citizen excited to vote With HD Quality

    ಇಂದ Khabarchhe| 505 ವೀಕ್ಷಣೆ

  • Specially abled people gave message for voting

    Specially abled people gave message for voting

    દિવ્યાંગોએ મતદાન કરી જનજાગૃતિ માટે આપ્યો મેસેજ

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના સવારથી ચાલી રહેલા મતદાનમાં અત્યાર સુધીમાં આશરે 45 ટકા મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે સુરત શહેરમાં દિવ્યાંગો મતદાન મથકોએ પહોંચી મતદાન કર્યું હતું. અને સામાન્ય લોકોને પણ મત આપવા અપીલ કરી હતી.Watch Specially abled people gave message for voting With HD Quality

    ಇಂದ Khabarchhe| 735 ವೀಕ್ಷಣೆ

  • Bridegroom went for voting during marriage in Gujarat assembly elections 2017

    Bridegroom went for voting during marriage in Gujarat assembly elections 2017

    Couple went for voting during marriage in Gujarat assembly elections 2017Watch Bridegroom went for voting during marriage in Gujarat assembly elections 2017 With HD Quality

    ಇಂದ Khabarchhe| 690 ವೀಕ್ಷಣೆ

  • We did voting, have you? - Ep. 59

    We did voting, have you? - Ep. 59

    આવી ગયો આપણો તહેવાર, લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ઇલેકશન. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કો શરૂ થઇ ગયો છે. જનતામાં એટલો બધો ઉત્સાહ હતો કે મથકમાં મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો લાઇન લગાવીને ઉભા હતા. કોઇ જગ્યાએ માજી મતદાન કરવા જાય છે તો ક્યાંક નેતાઓના અલગ અલગ રૂપો જોવા મળે છે. આ ઉમંગ છે, ઉત્સાહ છે. સંકલ્પ કરીએ આજે અને 14મી તારીખે મતદાન કરીએ અને કરાવીએ. અમે મતદાન કર્યુ છે તમે પણ કરજો અમારા કેમેરામેને પણ મતદાન કર્યુ છે સ્ટાફમાં તમામ લોકો મતદાન કરીને કામે લાગી ગયા. તો પછી આપ કેમ બાકી રહી જાવો છો. ચાલો મતદાન કરીએ અને મજબૂત સરકાર બનાવીએ. Khabarchhe.com પર હંમેશાં વાત થાયછે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch We did voting, have you? - Ep. 59 With HD Quality

    ಇಂದ Khabarchhe| 364 ವೀಕ್ಷಣೆ

  • Stay tuned with Khabarchhe.com for Gujarat Assembly Election 2017 updates

    Stay tuned with Khabarchhe.com for Gujarat Assembly Election 2017 updates

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પળેપળની માહિતી માટે વાંચતા રહો અને જોતા રહો Khabarchhe.comWatch Stay tuned with Khabarchhe.com for Gujarat Assembly Election 2017 updates With HD Quality

    ಇಂದ Khabarchhe| 376 ವೀಕ್ಷಣೆ

  • Viral Video of Congress Candidate's Voting

    Viral Video of Congress Candidate's Voting

    કોંગ્રેસ ઉમેદવારનું મતદાન થયું વિડીયોમાં કેદ

    ગુજરાતના 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકોના મતદાનમાં જુદા જુદા મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર વશ્રામ સાગઠિયા મતદાન મથકે મતદાન કરી રહ્યા હતા, ત્યારે પછળથી તેમનો વિડીયો કોઈ વ્યક્તિ દ્રારા ઉતારવામાં આવી રહ્યો હતો. આ વિડીયો વાયરલ થતા કલેક્ટર વિક્રાંત પાંડે દ્રારા તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. પરુંત પ્રશ્ન અંહિ એ થાય કે આખરે ચૂંટણીપંચના કડક નિયમો ક્યાં ગયા.Watch Viral Video of Congress Candidate's Voting With HD Quality

