ویڈیو ڈھونڈیں: #himmatnagar
तूफान में उड़ा पीएम की रैली स्थल का टेंट
देश के कई इलाकों में आंधी तूफान ने कहर बरपाया है। गुजरात के साबरकांठा जिले के हिम्मतनगर शहर में 17 अप्रैल को प्रधानमंत्री नरेन्द्र मोदी की रैली के लिए लगाए गए टेंट का एक हिस्सा धूल भरी आंधी में गिर गया।
आपको यह वीडियो कैसा लगा। हमें अपनी प्रतिक्रियाएं व सुझाव के लिए कमेंट बॉक्स में लिखें। Newsroompost पर अपडेट वीडियोज के लिए बेल आइकन पर क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब करें।
Follow us on:
Web:
English: https://newsroompost.com/
Hindi: https://hindi.newsroompost.com/
Twitter:
English: https://twitter.com/NewsroomPostCom
Hindi: https://twitter.com/newsroompostind
Facebook:
English: https://www.facebook.com/NewsroomPost...
Hindi: https://www.facebook.com/newsroompost...
NewsroomPost has all the top news, at your fingertips - from India-specific, to world news to financial news to what you need to know about your health! It's the classic news adda - We believe in good old-fashioned reporting, but we want you to be part of the news wave.
Watch तूफान में उड़ा पीएम की रैली स्थल का टेंट With HD Qualityبذریعے NewsRoom Post | 78 نظٓارہ
હિંમતનગરમાં સ્વચ્છતાનો પાઠ ભણાવતી શાળા
સ્વચ્છતા આમ તો એક સારી ટેવ ગણવામાં આવે છે પણ ટેવ કરતા વધુ તે સ્વસ્થ સમાજ માટે જરૂરિયાત માનવામાં આવે છે, આવી જ જરૂરિયાતને લઈને સાબરકાંઠાના હિંમતનગરના અમરાપુરની પ્રાથમિક શાળાએ અનોખી પહેલ કરી છે. શાળા બાળકોને શિક્ષણની સાથે સાથે સ્વચ્છતાના પાઠ પણ ભણાવે છે અને સ્વચ્છતા વિશે શાળાના બાળકોમાં જાગૃતતા આવે તે માટે શાળાએ એક સાહસિક કરીને અન્ય શાળાઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ચોખ્ખી ચણક જેવી દેખાતી આ શાળા કોઈ ખાનગી કે મોંઘીદાટ ફી લેતી શાળા નથી પરંતુ આ શાળા સાબરકાંઠાના હિંમતનગરના અમરાપુર ગામની સરકારી પ્રાથમિક શાળા છે અને શાળાને શાળાના જ બાળકો જ ચોખ્ખી રાખે છે. શાળાના બાળકોને ભણતરની સાથે સ્વચ્છતાના પણ પાઠ ભણાવવામાં આવે છે અને એ સ્વચ્છતાની શીખ સમાન પાઠથી હવે તેની અસર ગામમાં એક સુવાસની જેમ પ્રસરવા લાગી છે.
સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પોતાની શાળા અને વર્ગ ખંડને એકદમ સ્વચ્છ તો રાખે જ છે પણ સાથે જ કોઈ અન્ય કચરો થતો હોય તો તેને પણ કચરાપેટીમાં નાખવાનો ખાસ આગ્રહ રાખે છે અને તેથી જ શાળાનું મેદાન સ્વચ્છ રહે છે.
શાળાના બાળકોમાં સ્વચ્છતા વિશે આટલા સજાગ જોઈને હવે ગામલોકો પણ ધીરે ધીરે સ્વચ્છતા તરફ પ્રેરાયા છે. આ કારણે ગ્રામજનો પણ હવેથી ઘર અને આસપાસના સ્થળને સ્વચ્છ રાખવા બાળકોની સુટેવને અનુરવા લાગ્યા છે. ગ્રામજનો સ્વચ્છતા તરફ પ્રેરાય એવા ઉદેશ સાથેની પ્રાથમિક શાળાએ શરૂઆત કરતા આખરે હવે સ્વચ્છતાનું આ અભિયાન રંગ લાવી છે. પહેલા જિલ્લામાં અને હવે રાજ્યમાં શ્રેષ્ઠ સ્વચ્છ શાળા તરીકેનો એવોર્ડ આ શાળાને પ્રાપ્ત થયો છે.
