સુરત કોંગ્રેસના નેતાએ દારૂના નશામાં હોસ્પિટલમાં કર્યો હોબાળો

Diterbitkan di: Dec 24, 2018
508 dilihat

વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા કેટલાક વિદ્યાર્થીઓને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આ વિદ્યાર્થીઓની મુલાકાત લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પપ્પ્ન તોગડિયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના આરોગ્ય મંત્રી અને ધારાસભ્યો માત્ર ફોટા પડાવવા માટે આવ્યા હોય તેવા આક્ષેપો લગાડ્યા હતા. આ દરમિયાન પપ્પ્ન તોગડિયા દારૂ પીને બબાલ કરી રહ્યા છે તેવી વાતો ફેલાઈ હતી. જ્યારે પપ્પ્ન તોગડિયાએ મીડિયા સમક્ષ આવ્યા તેઓએ પણ એવી કબૂલાત કરી હતી કે, મે દારૂ પીધેલો છે.

પપ્પ્ન તોગડિયા સિવિલ સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને આવ્યા હતા તે મામલે Khabarchhe.com સાથે વાતચીત કરતા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યુ હતું કે, એવું ન કરવું જોઈએ. તેમણે જે કર્યું છે એમાં મારે શું કહેવું? એ ગાંડપણ કહેવાય. આપણે કોઈને દિલાસો તો ન આપી શકીએ પણ વાતાવરણ ખરાબ કરીને ગમે તેમ બોલીને શું ફાયદો? આપણે લોકોને પ્રતિનિધિ છીએ. આપણને શોભે નહીં આવું બધું. Khabarchhe.com દ્વારા આરોગ્ય મંત્રીને દારૂ પાર્ટીમાં મહિલાઓ પકડાઈ હતી તે મામલે પૂછતા તેમને જણાવ્યુ હતું કે, દારૂબંધી છે, નિયમો છે, કાયદાઓ છે છતાં કંઈકને કંઈક રીતે લોકો છટકબારી કરતા હોય છે. કાયદાના અમલીકરણ માટે પ્રયત્નો તો થતા હોય છે પરંતુ લોકોની આદત અને ટેવ છે એના કારણે લોકો છટકબારી કરીને તેઓ પીતા જ હોય છે.

આ મામલે કોંગ્રેસ શહેર પ્રમુખ હસમુખ દેસાઈએ Khabarchhe.com સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, કાલે હું પ્રફુલભાઈની સાથે હતો. એ કોઈ દારૂના નશામાં ન હતા. કુમારભાઈને ત્યાંથી કાઢ્યા એટલે દારૂનો નશો. લોકો વાત કરે છે. પણ ત્યાં પોલીસ અને બધા હતા. તેમનું કહેવાનું એટલું હતું કે, આ છોકરાઓને વાગ્યું છે અને ડૉક્ટરો ધક્કા મારી મારીને અંદર જાય છે. તો તમે કુમારભાઈ ફોટા પાડવા એકલા રહો બીજા બધા ગરદી નહીં કરો કારણકે અત્યારે આ ફોટા પાડવા જેવું કંઈ નથી. એમને એકવાર ફોટો પાડવાની મનાઈ કરી પણ તે બંધ ન થયું એટલે પપ્પ્ન ભાઈએ સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે અહિંયા ફોટો કેમ પાડે છે. આ બધો હો હા થયો એટલે આ પ્રકારની વાત ફેલાવી છે. હું એમની સાથે એમના ઘરેથી સાથે આવ્યો હતો. તેઓએ જ ગાડી ચલાવી હતી.

Know more on https://www.khabarchhe.com
Follow US On:

Face

#congress  #LatestGujaratiNews  #TrendingNewsinGujarat  #LatestNewsinGujarati  #GujaratiNews  #PoliticalnewsinGujarati  #SocialNewsinGujarati  #GujaratSamachar  #Khabarchhe  #KhabarchheNews  #Surat  #SuratCongress  #PappanTogadia  #kumarkanani  


Kategori:

Berita

<iframe src="https://veblr.com/embed/3718959a7438cc/khabarchhe-news-24-dec-2018?autoplay=true&autoplaynext=true" class="strobemediaplayback-video-player" type="text/html" width="640" height="384" scrolling="no" frameborder="0" allowfullscreen></iframe>

Khabarchhe's

Govt./PSU

  • My interview with Jan Man India

    Here is my interview with Shri Sudhir Raval on Jan Man India Channel.


    Watch My interview with Jan Man India With HD Quality

    oleh Mansukh Mandaviya | 819560 dilihat

  • Launch of Gujarat Election Campaign in Ahmedabad

    Launch of Gujarat Election Campaign in Ahmedabad.

