નશામાં ધૂત અમદાવાદ પોલીસનો વીડિયો- નશામાં પોલીસના મોંઢે બોલાયેલું સત્ય સાંભાળો

ਨੂੰ ਪ੍ਰਕਾਸ਼ਿਤ: Feb 12, 2019
15401 ਵਿਚਾਰ

ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર જ રહી ગઈ છે તેવું બધા જ જાણે છે. ગુજરાતમાં દસમાંથી પાંચ માણસો રોજ દારૂ પીવે છે પણ જ્યારે કોઈ ખાખી વર્દીવાળો પોલીસ દારૂના નશામાં મળી આવે ત્યારે લોકોને જાણે બહુ મોટો મીર માર્યો હોય તેવું શુરાતન ચઢે છે. જો કે પ્રજાના આ ગુસ્સાનું કારણ પણ ખુદ પોલીસ છે. કારણ કે કોઈ સામાન્ય માણસ પણ દારૂ પીધેલો મળે ત્યારે પોલીસ માટે પણ તે ઘટના કોઈ ઉત્સવ કરતા ઓછી હોતી નથી. પોલીસને પીધેલો પકડાય એટલો પોતાનો દિવસ સુધરી જાય છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ટોઈંગવાનમાં ફરજ બજાવતો એક હેડ કોન્સ્ટેબલ રસ્તા ઉપર પાર્ક કરેલા વાહન ઉપાડવા ગયા ત્યારે કાયમ થાય છે તે પ્રમાણે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે પોલીવાળો દારૂ પીધેલો છે. એટલે લોકોનું ટોળું થઈ ગયું. લોકો પોલીસનો વીડિયો ઉતારવા લાગ્યા અને પોલીસવાળો મઝાક બની ગયો. લોકો પોતાના મોબાઇલ ફોન ઉપર વીડિયો ઉતારતા જાણે પોલીસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય તેમ પ્રશ્ન પૂછી રહ્યા હતા. અહિંયા વાત પોલીસે દારૂ કેમ પીધો તે પ્રશ્ન બહુ મહત્ત્વનો નથી પણ પોલીસને પૂછવામાં આવેલી રહેલા પ્રશ્નના ઉત્તરમાં પોલીસ જે જવાબ આપી રહ્યો છે, તેમાં એક પોલીસ તરીકેનો માનસિક તણાવ અને સિનિયર અધિકારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવાનો જે ટાર્ગેટ આપવામાં આવે છે, તેની વ્યથા પણ છે. પોલીસ નશામાં હોવા છતાં સામાન્ય માણસને આડેધડ ફટકારવામાં આવી રહેલા દંડની ચિંતા પણ છે. આપણે સ્માર્ટ સિટીના નામે ઠેર ઠેર CCTV કેમેરા લગાડી માત્ર વાહન ચાલકોને દંડ કરીએ છીએ પણ ખરા અર્થમાં સ્માર્ટ સિટી ત્યારે જ સાબિત થશે કે કેમેરા શ્રીમંત-ગરીબનો ભેદ જોયા વગર તમામ ગુનેગારો સાથે સરખો વ્યવહાર કરશે. કેમેરા માત્ર વાહન ચાલકોને દંડવા માટે નહીં પણ શહેરની સુખાકારી માટે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે તે સ્માર્ટ કહેવાશે.

Know more on https://www.khabarchhe.com
Follow US On:

Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe

Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp

Watch નશામાં ધૂત અમદાવાદ પોલીસનો વીડિયો- નશામાં પોલીસના મોંઢે બોલાયેલું સત્ય સાંભાળો

#LatestGujaratiNews  #TrendingNewsinGujarat  #LatestNewsinGujarati  #GujaratiNews  #PoliticalnewsinGujarati  #SocialNewsinGujarati  #GujaratSamachar  #Khabarchhe  #KhabarchheNews  #AhmedabadPolice  #GujaratPolice  #DrunkPolicemen  


ਸ਼੍ਰੇਣੀ:

ਖਬਰ

<iframe src="https://veblr.com/embed/371a959e7434c9/khabarchhe-news-12-feb-2019?autoplay=true&autoplaynext=true" class="strobemediaplayback-video-player" type="text/html" width="640" height="384" scrolling="no" frameborder="0" allowfullscreen></iframe>
  • ਅਗਲਾ

    GS TECH SOFTWARE SYSTEMS PVT LTD

    Watch GS TECH SOFTWARE SYSTEMS PVT LTD With HD Quality

    ਦੁਆਰਾ Abhitak News Channel | 699 ਵਿਚਾਰ

  • Panchayat Election 2018 : Polling खत्म होने के बाद अकालियों-कांग्रेसियों में जबरदस्त झगड़ा

    Official website:
    https://www.dainiksaveratimes.com

    Like us on Facebook
    https://www.facebook.com/dainiksavera

    Follow us on Twitter
    https://twitter.com/saveratimes

    Follow us on Instagram
    https://www.instagram.com/dainik.savera

    Download our Mobile Apps
    ANDRIOD
    https://play.google.com/store/apps/details?id=com.readwhere.whitelabel.dainiksavera

    Apple IOS
    https://itunes.apple.com/in/app/dainik-savera-times/id954789238?mt=8

    #DainikSavera

    Watch Panchayat Election 2018 : Polling खत्म होने के बाद अकालियों-कांग्रेसियों में जबरदस्त झगड़ा With HD Quality

    ਦੁਆਰਾ Dainik Savera | 562 ਵਿਚਾਰ

  • Google celebrates Teachers' Day with animated octopus doodle

    Google, on Thursday, marked Teachers' Day with an animated doodle. The doodle features an octopus as a teacher standing in front of a black-board and solving problems of various subjects. Fish, carrying notes, solving math equations, also appear as students. In India, the day marks the birth anniversary of former president Dr Sarvepalli Radhakrishnan.

    ► Subscribe to The Economic Times for latest video updates. It's free! - http://www.youtube.com/TheEconomicTimes?sub_confirmation=1

    ► More Videos @ ETTV - http://economictimes.indiatimes.com/TV

    ► http://EconomicTimes.com

    ► For business news on the go, download ET app:
    https://etapp.onelink.me/tOvY/EconomicTimesApp

    Follow ET on:

    ► Facebook - https://www.facebook.com/EconomicTimes
    ► Twitter - http://www.twitter.com/economictimes
    ► LinkedIn - http://www.linkedin.com/company/economictimes
    ► Instagram - https://www.instagram.com/the_economic_times
    ► Flipboard - https://flipboard.com/@economictimes

    The Economic Times | A Times Internet Limited product

    Watch Google celebrates Teachers' Day with animated octopus doodle With HD Quality

    ਦੁਆਰਾ The Economic Times | 283 ਵਿਚਾਰ

  • सहारनपुर में फिर भड़की हिंसा,पुलिस पर फायरिंग

    सहारनपुर में फिर भड़की हिंसा,पुलिस पर फायरिंग

    Watch सहारनपुर में फिर भड़की हिंसा,पुलिस पर फायरिंग With HD Quality

    ਦੁਆਰਾ PunjabKesari TV | 7038 ਵਿਚਾਰ

  • ଆଜି ଗଞ୍ଜାମ ମାଟିକୁ ଆସି ମୁଁ ବହୁତ ଖୁସି PPL Odia

    #Odisha
    #OdishaNews
    #PPLOdia

    ✤ ✤ ✤We are from PPL NEWS Network- :

    LIKE | COMMENT | SHARE |
    SUBSCRIBE

    SUBSCRIBE PPL EXPRESS -: https://www.youtube.com/channel/UCpxbjMU9Bxx2juLfmN4oStg

    SUBSCRIBE PPL -:
    https://www.youtube.com/channel/UCfA5hq5og_ZFQNwIBJkQHyw

    SUBSCRIBE TRENDING ODISHA-: https://www.youtube.com/channel/UC9bYqhCbqfFxchx1IQHHZUw