Know more on https://www.khabarchhe.com
Follow US On:
Facebook - https://www.facebook.com/khabarchhe/
Twitter - https://www.twitter.com/khabarchhe
Instagram - https://www.instagram.com/khabarchhe/
Youtube - https://www.youtube.com/khabarchhe
Download Khabarchhe APP
https://www.khabarchhe.com/downloadApp
Watch હિંમતનગરમાં સ્વચ્છતાનો પાઠ ભણાવતી શાળા With HD Qualityبذریعے Khabarchhe | 2115 نظٓارہ
હિંમતનગરમાં મગફળી ખરીદીમાં વિલંબ થતા ખેડૂતોનો હોબાળો
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. આવી જ ઘટના હિંમતનગર માર્કેટ યાર્ડમાં બની હતી જ્યાં મગફળી ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં પણ મગફળી ખરીદી લેટ ચાલુ થતા અને મંથર ગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે જ માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો. ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે, પરંતુ ધીમી ગતિના કામકાજથી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સીઝનની વાવણીનો સમય છે, તો બીજી તરફ માર્કેટમાં મગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઈનમાં ઊભા રહેવાના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવીને હોબાળો મચાવ્યો હતો.
હિંમતનગરના માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણ માટે તંત્ર દ્વારા રોજે રોજ 90 ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવે છે. પરંતુ મંગળવારે બોલાવેલા ખેડૂતોની ખરીદી અધૂરી રહી હતી. તેઓને બુધવારે ખરીદી કરવાની હતી અને સાથે બોલાવેલા 90 ખેડૂતોની પણ ખરીદી કરવાની હતી, પરંતુ ખરીદ કેન્દ્રના અધિકારીઓ લેટ આવવાના કારણે ખરીદી લેટ ચાલુ થઈ હતી, જેના કારણે ખેડૂતોએ હંગામો મચાવી માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કર્યો હતો. હોબાળો થવાની જાણ તંત્રને થતા અધિકારીઓ હાજર થયા હતા અને સાથે જ પોલીસ પણ દોડી આવી હતી. અધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ ખરીદી ચાલુ કરવામાં આવી હતી.بذریعے Khabarchhe | 230 نظٓارہ
farmers are in worried because of irregular rain in Sabarkantha
Watch farmers are in worried because of irregular rain in Sabarkantha With HD Quality
بذریعے Mantavya News | 215 نظٓارہ
turbulence between bjp and congress in Himmatnagar
Watch turbulence between bjp and congress in Himmatnagar With HD Quality
بذریعے Mantavya News | 112 نظٓارہ
strange wall slogan write up in Himmatnagar
Watch strange wall slogan write up in Himmatnagar With HD Quality
بذریعے Mantavya News | 137 نظٓارہ
EVM machine removal campaign in Himmatnagar
Watch EVM machine removal campaign in Himmatnagar With HD Quality
بذریعے Mantavya News | 124 نظٓارہ
four boys beats one student in Himmatnagar
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક વિદ્યાર્થીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયો છે. વીડિયોમાં 4 યુવાનો એક વિદ્યાર્થીને લાકડા વડે ફટકારી રહ્યા છે. વિદ્યાર્થીના મોઢામાંથી લોહી પણ વહી રહ્યું છે. વિદ્યાર્થીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં વીડિયો રજૂ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરવાની વાત સામે આવી હતી. ધોરણ 12મા ભણતા આ વિદ્યાર્થીને આટલી ક્રૂરતાથી કેમ પીટવામાં આવ્યો, તે અંગે કોઈ કારણ બહાર આવ્યું નથી. હિંમતનગર વિધાનસભાની કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડેલા કમલેશ પટેલનો દીકરો વીડિયોમાં જોવા મળ્યો હતો.Watch four boys beats one student in Himmatnagar With HD Quality
بذریعے Khabarchhe | 479 نظٓارہ
اہم چینل
اہم ویڈیو
Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTracker
Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTracker
The Netherlands cricket team is gearing up for the ICC ODI World Cup 2023, which will be held in India from October 6 to November 26. The Dutch have qualified for the mega event after a remarkable performance in the World Cup Qualifier, where they defeated the likes of West Indies, Zimbabwe, and Nepal. They have also announced their 15-member squad, which includes some experienced players like Roelof van der Merwe, Colin Ackermann, and Wesley Barresi, as well as some young talents like Max O'Dowd, Bas de Leede, and Aryan Dutt.
