Search videos: #voteting

  • BJP initiated and congress appreciated – Ep. 85

    ભાજપે ચાંપેલી દિવાસળી કોંગ્રેસને ભડકે બાળી રહી છે. શરૂઆત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. મનગમતું ખાતું ન મળતા ખાવાનું છોડી દીધુ તેવી નોબત આવી ગઇ હતી. ત્યારે ભાજપને હવે મ્હેંણા લાગી રહ્યા છે કે સરકાર સેવા કરવાની છે કે સત્તા ભોગવવાની છે. હવે આ મ્હેંણાનો સૂર પૂરાવી રહ્યા છે કોંગ્રસીઓ, એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાય ગયુ છે. તેથી આપણે આપણી આંખો ખુલ્લી રાખવી જોઇએ અને આપની આંખો ખોલવાનું કામ અમે કરીએ છીએ કારણ કે Khabarchhe.com હંમેશાં આપની સાથે વાત કરે છે, ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch BJP initiated and congress appreciated – Ep. 85 With HD Quality

    By Khabarchhe | 1030 views

  • VIDEO: Election for Child MLA

    ભારત દેશનો એવો વિસ્તાર કે જ્યાં બાળકો ચૂંટે છે પોતાના સાંસદને. સામાન્ય ચુંટણી જેવી જ પ્રક્રિયા હોય છે, ત્યાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને બાળકોને ઉમેદવારી પત્રક ભરાવવામાં આવે છે. માનવામાં ન આવે તેવી વાત છે પરંતુ આ અહેવાલ જોઇને આપ પણ માની જશો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch VIDEO: Election for Child MLA With HD Quality

    By Khabarchhe | 796 views

  • Casteism is more dangerous as compare to nuclear bomb – Ep. 81

    વિગ્રહ જાતિવાદનો થઇ રહ્યો છે શું કામ ને અંદરોઅંદર લડાઇ થવી જોઇએ આપણી એકતા ગરીમા શું કામ ગુમાવી જોઇએ.. ભોળી જે પ્રજા છેતેનો ફાયદો આ નેતાઓ ઉઠાવી રહ્યા છે. એકબીજાના ખભા પર બંદૂકો રાખીને તેઓ સત્તા પર આવી જશે અને પછી ભૂલી જશે કે તેઓનું કામ શું છે. એવું જ થઇ રહ્યુ છે હાલ આપણા ગરવી ગુજરાતમાં. ગુજરાતની ગરીમાં ઘવાઇ રહી છે. પણ આપણે એવું નહીં થવા દઇએ. Khabarchhe.com હંમેશાં તટસ્થ અને પ્રજાની પડખે રહીને ગુજરાત અને ગુજરાતના હિતની વાત કરતુ રહ્યુ છે અને કરતું રહેશે. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Casteism is more dangerous as compare to nuclear bomb – Ep. 81 With HD Quality

    By Khabarchhe | 218 views

  • Hardik Patel offered to Nitin Patel

    નિતીન પટેલને અન્યાય થયો છે. જો નિતિન પટેલ અમારી સાથે આવવા માંગતા હોય તો તે આવી શકે છે આવું કંઈક નિવેદન આપવામાં આવ્યું હાર્દિક પટેલ દ્વારા. ભાજપ દ્વારા કરવામાં આવેલી ખાતા ફાળવણીમાં નિતીન પટેલ સાથે અન્યાય થયો હોવાથી હાર્દિક પટેલે નિતીન ભાઈને તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. નિતીન પટેલને યોગ્ય ખાતા ફાળવણી ના થતા તેમણે એક પણ ખાતાનો કારભાર સંભળાવાની ના પાડી દીધી છે, ત્યારે જોવું હવે એ રહ્યું કે, ભાજપ નિતીન પટેલની નારાજગી દુર કરશે કે પછી કોઈ નવુ પરિણામ આવશે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Hardik Patel offered to Nitin Patel With HD Quality