    ಇಂದ Khabarchhe| 888 ವೀಕ್ಷಣೆ

  • Gujarat CM Vijay Rupani gave vote

    Gujarat CM Vijay Rupani gave vote

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન

    વહેલી સવારથી જ ગુજરાત વિધાન સભા 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.. આ વખતે ચૂંટણીને લઈને થઈ રહેલી રસાકસી વચ્ચે સવારથી જ અલગ અલગ મતદાન મથકો પર લોકોની ભીડ જમા થઈ ગઈ છે ત્યારે.. લાંબી કતારોમાં લોકો મતદાન આપવા માટે ઉત્સુક છે.. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ મતદાન મથકે પહોંચ્યા હતા. રાજકોટ મતદાન મથકે પહોંચેલા વિજય રૂપાણીએ કતારમાં રહી મતદાન કર્યું અને લોકોનો ઉત્સાહ વધાર્યો.Watch Gujarat CM Vijay Rupani gave vote With HD Quality

    ಇಂದ Khabarchhe| 808 ವೀಕ್ಷಣೆ

  • Its right time to give an answer

    Its right time to give an answer

    સમય આવી ગયો છે જવાબ આપવાનો – Ep. 58

    બસ હવે બહુ જોયુ ગ્યાતિવાદનું સમીકરણ બહુ થઇ ગયા આંદોલન પણ હવે આપણે ઊભા થઇને દોડવાનો વારો છે. આવતી કાલે ગુજરાત વિધાનસભા 2017નું પ્રથમ તબક્કાનું ઇલેકશન છે. આપણે મતદાન કરવું જ પડશે, આપણે એ સમજવું પડશે કે કેવી સરકાર બનાવી છે. સરકાર આપણા મતથી બનશે મારા અને તમારા એક મતથી સરકાર બદલી પણ શકે છે અગાઉ પણ આપને અમે માહિત ગાર કર્યા હતા કે એક મતની કેટલી મોટી કિંમત છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાતક રીએ છીએ ગુજરાતની અનેગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch Its right time to give an answer With HD Quality

    ಇಂದ Khabarchhe| 825 ವೀಕ್ಷಣೆ

  • People does not know what VVPAT is ...

    People does not know what VVPAT is ...

    અહો, આશ્ચર્યમ્, લોકોને ખબર જ નથી VVPAT શું છે?
    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કાના હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જનતા કેવી રીતે મતદાન કરશે તેનાથી અજાણ છે. લોકોને ખબર જ નથી વીવીપેટ શું છે? ચૂંટણી પંચે લોકોને સમજાવવાની કોઇ તસ્દી લીધી જ નથી. ઇવીએમની જગ્યાએ વીવીપેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દ્વીધા અનુભવી રહ્યા છે લોકો. ત્યારે Khabarchhe.com ની ટીમે લોકોને જઇને વીવીપેટ અંગે માહિતગાર કર્યા હતા.Watch People does not know what VVPAT is ... With HD Quality

    ಇಂದ Khabarchhe| 1156 ವೀಕ್ಷಣೆ

  • BJP surprised by Gujarat assembly poll survey results

    BJP surprised by Gujarat assembly poll survey results

    ભાજપના પગ તળેથી સરકી ધરતી, બહાર આવ્યા ચોંકાવનારા સર્વે

    ગુજરાતમાં ભાજપના પગ નીચેથી ધરતી સરકી જાય તેવા સર્વે બહાર આવ્યા છે. ભાજપનો ગોલ 150 પ્લસનો રહ્યો છે. પરંતુ ભાજપ હાલના તબક્કે માંડ માંડ ત્રણ અંકોમાં પહોંચી શકે તેમ છે. પોલ ઓફ ધ ઓપિનિયન પોલ્સના આંકડા ભાજપના દિગ્ગજોને તમ્મર લાવી દે તેવા છે. ગુજરાતની ચૂંટણીનું બીજું અનુમાન એવું છે કે ભાજપને સત્તા તો આવશે પરંતુ તેના મહત્વના સિનિયર સભ્યોનો સફાયો થઇ જશે. પાર્ટીના મહારથીઓ હારશે. કેબિનેટ મંત્રીઓ પણ ચૂંટણી હારી રહ્યાં હોય તેવું અનુમાન સટ્ટાબજાર પણ લગાવે છે. ચૂંટણીની સફળતા ત્યારે જ કહેવાય જ્યારે વિક્રમી મતદાન થાય. તો આવો સાથે મળીને સંકલ્પ કરીએ. મતદાન કરીએ અને કરાવીએ. ખબર છે ડોટ કોમ કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch BJP surprised by Gujarat assembly poll survey results With HD Quality