In this video, we get to hear from some of the Netherlands cricketers, who share their thoughts on their preparation, expectations, and challenges for the World Cup. They talk about their strengths and weaknesses as a team, their key players and opponents, their goals and strategies, and their excitement and nervousness for the biggest stage of cricket. They also express their gratitude to their fans and supporters, who have been following them throughout their journey.
In this video, we will give you all the information you need to know about this exciting encounter.
So, stay tuned and watch this video till the end to get all the insights and analysis of the India vs Australia 3rd ODI match. And don't forget to like, share, and subscribe to our channel crictracker for more cricket videos.
#cricket #cricketnews #cricketvideo #crictracker
Follow us on:
Website - https://www.crictracker.com
Facebook - https://www.facebook.com/crictracker
Instagram - https://www.instagram.com/crictracker
Twitter - https://www.twitter.com/cricketracker
LinkedIn - https://www.linkedin.com/company/crictracker
Telegram - https://ttttt.me/crictracker
Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTrackerبذریعے CricTracker | 807 نظٓارہ
126 लोगों का वजन 3 दिन में घटा I Lose Weight Naturally and Permanently
Attend our video training workshops to know this science of Nature Cure fully and get rid of all your diseases in a natural way without taking any medicines :
1) Magical Diet Plan – 2 hours
2) Medicine Free Life – 4 hours
Link for Registration : http://naturallifestyle.in/video-sessions/
????Attend our Sunday free Live training session held on each Sunday.
Link For Registration: https://forms.gle/2ETY7r3Mp2PNCQc79
________________________________________________________________________
- Attend our 4 days Residential camp (NLS Graduate Course - Be your own Doctor) which takes place mainly in Delhi and the details of which can be obtained from contact no. 9870291634/5/6.
________________________________________________________________________
???? ठंडी पेट की पट्टी खरीदें - Purchase Abdominal Wet pack through this link :
https://www.amazon.in/dp/B079YV6BVQ?ref=myi_title_dp
???? पेट की पट्टी का उपयोग कैसे करें - How to use Wet pack and its Science
https://youtu.be/OcMlA4TVs0k
???? ऐनिमा किट खरीदें – Purchase Enema Kit through this link :
https://www.amazon.in/dp/B079YSJBB8?ref=myi_title_dp
????ऐनिमा किट का उपयोग कैसे करें- How to use Enema and its Science
https://youtu.be/ZDDE1uKAdeE
???? पुस्तक रोगों से बचाव खरीदें - Purchase book - Rogon Se Bachaav by Ach. Mohan Gupta
https://www.amazon.in/dp/B06X1D8C2H?ref=myi_title_dp
???? Purchase our book – Medicine Free life (English Version of Hindi book “Rogon Se bachaav”) by Ach. Mohan Gupta
https://www.amazon.in/Natural-Way-Medicine-free-life-ebook/dp/B08LNQYXJH
__________________________________________________________________________________________
Read our books which are also available online under the following link.
Link: https://www.amazon.in/Natural-Life-Style-Rogon-bachaav/dp/B06X1D8C2H
_____________________________________________________بذریعے Natural Life Style | 452741 نظٓارہ
GAIL bringing INDIA together
GAIL India increasing it's capacity and serving all over INDIA.
