വീഡിയോകൾ തിരയുക: #janvikalp

  • Shankarsinh Vaghela voted

    Shankarsinh Vaghela voted

    પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતાં. પરંતુ હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી, ત્યારે શંકરસિંહ વાઘેલાએ પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. કોણ જીતશે અને કોણ હારશે તે અંગે બાપુએ કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Shankarsinh Vaghela voted With HD Quality

    ബൈ Khabarchhe| 582 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • How valuable is your vote?

    How valuable is your vote?

    એક મતની કિંમત બહુ મોટી છે - ep 49

    દેશની પ્રગતિમાં આપનો મત કેટલો કિંમતી છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે હું મારો એક મત આપું કે ન આપું તેમાં શું ફરક પડશે. તેવું બોલતા પહેલા આપણે એક વાર વિચારવું જોઇએ કે આપણા એક મતની કિંમત બહુ મોટી છે. આ રૂઢીચુસ્ત માનસિકતા માંથી બહાર આવીએ અને એક મતની કિંમત સમજીએ. આ તાકાતનો સદ્દઉપયોગ કરીએ અને આવો સાથે મળીને સંકલ્પ કરીએ કે, 9મીડિસેમ્બર અને 14મી ડિસેમ્બરે ગમે તેવી પરિસ્થીતી કેમ ન હોય થોડો સમય કાઢીને મતદાન કરીએ અને કરાવીએ. Khabarchhe.com પર હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની , ગુણિયલ ગુજરાતની જય હોWatch How valuable is your vote? With HD Quality

    ബൈ Khabarchhe| 361 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Star Campaigners arrieved in Gujarat for election campaigning

    Star Campaigners arrieved in Gujarat for election campaigning

    સ્ટારપ્રચારકોના ગુજરાતમાં ધામા - Ep. 48

    રાજકીય માહોલમાં હવે સેલેબ્રિટી પ્રચાર પૂર જોશમાં શરૂ થઇ ગયો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માંથી સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે. સ્ટાર પ્રચારકની વાત કરીએ તો જ્યારે જ્યારે જે તે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે સ્ટારપ્રચારકો પહોંચી જતા હોય છે, પણ આ ચૂંટણી છે તેમાં આવતા આ સ્ટારપ્રચારકો શું ચૂંટણી જીતાડવામાં મદદરૂપ થશે. કેમ કે ગુજરાતની ગુણિયલ જનતા કામોને જોઇને મતદાન કરશે નહીં વાયદાઓના વહેંણને જોઇએને. ગૌરવવંતિ ગુજરાતી પ્રજાને નિવેદન કે આપ કોઇના દોરાવ્યામાં દોરાઇ ન જઇને સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. Khabarchhe.com પર અમે વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.Watch Star Campaigners arrieved in Gujarat for election campaigning With HD Quality

    ബൈ Khabarchhe| 835 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Who will be the candidate of the Chief Minister's post in Gujarat?

    Who will be the candidate of the Chief Minister's post in Gujarat?

    કોણ હશે મુખ્યમંત્રી પદના દાવેદાર?

    થોડા દિવસોમાં જે તે પક્ષોનો ચૂંટણી ઢંઢેરો પણ આવી જશે. વાયદાઓનું જે લિસ્ટ છે તે તૈયાર થશે અને તેના પર ચર્ચા થશે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોએ હજુ સુધી મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે તે જાહેર નથી કર્યું. આ વખતની ચૂંટણીમાં જો કોઇ બીન લડાકું મુખ્યમંત્રી આવીને સત્તા સંભાળે તો નવાઇ નહીં. સારું કહેવાય જો સેનાપતિ મજબૂત આવે અને ગુજરાતની ધરોહર સંભાળે. ગુજરાતને વધુ સક્ષમ બનાવવા આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ મતદાન કરીએ અનેક કરાવીએ. Khabarchhe.com પર અમે વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતનાહિતની ગુણિયલ ગુજરાતની જય હોWatch Who will be the candidate of the Chief Minister's post in Gujarat? With HD Quality