    By Khabarchhe | 501 views

  • BJP passing thru difficult time – Ep. 68

    વ્યક્તિ ગમે તેટલી સફળતા હાંસલ કરી લે પરંતુ તેના મનની પરિસ્થિતી ક્યારેક તો બહાર આવી જતીહોય છે ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્લામેન્ટી બોર્ડની મિટીંગમાં ભાવુક થયા. આ એક હરખના આસું હતા કે ભાજપાની વાત કરીએ તો આખા દેશમાં હાલ ભાજપાના કુલ 19 મુખ્યમંત્રીઓ છે, ભુતકાળ એવો હતો કે ભાજપના માત્ર બે જ મુખ્યમંત્રીઓ હોય. બીજી તરફ ભાજપને હવે કોંગ્રેસની સામે ઝુકવાનો વારો આવશે. રાજ્યસભામાં ટર્મ પુરી કરનારા સભ્યોને જીતાડવા માટે ભાજપાએ વિરોધ પક્ષની સાથે બેસવું પડશે. રાજકીય ઉથલપાથલના સમાચાર Khabarchhe.com હંમેશાં આપને અગ્રેસર રહીને આપતુ રહ્યુ છે અને આપતુ રહેશે. અહીં વાત થાય છે હંમેશાં ગુજરાતની અને ગુજરાતના હિતની, ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch BJP passing thru difficult time – Ep. 68 With HD Quality

    By Khabarchhe | 433 views

  • Preparation for Chief Minister's Oath Ceremony

    આવતીકાલે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડમાં શપથવિધી ગ્રહણ કરશે. ગાંધીનગરમાં તેની પુરજોષ તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10 થી 12 મંત્રીઓ સહિત સાધુસંતો તેમજ વીવીઆઈપી મહેમાનો પણ હાજરી આપશે. આ શપથવિધિ કાર્યક્રમમાં 3000 જેટલા પોલીસ જવાનો અને એસઆરપીએફના જવાનો તૈનાત રહેશે. પ્રધાનમંત્રીની વિશેષ હાજરીના કારણે બોંબ સ્કોવૉડ પણ તૈનાત કરવામાં આવી છે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Preparation for Chief Minister's Oath Ceremony With HD Quality

    By Khabarchhe | 1259 views

  • A win-win situation for Shankar choudhari – Ep. 71

    ગુજરાતના નાથ હવે આગામી 27મી તારીખે શપથ વિધી ગ્રહણ કરશે.આ સાથે જ ભાજપના અન્ય દસથી બાર સિનિયર મંત્રીઓ પણ શપથ લેશે. હાલ ગુજરાતમાં ભાજપને જ્યારે માંડ માંડ જીત મળી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે રૂપાણી હાલ તેમના કેબિનેટનું કદ નાનું રાખવા માગે છે. એનો સીધો અર્થ એ થયો કે જે તે મંત્રીઓના માથે વધુ ભારણ આવશે. પણ આ બધાની વચ્ચે શંકરસિંહ ચૌધરી હારીને પણ જીતી ગયા છે. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હવે ભાજપની અધ્યક્ષતા માટે શંકર ચૌધરીનું નામ ચર્ચાઇ રહ્યુ છે. આ તો વાત પાર્ટીની હતી એટલે એ તો પાર્ટીનો જ પ્રશ્ન છે પરંતુ ગુજરાતની ગુડવીલ જળવાવી જોઇએ તેના માટે આપણે સચેત રહેવું પડશે. અમે khabarchhe.com પર હંમેશાં વાત કરીએ છીએ ગુજરાત અને ગુજરાતના હિતની વાત.ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch A win-win situation for Shankar choudhari – Ep. 71 With HD Quality

    By Khabarchhe | 391 views

  • Gujarat Assembly Elections 2017 : Who won, Who lost, Have a look

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. કુલ 182 બેઠક પર થયેલી વિધાન સભાની આ ચૂંટણીનું પરિણામ ખુબ જ રસપ્રદ આવ્યું છે. 99 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે 80 બેઠકો પર કોંગ્રેસે પોતાની મોહર લગાવી દીધી છે. ત્યારે જોઈશું કઈ સીટ પરથી કયા ઉમેદવાર જીત હાંસલ કરી.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Gujarat Assembly Elections 2017 : Who won, Who lost, Have a look With HD Quality