    ಇಂದ Khabarchhe| 524 ವೀಕ್ಷಣೆ

  • Gujarat stands still even under natural calamities

    Gujarat stands still even under natural calamities

    કુદરતી આફતો વચ્ચે અડિખમ ગુજરાત - ep 56

    આપણું ગુણિયલ ગુજરાત આજે દુનિયાની સામે અડિખમ ઊભુ છે તેની પાછળ તેનો ખમીરવંતો ઇતિહાસ છે. ડિસેમ્બર મહિનામાં આવેલા વરસાદના કારણે ના માત્ર ગુજરાતીઓ પરંતુ નેતાઓ પણ ગભરાઇ ગયા છે ચૂંટણી ટાણે આવેલી કુદરતી આફતો ઘણો બધો સંકેત કરી જાય છે. નેશનલ ડિઝાઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના આંકડા અનુસાર 100 વર્ષમાં 120 વાર ગુજરાત માંથી દરીયાઇ તોફાનો આવ્યા છે. હાલ ચૂંટણીના માત્ર ગણતરીના કલાકો છે અને ગુજરાતના કાંઠા વિસ્તારમાં જે ઓખી નામની આફત હતી તે હાલ પૂરતી તો ટળી ગઇ છે પરંતુ છેલ્લા 48 કલાકમાં આ કુદરતી આફતોને પણ રાજકારણના ગંદા કિચડમાં ધકેલવાની કોશીષ કરવામાં આવી છે. આપણી નૈતિક ફરજ મતદાન નિભાવીને 9મી ડિસેમ્બર અ ને 14મી ડિસેમ્બરના રોજ જંગી માત્રામાં મતદાન કરજો અને કરાવજો. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch Gujarat stands still even under natural calamities With HD Quality

    ಇಂದ Khabarchhe| 569 ವೀಕ್ಷಣೆ

  • Ockhi effect on election

    Ockhi effect on election

    અચાનક ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ આવતા હવામાનનો રુખ બદલાઇ ગયો અને તેના કારણે સ્થાનિક જનતા, પ્રશાસનની સાથોસાથ નેતાઓની મુશ્કેલીઓ વધી છે. નેતાઓ કે જેઓએ આ બે દિવસોમાં મોટી મોટી યોજના ઓ ઘડી હતી તે મોકુફ કરી દેવાતા પ્રચારના પૈંડાઓ થંભી ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્શિણ ગુજરાત કે જ્યાં પ્રચાર જોરશોરથી થઇ રહ્યો હતો ત્યાં જ ઓખી વાવાઝોડાએ નેતાઓ થંભવી દીધા. કુદરતની સામે સૌ કોઇ લાચાર છે ત્યારે આ વાવાઝોડાએ નેતાઓના વાવાઝોડાને શાંત કરી દીધા છે. ચૂંટણીની સફળતા ત્યારે જ કહેવાય જ્યારે વિક્રમી મતદાન થાય. તો આવો સાથે મળીને સંકલ્પ કરીએ. મતદાન કરીએ અને કરાવીએ. ખબર છે ડોટ કોમ કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch Ockhi effect on election With HD Quality

    ಇಂದ Khabarchhe| 857 ವೀಕ್ಷಣೆ

  • What did Finance Minister Arun Jaitley said about 'Vikas' in Surat?

    What did Finance Minister Arun Jaitley said about 'Vikas' in Surat?

    જાણો વિકાસ અંગે અરુણ જેટલીએ શું કહ્યું?

    નાણામંત્રી અરુણ જેટલીએ ચૂંટણી પ્રચાર માટે સુરતની મુલાકાત લીધી. તે દરમિયાન તેમણે સરકારના નેતૃત્વ પર દેશના વિકાસના આધારની વાત કરી. હાલમાં કાર્યરત સરકારની છેલ્લા ત્રણ વર્ષની સતત થઈ રહેલી વિકાસની ગતિને અગાઉની 10 વર્ષની સરકારની નિતી સાથે સરખાવી વખોળી કાઢી અને અત્યાર સુધીમાં કરેલા વિશ્વસ્તરના વિકાસ અંગે અને કાર્યપ્રણાલી અંગેની પણ વાત કરી હતી. અરૂણ જેટલીએ કોંગ્રેસ સરકારની કાર્યપ્રણાલીનો વિરોધ કરતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપ જ વિજયી થશે.Watch What did Finance Minister Arun Jaitley said about 'Vikas' in Surat? With HD Quality