    ബൈ Khabarchhe| 391 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે-Epi-04

    પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે-Epi-04

    અનામત બધા માટે માંગો છો તો નારી માટે કેમ નહીં? બસની સીટ પર બહેનો માટે રીઝર્વેશન હોય છે તો વિધાનસભાની સીટ માટે રીઝર્વેશન કેમ નહીં? ત્યારે સત્તાની ભાગીદારીમાં ક્યાં ગયુ મહિલા સશક્તિકરણ? આમને આમ ક્યાં સુધી નારીના અવાજને દબાવી દેવામાં આવશે? ચૌદ વર્ષની ચારણ કન્યા જ્યારે સિંહ સાથે બાથ ભીડતી હોય તેવા પ્રદેશમાં નારી શક્તિને કેમ સમજવામાં નથી આવતી? નારીને રીઝર્વેશન નહીં આપશો તો વિકાસ બેબાકળો બની જશે, ઘર-બાર વગરનો થઈ જશે...એટલે જ કહું છું કે પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે...Watch પ્રગતિ આવે અને ગુજરાતને બચાવે-Epi-04 With HD Quality

    ബൈ Khabarchhe| 314 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Mortality Death Rate-Epi-02

    Mortality Death Rate-Epi-02

    Khabarchhe.com પર ગઈકાલે આપની સાથે વાત કરી હતી કે વિકાસ ગાંડો થયો છે પરંતુ તેની બહેન પ્રગતિ ખોવાઈ ગઈ છે. પરંતુ આજે આપની સાથે જે માહિતી શેર કરીએ છીએ તેનાથી આપ ચોંકી જશો.
    ------------------------------

    Know more on https://www.khabarchhe.com

    Find us on:

    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Mortality Death Rate-Epi-02 With HD Quality

    ബൈ Khabarchhe| 1082 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • ગાંડા વિકાસની પ્રગતિ ખોવાણી-Epi-01

    ગાંડા વિકાસની પ્રગતિ ખોવાણી-Epi-01

    હાલ ગુજરાતમાં વિકાસ ગાંડો થઈ ગયો છે અને તેની બહેન પ્રગતિ ખોવાઈ ગઈ છે. રાજકીય પક્ષો અલગ અલગ મુદ્દાઓ વિકાસ, ગૈારવ, અનામત, નવસર્જનના ચક્કરમાં ગરવી ગુજરાતણની પ્રગતિને ભૂલી ગયા છે. જો તમારી પાસે નારી શક્તિ એટલે વિકાસની બહેન પ્રગતિ છે તો અમને જણાવો અમે વાચા આપીશું Khabarchhe.com પર. ગુજરાતમાં નારીની પ્રગતિને આ રીતે દબાઈ જવા નહીં દઈએ.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch ગાંડા વિકાસની પ્રગતિ ખોવાણી-Epi-01 With HD Quality

    ബൈ Khabarchhe| 510 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

ഫീച്ചർ ചെയ്യപ്പെട്ടിട്ടുള്ളത് വീഡിയോകൾ

  • Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12



    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    ബൈ Bollywood Crazies| 331 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Technical Session V, Q&A

    Technical Session V, Q&A

    Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"

    Watch Technical Session V, Q&A With HD Quality

    ബൈ ICMAI| 898738 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Shri. Rajeev Gupta, Secretary, Youth Affairs, Ministry of Youth Affairs & Sports, at the "International Yoga Seminar" organized by "Shri Ram Chandra Mission" in April, 2016

    Watch Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar" With HD Quality

    ബൈ Ministry of Youth Affairs| 769247 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Soniya Bansal slams Isha Malviya’s relationship with Abhishek-Samarth & Vicky Jain’s toxic behaviour

    Soniya Bansal slams Isha Malviya’s relationship with Abhishek-Samarth & Vicky Jain’s toxic behaviour