    By Khabarchhe | 1729 views

  • Nilesh Kumbhani detailed for opposing EVM in Surat

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Nilesh Kumbhani detailed for opposing EVM in Surat With HD Quality

    By Khabarchhe | 1071 views

  • Most trustable exit poll of Khabarchhe.com – Ep. 66

    જેની કાગડોળે રાહ જોવા હતી ઘડી આવી ગઇ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આવી ગયુ. ભાજપને પૂર્ણ બહુ મત મળી ગઇ પરંતુ જો એક નજર આ ઇલેકશનના પરીણામ પર કરીએ તો હાર્દિક ફેકટર આ ઇલેકશનમાં ફેઇલ ગયુ. જે જગ્યાએ પાટીદાર બહુમતી તે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ ધ્યાન દોરીને કહ્યુ અને ટાંક્યુ કે ઇવીએમ મશીનો હેક કરવામાં આવ્યા છે તેના મુદ્દે વિપક્ષોએ ભેગા થઇને લડવું જોઇએ. બીજી તરફ ભાજપની જો વાત કરું તો ભાજપના પાંચ મંત્રી ઓ હારી ગયા છે, જે પોતાનામાં એક મોટી હાર કહી શકાય. કોઇ હારીને જીતી ગયુ તો કોઇ જીતીને પણ હારી ગયુ છે. પણ અહીં જીત તો જનતાની થઇ છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Most trustable exit poll of Khabarchhe.com – Ep. 66 With HD Quality

    By Khabarchhe | 861 views

  • Election Result Teaser

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Election Result Teaser With HD Quality

    By Khabarchhe | 521 views

  • What is a history of Repolling – Ep. 65

    આમ તો ચૂંટણી પૂરી થઇ ગઇ અને તેના પરીણામો સોમવારે આવી જશે પણ તે પહેલા અગયાર જેટલી બેઠકો પર ફરી મતદાન થશે. બીજા તબક્કાની ચૂંટણીમાં અમુક પોલિંગ સેન્ટરો હતા જેમાં ટેકનીકલ ખામીના કારણે મતદાન અટક્યુ હતુ તેની ફરીયાદને ધ્યાને લઇને ચૂંટણી પંચે ફરી મતદાન યોજવાની જાહેરાત કરી છે. અગાઉ ઇતિહાસમાં ઘણીવાર આવું બન્યુ છે જ્યારે બેલેટ પેપરથી મતદાન થતુ હતુ ત્યારે 40થી વધુ પોલિંગ સ્ટેશન પર રીવોટિંગ થતુ હતુ. ચાલીસ થી વધારે મતદાન મથકો,જો કે ઇવીએમના કારણે આ આંકડો ઘટી ગયો છે. પહેલા એવી ઘટનાઓ ઘટતી હતી કે બેલેટ પેપરો જે બેગમાં જતા તેને સળગાવી દેવામાં આવતા, બોગસ મતદાન થઇ જતુ હતુ. જે તે પક્ષોના દિગ્ગજ નેતાઓ હાલ પોતા પોતાની જીતના દાવા કરી રહ્યા છે પણ સોમવાર સુધી તો રાહ જોવી જ રહી. khabarchhe.com કે જ્યાં હંમેશા વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch What is a history of Repolling – Ep. 65 With HD Quality