Watch GAIL bringing INDIA together With HD Qualityبذریعے GAIL Social | 727551 نظٓارہ
IRCTC 11
CRPF signed an MoU with the IRCTC on Railway Reserved e-ticketing system
Watch IRCTC 11 With HD Qualityبذریعے CRPF India | 1123705 نظٓارہ
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात
#gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनात
#gyanvapicase #uttarpradesh #varanasi #policealert #jummah #Friday prayers #pictures #forces deployed #corner #regarding #Gyanvapi complex #policemen #Manduadih police station # in-chargeBharat Upadhyay #patrolled # Bansfatak area #security arrangements #Gyanvapi #Police Commissioner Mutha Ashok Jain #security #arrangements #sensitive places #experience #police #darshan puja started #Vyasji's basement #saint community #officials # Kashi Vidvat Parishad #performed #Gyan Talgriha #Gyan Talgrihnews #Committee #approved # five o'clock aarti # first aarti
Follow Us On:
Facebook : https://www.facebook.com/INDIALNV
Twitter : https://twitter.com/india_lnv
Instagram : https://www.instagram.com/lnv_india/Follow Us On:
Facebook : https://www.facebook.com/INDIALNV
Twitter : https://twitter.com/india_lnv
Instagram : https://www.instagram.com/lnv_india/
Jummah की नमाज को लेकर Kashi में Police Alert, चप्पे- चप्पे पर Force तैनातبذریعے LNV India | 529 نظٓارہ
महिलाओं ने Mehandi और Make Up के साथ पूरी की आज के दिन की तैयारी | karwa chauth 2023 puja time
महिलाओं ने Mehandi और Make Up के साथ पूरी की आज के दिन की तैयारी | karwa chauth 2023 puja time
#KarwaChauth2023 #karwachauthpujatime #LatestNews #PunjabKesariTV
Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV
Also, Watch ►
Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews
Follow us on Twitter: https://twitter.com/punjabkesari
Like us on FB: https://www.facebook.com/Pkesarionline/
महिलाओं ने Mehandi और Make Up के साथ पूरी की आज के दिन की तैयारी | karwa chauth 2023 puja timeبذریعے PunjabKesari TV | 378 نظٓارہ
BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly S
It's time we celebrate ourselves and get high on self-love! Introducing you to Bollywood Bubble's brand new show 'BodyFaming'. A show that talks about loving your body, smashing age-old beauty norms and being comfortable in your own skin. Watch host Rashita Sahni get up close and personal with Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Sana Shaikh, Mona Singh, Sobhita Dhulipala & Dolly Singh about dealing with body-shaming, getting over their inner insecurities and self-doubt and standing by the mantra - 'my body my rules'! Episodes drop every Tuesday at 2 PM only on Bollywood Bubble. Watch out.
#bodyfamingtrailer #bhumipednekar #nawazuddinsiddiqui #fatimasanashaikh
Check out the video to know more.
SUBSCRIBE To Bollywood Bubble:
Click Here ► http://bit.ly/2hjMB6X
Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...
Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.
Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
Follow us on Twitter - https://twitter.com/bollybubble
Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/
Click on the Subscribe Button NOW and Stay Tuned.
BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly Sبذریعے Bollywood Bubble | 591 نظٓارہ
Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai #spiritual #newyear #blessings
Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai
Is naye saal mein, hum aapke saath aatmik gyan ki ek nayi yatra par nikal rahe hain. 'Naye Saal Ki Nayi Shuruwat: Atma Ki Yatra Mein Gehraai' video mein, hum aadhyatmikta ke madhyam se jeevan ko samajhne aur aatm-anushasan ke mahatva ko ujaagar karenge. Is naye varsh mein apne andar ki yatra ko aur bhi gehra karen aur aatm-khoj ke naye aayamon ka anubhav karen.
#newyear #spiritualjourney #innerpeace #SelfDiscovery #spirituality
Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai #spiritual #newyear #blessingsبذریعے Sadguru Sakshi Ram Kripal Ji | 416 نظٓارہ