    ಇಂದ Khabarchhe| 620 ವೀಕ್ಷಣೆ

  • Gujarat assembly election 2017 is capturing world's attention

    Gujarat assembly election 2017 is capturing world's attention

    ગુજરાત પર દુનિયાની બાજ નજર – Ep. 53
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખા વિશ્વની બાજ નજર મંડાઇ છે. ખાસ કરીને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમની સરકાર પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર મીટ માંડીને બેઠું છે. જેનું મુળ કારણ છે લોકસભા ઇલેકશન 2019. અમેરીકારને ભારતમાં સ્થિર સરકાર જોઇએ છે. માત્ર અમેરીકા જ નહીં જાપાન પણ ગુજરાતની ચૂંટણી પર નજર રાખી રહ્યુ છે. આ સિવાય રશિયા, ચાઇના, પાકિસ્તાન અને યુ.કેની ગર્વમેન્ટ પણ મોદીના કરિશ્માને જોઇ રહી છે.Watch Gujarat assembly election 2017 is capturing world's attention With HD Quality

    ಇಂದ Khabarchhe| 1118 ವೀಕ್ಷಣೆ

  • Why Patidars are not happy with BJP, listen there problems

    Why Patidars are not happy with BJP, listen there problems

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વિવિધ રાજકિય પક્ષો દ્વારા પાટીદારોને રીઝવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ પાટીદારો કેમ નારાજ છે, તે જાણવા માટે Khabarchhe.comની ટીમ પાટીદારના વિસ્તારોમાં જઇને તેમની સમસ્યાને જાણાવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા બધા મુદ્દાઓ સાથે પાટીદારોના અનેક સવાલો છે. શું છે સવાલ? શા માટે તેઓ લડી રહ્યા છે? બહેનો અને દિકરીઓના આક્રોશ જોવા મળ્યો જ્યારે અમે તેનો ગ્રાઉન્ડ રીપોર્ટ લીધો ત્યારે.Watch Why Patidars are not happy with BJP, listen there problems With HD Quality

    ಇಂದ Khabarchhe| 834 ವೀಕ್ಷಣೆ

  • Rahul Gandhi isn't hindu

    Rahul Gandhi isn't hindu

    મંદીરોમાં જતા રાહુલગાંધી હિન્દુ નથી

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાહુલગાંધીએ સોમનાથ મહાદેવ મંદીરની મુલાકાત લીધી હતી. મંદીરના નિયમ પ્રમાણે બિનહિન્દુ તરીકે પ્રવેશ મેળવવા માટે પહેલાં કમિટીની મંજૂરી લીધા બાદ રજીસ્ટરમાં નામ લખાવું પડે છે. ત્યારે ગુજરાતના વિવિધ મંદીરોની મુલાકાત લઇ રહેલા રાહુલગાંધી એ બીનહિન્દુ તરીકે રજીસ્ટરમાં નોંધણી કરાવી છે.Watch Rahul Gandhi isn't hindu With HD Quality

    ಇಂದ Khabarchhe| 218 ವೀಕ್ಷಣೆ

  • Let's meet oldest voter of Gujarat

    Let's meet oldest voter of Gujarat

    આવો મળીએ, 126 વર્ષના જૈફ મતદાતાને

    વિશ્વના તમામ મતદારમા સૌથી મોટી ઉમરના વ્યક્તિનું બહુમાન મેળવતા આહિર સમાજના વયોવૃદ્ધ 126 વષૅ ના આજીમા આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. આજીમા કે જેમની આ વખતની ચૂંટણીમાં પાંચમી પેઢી મતદાન કરશે ત્યારે તેમની સાથે આજીમા પણ તેમની સાથે મતદાન કરવા જશે. રાજાશાહી અને લોકશાહી જોનાર આજીમા આ ઉંમરમાં પણ બોલી, ચાલી શકે છે અને સ્વસ્થ છે તેઓ આજે પણ મતદાન કરવા માટે યુવા ઓ જેટલા જ ઉત્સાહી છે. જ્યારે આ ઉંમરે મતદાન કરવાનો જો આટલો ઉત્સાહ હોય તો યુવા મતદાતાઓએ ચોક્કસથી આગળ આવીને મતદાન કરવું જોઇએ. આવો સાથે મળીને સંકલ્પ કરીએ વડિલો પાસે મતદાન કરાવીએ અને કરીએ.Watch Let's meet oldest voter of Gujarat With HD Quality