    By Khabarchhe | 445 views

  • Will upcoming Government work for us? – Ep. 64

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો થોડા દિવસોમાં બહાર આવી જશે. ત્યારે એક્ઝિટ પોલથી લોકોની ધડકન તેજ થઇ ગઇ છે. આકડાંઓ લોકોના અનુમાનથી અલગ આવ્યા છે પરંતુ આપને જણાવી દઇએ કે એકઝીટ પોલ પણ એક અનુમાન જ છે. પણ વાત અહીં સરકારની કરવી રહી. આ જે બધા આંકડાઓ છે તે આંક સારા આવી શક્યા હોત જો સત્તા પક્ષે પોતાની જવાબદારી સારી પેઠે નીભાવી હોત તો. , પ્રજાલક્ષી પ્રોજેક્ટસ થવા જોઇએ. એવું તો ન જ થવું જોઇએ કે નેતાઓને આપણે પસંદ કર્યા અને તેનેતાઓ જ આપણને આંદોલન કરવા મજબૂર કરે. અમે હંમેશાં આપની સાથે વાત કરતા હતા અને કરતા રહીશું આપણા ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Will upcoming Government work for us? – Ep. 64 With HD Quality

    By Khabarchhe | 783 views

  • Complain filed against PM Narendra Modi for road show

    ગુજરાત વિધાનસભા 2017ની બીજા તબક્કાની ચૂંટણીનો અંત આવી ગયો છે. ત્યારે નરેન્દ્ર મોદી દ્રારા ચૂંટણી દરમ્યાન જ રોડ શો યોજાયો હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્રારા કરવામાં આવી છે. જે ફરિયાદના આધારે હાલ ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ ઘટતી કામગીરી કરવાની માહિતી આપી છે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Complain filed against PM Narendra Modi for road show With HD Quality

    By Khabarchhe | 759 views

  • PM Modi stands in queue to cast his vote

    ગુજરાત વિધાન સભાની ચૂંટણીનું અત્યાર સુધી 45 ટકા જેટલું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના રાણીપ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રમોદીને નિહાળવા મોટી માત્રામાં લોકો તેમજ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. લાંબી કતારમાં ઉભા રહી એક કોમનમેનની માફક તેમણે મતદાન કર્યુ.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch PM Modi stands in queue to cast his vote With HD Quality

    By Khabarchhe | 964 views

  • Colors of Historical Election – Ep. 63

    લોકશાહીના મહાપર્વમાં ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યુ. આ રીતે સામાન્ય જનતાની જેમ જ્યારે વડાપ્રધાન જાતે મતદાન કરતા હોય છે ત્યારે તેની ઘણી બધીઅસર થતી હોય છે. તો બીજી તરફ ઘણા એવા નેતાઓ સાધુ સંતોએ પણ મતદાન કરીને પોતાની ફરજ નીભાવી રહ્યા છે. સાંજ સુધીમાં નેતાઓનું ભાવી ઇવીએમમાં સીલ થઇ જશે, ત્યારે 18મી તારીખે ફરી દોડધામ શરૂ થશે અને કોણ બાજી મારી ગયુ કોણ હારી ગયુ તે સામે આવી જશે. હજુ પણ જો તમે મતદાન ન કર્યુ હોય તો કરી લેજો અને લોકશાહીના આ તહેવારમાં તમારું યોગદાન આપજો. Khabarchhe.com હંમેશાં વાત કરે છે અને કરતું રહેશે. ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જયહો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Colors of Historical Election – Ep. 63 With HD Quality

    By Khabarchhe | 836 views

  • Taarak Mehta fame Sundar aka Mayur Vakani voted

    સવારથી જ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તારક મહેતા સિરિયલમાં સુદર મામા તરીકે રોલ પ્લે કરનાર મયુર વાકાણી જેમણે અમદાવાદ ખાતે વેજલપુર મતદાન મથકમાં મત આપ્યો હતો અને લોકોને મતદાન જાગૃતિનો એક મેસેજ પણ પાસઓન કર્યો.