    #CongressNuKaamBoleChe

    Declaration:
    This video is an intellectual property belonging to the Indian National Congress. Please seek prior permission before using any part of this video in any form.


    For more videos, subscribe to Congress Party channel: https://www.youtube.com/user/indiacongress


    Follow Indian National Congress!

    Follow the Indian National Congress on
    Facebook: https://www.facebook.com/IndianNationalCongress
    Twitter:https://twitter.com/INCIndia
    Instagram: https://www.instagram.com/incindia/
    YouTube: https://www.youtube.com/user/indiacongress

    Follow Rahul Gandhi on

    YouTube: https://www.youtube.com/c/rahulgandhi/
    Facebook: https://www.facebook.com/rahulgandhi/
    Twitter: https://twitter.com/rahulgandhi/
    Instagram: https://www.instagram.com/rahulgandhi/

    Launch of Gujarat Election Campaign in Ahmedabad

    oleh Indian National Congress | 170660 dilihat

  • अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    Watch अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की With HD Quality

    oleh P P Chaudhary | 3795486 dilihat

  • Robotic Process Automation is transforming businesses across the world

    Robotic Process Automation enables users to create software robots, or #Bots, that can observe, mimic & execute repetitive, time consuming #Digital #business processes by studying human actions.
    Watch the video to know how RPA is transforming #businesses.
    #ArtificialIntelligence

    Robotic Process Automation is transforming businesses across the world

    oleh CII | 207853 dilihat

  • India observes Independence Day with patriotic fervour

    Prime Minister Narendra Modi
    ---------------------------------------------------------------------------
    ►Subscribe https://goo.gl/C3hVED | to Prime Minister Office’s official Youtube channel.

    Get the latest updates ???? from PM’s Office: news, speeches, public outreach, national events, official state visits, PM’s foreign visits, and much more...

    You can also connect with us on the official PMO website & other Social Media channels –
    ►Website – http://www.pmindia.gov.in
    ►Facebook – https://www.facebook.com/PMOIndia
    ►Twitter – https://twitter.com/PMOIndia
    ►Instagram – https://www.instagram.com/pmoindia

    India observes Independence Day with patriotic fervour

    oleh PMOfficeIndia | 248798 dilihat

  • CII Celebrates India@75 - India's IT Journey@75

    #DYK India is the largest #Software exporter in the world? As India completes #75yearsofIndependence, let's look at the country's IT journey over the last 75yrs.
    #IndiaAt75 #HarGharTiranga #AmritMahotsav #CIICelebratesIndiaat75

    CII Celebrates India@75 - India's IT Journey@75

    oleh CII | 226796 dilihat

Daily Mirror

  • Dehradun Live | विधानसभा में बोले रहे सीएम पुष्कर सिंह धामी उत्तराखंड विधानसभा सत्र का आगाज

    #latestnewsupdates #breakingnews #news #uttrakhand #pushkarsinghdhami #budgetsession #bjp #vidhansabha #news #jantv

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
    News Credit -VKJ

    Dehradun Live | विधानसभा में बोले रहे सीएम पुष्कर सिंह धामी उत्तराखंड विधानसभा सत्र का आगाज

    oleh JANTV RAJASTHAN | 2765 dilihat

  • Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात

    #gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers
    Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात
    #gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers #pictures #forces deployed #corner #regarding #Gyanvapi complex #policemen #Manduadih police station # in-chargeBharat Upadhyay #patrolled # Bansfatak area #security arrangements #Gyanvapi #Police Commissioner Mutha Ashok Jain #security #arrangements #sensitive places #experience #police #darshan puja started #Vyasji's basement #saint community #officials # Kashi Vidvat Parishad #performed #Gyan Talgriha #Gyan Talgrihnews #Committee #approved # five o'clock aarti # first aarti


    Follow Us On:

    Facebook : https://www.facebook.com/INDIALNV

    Twitter : https://twitter.com/india_lnv

    Instagram : https://www.instagram.com/lnv_india/Follow Us On:

    Facebook : https://www.facebook.com/INDIALNV

    Twitter : https://twitter.com/india_lnv

    Instagram : https://www.instagram.com/lnv_india/

    Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात

    oleh LNV India | 433 dilihat

  • Bikaner News | लोकसभा चुनाव को लेकर कांग्रेस की तैयारी, कार्यकर्ताओ से पार्टी प्रभारी ने की चर्चा

    #bikanernews #preparations #loksabhaelections #partyincharge #discussed #latestnews #breakingnews #news

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
    News Credit -VKJ

    Bikaner News | लोकसभा चुनाव को लेकर कांग्रेस की तैयारी, कार्यकर्ताओ से पार्टी प्रभारी ने की चर्चा

    oleh JANTV RAJASTHAN | 576 dilihat