    ಇಂದ Khabarchhe| 990 ವೀಕ್ಷಣೆ

  • Vote for those who can beat BJP in Gujarat : Arvind Kejriwal

    Vote for those who can beat BJP in Gujarat : Arvind Kejriwal

    દિલ્હી CM કેજરીવાલે કરી ગુજરાતનીઓને અપીલ

    AAP નહી જીતે ત્યાં કોઈ પણ જીતી શકે તેવા ઉમેદવારને વોટ આપી જીતાડો
    આપણો મકસદ ભાજપને હરાવવાનો છે: કેજરીવાલWatch Vote for those who can beat BJP in Gujarat : Arvind Kejriwal With HD Quality

    ಇಂದ Khabarchhe| 691 ವೀಕ್ಷಣೆ

ಫೀಚರ್ಡ್ ವೀಡಿಯೋಗಳು

  • सचिन पायलट का सारा से तलाक

    सचिन पायलट का सारा से तलाक

    सचिन पायलट का सारा से तलाक

    सचिन पायलट का सारा से तलाक

    ಇಂದ NewsFirst.TV| 83 ವೀಕ್ಷಣೆ

  • The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023



    #Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    ಇಂದ CricTracker| 93 ವೀಕ್ಷಣೆ

  • Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge
    #biggboss17 #salmankhan #karankundra

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    ಇಂದ Bollywood Spy| 145 ವೀಕ್ಷಣೆ

  • भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    INH,
    #INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews

    Source : ANI \ Studio \ INH Reporters \ Agencies

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही ऑर्गेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...

    Watch the Latest Hindi News Live on INH 24x7

    लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।

    INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...

    Download INH 24x7 APP : On Android and IOS ????
    URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live
    खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????
    INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl
    INH 24x7 Whatsapp ???? : +91 99930 22843
    Follow this li

    ಇಂದ Inh News| 73 ವೀಕ್ಷಣೆ

  • NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019)

    NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019)

    NTPC is the largest power generating company of India that also works towards enhancing and bringing qualitative changes in the communities around its projects. One of the key focus areas by which NTPC is bringing change in nearby communities is empowering women by providing them training in various areas for self employment .

    This is story of Sridevi from Telangana- her transformation from a diligent housewife to a successful entrepreneur.

    A success story of empowerment with help of NTPC’s CSR initiative.

    Watch NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019) With HD Quality

    ಇಂದ NTPC Limited| 7184784 ವೀಕ್ಷಣೆ

  • Launch of Gujarat Election Campaign in Ahmedabad

    Launch of Gujarat Election Campaign in Ahmedabad

    Launch of Gujarat Election Campaign in Ahmedabad.

    #CongressNuKaamBoleChe

    Declaration:
    This video is an intellectual property belonging to the Indian National Congress. Please seek prior permission before using any part of this video in any form.


    For more videos, subscribe to Congress Party channel: https://www.youtube.com/user/indiacongress


    Follow Indian National Congress!

    Follow the Indian National Congress on
    Facebook: https://www.facebook.com/IndianNationalCongress
    Twitter:https://twitter.com/INCIndia
    Instagram: https://www.instagram.com/incindia/
    YouTube: https://www.youtube.com/user/indiacongress

    Follow Rahul Gandhi on

    YouTube: https://www.youtube.com/c/rahulgandhi/
    Facebook: https://www.facebook.com/rahulgandhi/
    Twitter: https://twitter.com/rahulgandhi/
    Instagram: https://www.instagram.com/rahulgandhi/

    Launch of Gujarat Election Campaign in Ahmedabad

    ಇಂದ Indian National Congress| 170472 ವೀಕ್ಷಣೆ

  • Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    ಇಂದ DB Live| 0 ವೀಕ್ಷಣೆ

  • अनूठे "रक्षा -सूत्र "  से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    Watch अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की With HD Quality

    ಇಂದ P P Chaudhary| 3795265 ವೀಕ್ಷಣೆ