    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Taarak Mehta fame Sundar aka Mayur Vakani voted With HD Quality

    By Khabarchhe | 2078 views

  • Shankarsinh Vaghela voted

    પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતાં. પરંતુ હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી, ત્યારે શંકરસિંહ વાઘેલાએ પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. કોણ જીતશે અને કોણ હારશે તે અંગે બાપુએ કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Shankarsinh Vaghela voted With HD Quality

    By Khabarchhe | 592 views

  • ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પળેપળની માહિતી માટે જોતા રહો Khabarchhe.com

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchheWatch ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની પળેપળની માહિતી માટે જોતા રહો Khabarchhe.com With HD Quality

    By Khabarchhe | 745 views

  • Error of the presiding officer in Ahmedabad Naranpura Polling Booth

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Error of the presiding officer in Ahmedabad Naranpura Polling Booth With HD Quality

    By Khabarchhe | 960 views

  • Why Amit Shah forgot Sardar Vallabhbhai Patel?

    ચૂંટણીનો પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે. આવતી કાલે વિધાન સભાની બીજા તબક્કાની ચૂંટણી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના પરિવાર સાથે દિવ પહોંચ્યા બાદ સોમનાથના દર્શન કર્યા હતા. દરમિયાન સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરવાની વાત દૂર રહી પણ ગાડી પણ અટકાવવાની તસ્દી લીધી ન હતી. ત્યારે પ્રશ્ન અહીં એ થાય કે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ સરદાર વલ્લભભાઈ પટેલને હંમેશા સન્માનિય ગણે છે ત્યારે વડાપ્રધાન જો સરદાર વલ્લભભાઈ પટેલને માન આપતા હોય તો તેમના નેતાઓ કેમ ભુલી જાય છે સરદાર વલ્લભભાઈ પટેલને.Watch Why Amit Shah forgot Sardar Vallabhbhai Patel? With HD Quality

    By Khabarchhe | 607 views

  • This election will be beneficial for Gujarat Tourism - Ep. 62

    ખૂબ ચર્ચામાં રહેલી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી. આ ચૂંટણીમાં બન્ને તબક્કામાં મળીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 34 અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 30 રેલીને સંબોધી છે. એટલું જ નહીં બંને પક્સોના બ્રાન્ડ એમ્બેસેડર્સે મંદિરોની મુલાકાત પણ લીધી છે. રાહુલ ગાંધીએ રાજ્યની ચૂંટણી પ્રચારમાં 12 મંદિરોના દર્શને ગયા હતા. જો કે આ એક ઐતિહાસિક ઘટના પણ માનવામાં આવે છે. એક સારી વાત આ બધાની વચ્ચે એ છે કે ગુજરાત પર્યટન વિભાગને આ ચૂંટણીનો સારો એવો લાભ મળી શકશે. પરંતુ આપણને કેટલો સારો લાભ આવનારી સરકાર આપશે તે આપણે નક્કી કરવાનું છે. કાલે લોકશાહીની મદારને મજબૂત કરવા, ગુજરાતની ધરોહર સંભાળનારા પ્રખંડ મુખ્યમંત્રી બનાવવા માટે હજુ આપણી પાસે કાલનો દિવસ છે. વિક્રમી મતદાન કરજો અને કરાવજો, Khabarchhe.com તમારી સાથે હંમેશાં વાત કરશે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch This election will be beneficial for Gujarat Tourism - Ep. 62 With HD Quality

    By Khabarchhe | 901 views

  • મતદાન જાગૃતિ અભિયાન રેલી

    ધોરાજીમાં હજારો વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અભિયાન માટે વિશાળ રેલી કાઢી હતી. આ અભિયાનમાં શાળા સંચાલકોની સાથે નગરપાલિકા, મામલતદાર અને પ્રાંત કચેરી સહિતના અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો. જેટલું વધુ મતદાન થશે તેટલી સક્શમ સરકાર બનશે. તો આવો, Khabarchhe.con ના આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઇએ અને સંકલ્પ કરીએ કે મતદાન કરીશું અને કરાવીશું.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch મતદાન જાગૃતિ અભિયાન રેલી With HD Quality

    By Khabarchhe | 286 views

  • ElectionFunda: અજબ સવાલોનાં ગજબ જવાબ, જૂઓ વીડિયોમાં...