    Soniya Bansal, the first contestant to get eliminated from Salman Khan’s Bigg Boss 17, recently sat down for a candid conversation with Bollywood Bubble host Rashita Sahni. The actress slammed Isha Malviya for sharing her bed with ex-boyfriend Abhishek Kumar despite being in a relationship with Samarth Jurel. She called out Mannara Chopra for using sisters Priyanka Chopra & Parineeti Chopra to get fame outside the BB house. Soniya also spoke about Munawar Faruqui’s inappropriate touch, Vicky Jain’s toxic behaviour towards wife Ankita Lokhande and Salman Khan’s biased behaviour on Weekend Ka Vaar. Watch the full interview here!

    #soniyabansal #biggboss17

    Check out the video to know more.

    SUBSCRIBE To Bollywood Bubble:
    Click Here ► http://bit.ly/2hjMB6X

    Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...

    Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.

    Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
    Follow us on Twitter - https://twitter.com/bollybubble
    Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/

    Click on the Subscribe Button NOW and Stay Tuned.

    Soniya Bansal slams Isha Malviya’s relationship with Abhishek-Samarth & Vicky Jain’s toxic behaviour

    ബൈ Bollywood Bubble| 418 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Launch of Gujarat Election Campaign in Ahmedabad

    Launch of Gujarat Election Campaign in Ahmedabad

    Launch of Gujarat Election Campaign in Ahmedabad.

    #CongressNuKaamBoleChe

    Declaration:
    This video is an intellectual property belonging to the Indian National Congress. Please seek prior permission before using any part of this video in any form.


    For more videos, subscribe to Congress Party channel: https://www.youtube.com/user/indiacongress


    Follow Indian National Congress!

    Follow the Indian National Congress on
    Facebook: https://www.facebook.com/IndianNationalCongress
    Twitter:https://twitter.com/INCIndia
    Instagram: https://www.instagram.com/incindia/
    YouTube: https://www.youtube.com/user/indiacongress

    Follow Rahul Gandhi on

    YouTube: https://www.youtube.com/c/rahulgandhi/
    Facebook: https://www.facebook.com/rahulgandhi/
    Twitter: https://twitter.com/rahulgandhi/
    Instagram: https://www.instagram.com/rahulgandhi/

    Launch of Gujarat Election Campaign in Ahmedabad

    ബൈ Indian National Congress| 170604 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019)

    NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019)

    NTPC is the largest power generating company of India that also works towards enhancing and bringing qualitative changes in the communities around its projects. One of the key focus areas by which NTPC is bringing change in nearby communities is empowering women by providing them training in various areas for self employment .

    This is story of Sridevi from Telangana- her transformation from a diligent housewife to a successful entrepreneur.

    A success story of empowerment with help of NTPC’s CSR initiative.

    Watch NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019) With HD Quality

    ബൈ NTPC Limited| 7185016 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Bigg Boss 17 OPENING VOTING Trend | Kaun Hoga Ghar Se Beghar?

    Bigg Boss 17 OPENING VOTING Trend | Kaun Hoga Ghar Se Beghar?

    Bigg Boss 17 OPENING VOTING Trend | Kaun Hoga Ghar Se Beghar?

    #biggboss17 #ishamalviya #samarthjurel

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss 17 OPENING VOTING Trend | Kaun Hoga Ghar Se Beghar?

    ബൈ Bollywood Spy| 314 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)

  • Mr Bhupesh Baghel, CM, Chhattisgarh at #FICCIAGM

    Mr Bhupesh Baghel, CM, Chhattisgarh at #FICCIAGM

    Mr Bhupesh Baghel, CM, Chhattisgarh in conversation with Dr Jyotsna Suri, Past President, FICCI at #FICCIAGM.
    #FICCI #IndianEconomy #Economy #India

    Watch Mr Bhupesh Baghel, CM, Chhattisgarh at #FICCIAGM With HD Quality

    ബൈ FICCI India| 637492 വ്യൂസ് (വീക്ഷണത്തിന്റെ എണ്ണം)