    SUBSCRIBE OUR CHANNEL FOR MORE UPDATES

    For Advertisement and Promotion- Whatsapp On 9090202485

    ଆଜି ଗଞ୍ଜାମ ମାଟିକୁ ଆସି ମୁଁ ବହୁତ ଖୁସି PPL Odia

    ਦੁਆਰਾ POLITICAL PREMIER LEAGUE | 12 ਵਿਚਾਰ

  • ಉಪ್ಪುಂದದ ಶ್ರೀ ದುರ್ಗಾಪರಮೇಶ್ವರಿ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಬಂದ ಟ್ರೀ ಮ್ಯಾನ್ || uppunda sri durgaparameshwari

    #v4news #uppundasridurgaparameshwaritemple #byndoor

    For more such videos, subscribe to our YouTube channel ► https://bit.ly/2Omfzlb Don't forget to push the Bell ???? icon to never miss an update.

    We're always excited to hear from you! If you have any feedback, questions, or concerns, please Connect with us on:
    Facebook - https://www.facebook.com/V4newskarnataka

    Instagram - @v4news24x7

    YouTube - @laxmanv4

    Twitter - https://twitter.com/v4news24x7

    Website -http://www.v4news.com/

    For More News & Updates Keep Watching V4news 24x7 Or You May Log into v4news.com& facebook.com/V4news

    #v4news #v4newsmangalore #mangalorenews #mangaurunews #kudlanews #udupinews #latestnews #todaysnews #politicalnews #v4 #mangalorecitynews

    ಉಪ್ಪುಂದದ ಶ್ರೀ ದುರ್ಗಾಪರಮೇಶ್ವರಿ ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಬಂದ ಟ್ರೀ ಮ್ಯಾನ್ || uppunda sri durgaparameshwari

    ਦੁਆਰਾ V4 News | 0 ਵਿਚਾਰ

  • पीएम मोदी और राष्‍ट्रपति प्रणब मुखर्जी ने दी डॉक्‍टर अंबेडकर को श्रद्धांजलि

    पीएम मोदी और राष्‍ट्रपति प्रणब मुखर्जी ने दी डॉक्‍टर अंबेडकर को श्रद्धांजलि

    ਦੁਆਰਾ PunjabKesari TV | 48681 ਵਿਚਾਰ

  • 27 साल का दर्द

    आप भी बिंदास बोल में कॉल कर सकते हैं-01204999994

    सुदर्शन न्यूज़ चैनल आप देख सकते हैं:

    DTH - Tatasky channel no #477, Airtel# 266, Videocon d2h # 322, Reliance Big TV #428, Dish TV # 581, Hathway # 210, GTPL # 249, IN cable # 393, IPTV, 3G Mobile and Anywhere on Internet - www.sudarshantv.com.अगर आपका केबल ओपरेटर सुदर्शन नही दिखाता तो उसे मांगना आप का हक़ है।

    Skype I.D- SudarshanNews

    Twitter: http://twitter.com/sudarshannewstv

    Facebook: https://www.facebook.com/SudarshanNews

    Website: - http://www.sudarshannews.tv


    YouTube:


    https://www.youtube.com/user/Sudarshantv

    https://www.youtube.com/user/SudarshanTVChannel

    https://www.youtube.com/user/SudarshanNews

    Watch 27 साल का दर्द With HD Quality

    ਦੁਆਰਾ Sudarshan News | 755 ਵਿਚਾਰ

  • VIRAL VIDEO - #RakhiSawant और शिव प्रकाश जोशी का पोस्टर सोशल मीडिया पर हुआ वायरल

    VIRAL VIDEO : #RakhiSawant और शिव प्रकाश जोशी का पोस्टर सोशल मीडिया पर हुआ वायरल
    India Voice is regional News Channel of Uttar Pradesh and Uttarakhand.

    Come check us out at www.indiavoice.com

    Subscribe to our channel for more videos: https://goo.gl/6hXrDq

    Follow us on Twitter: https://twitter.com/indiavoicenews

    Like us on Facebook: https://web.facebook.com/indiavoicetv/

    Watch VIRAL VIDEO - #RakhiSawant और शिव प्रकाश जोशी का पोस्टर सोशल मीडिया पर हुआ वायरल With HD Quality

    ਦੁਆਰਾ India Voice | 529 ਵਿਚਾਰ

Khabarchhe's

Govt./PSU

Daily Mirror