    તમારા વિધાનસભાની બેઠક કેટલી છે, કયાં પક્શના કયાં ઉમેદવારો છે તેવાં અજીબ સવાલોના મળ્યા ગજબ સવાલો.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch ElectionFunda: અજબ સવાલોનાં ગજબ જવાબ, જૂઓ વીડિયોમાં... With HD Quality

    By Khabarchhe | 486 views

  • Faulty EVM found in UP Civic Polls 2017

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Faulty EVM found in UP Civic Polls 2017 With HD Quality

    By Khabarchhe | 766 views

Featured Videos

  • ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani

    Hi friends..Today i will show you how to make thorana beautiful..Thorana decorations..


    Follow me :
    Facebook page - https://www.facebook.com/KannadaSanjeevani/
    Facebook Group - KannadaSanjeevani
    Instagram..
    https://www.instagram.com/kannadasanjeevani
    Twitter
    https://twitter.com/kalayoutuber

    Email Id- kannadasanjeevani@gmail.com

    #kannadasanjeevani #thorana #thoranadesign #thoranamaking #howtomakethorana #thoranadecorations #poojaroomdecor #poojaroomdecoration #thoranam #mangoleaves #poojaroomtips #poojaroomdesigns #howtomakeflowerrangoli #hosthiludesign #poojaroom #festivalrangoli #festivaldecoration

    ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani

    By Kannada Sanjeevani | 157020 views

  • The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023



    #Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    By CricTracker | 484 views

  • अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    Watch अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की With HD Quality

    By P P Chaudhary | 3795637 views

  • Robotic Process Automation is transforming businesses across the world

    Robotic Process Automation enables users to create software robots, or #Bots, that can observe, mimic & execute repetitive, time consuming #Digital #business processes by studying human actions.
    Watch the video to know how RPA is transforming #businesses.
    #ArtificialIntelligence

    Robotic Process Automation is transforming businesses across the world

    By CII | 208035 views

  • Tiger 3 Movie Gets 7 Am First Show On November 12



    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    By Bollywood Crazies | 605 views

  • Delhi Water Crisis: दिल्ली जलसंकट पर आया Environment Minister Gopal Rai का बयान, 'जल्द होगा समाधान'

    #AAP #GopalRai #Delhi #DelhiWaterCrisis #Haryana #PunjabKesariTV

    दिल्ली जल संकट पर गोपाल राय का आया बयान

    ‘हिमाचल प्रदेश और हरियाणा से अतिरिक्त पानी लेने की कोशिश’

    ‘पानी की बर्बादी पर अधिकारियों की लगाई गई ड्यूटी’

    ‘एडीएम और एसडीएम को दिए गए हैं आदेश’

    ‘दिल्ली में गर्मी के कारण पानी की मांग बढ़ी’

    ‘जल्द से जल्द करेंगे समस्या का समाधान’

    Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV

    Also, Watch ►
    Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
    Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
    Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
    Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
    Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
    Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
    Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
    Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
    Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews

    Follow us on Twitter: https://twitter.com/punjabkesari
    Like us on FB: https://www.facebook.com/Pkesarionline/

    Delhi Water Crisis: दिल्ली जलसंकट पर आया Environment Minister Gopal Rai का बयान, 'जल्द होगा समाधान'

    By PunjabKesari TV | 149 views

  • पति के देहांत के बाद संभाला परिवार | महिला मोची Santoshi Mahobia से खास बातचीत | Raipur News

    पति के देहांत के बाद संभाला परिवार | महिला मोची Santoshi Mahobia से खास बातचीत | Raipur News

    #SantoshiMahobia #RaipurNews #ChhattisgarhNews #CGNews
    #INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews

    Source : ANI \ Studio \ INH Reporters \ Agencies

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही ऑर्गेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...

    Watch the Latest Hindi News Live on INH 24x7

    लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।

    INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...

    Download INH 24x7 APP : On Android and IOS ????
    URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live
    खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????
    INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl
    INH

    By Inh News | 200 views

  • Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTracker

    Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTracker



    The Netherlands cricket team is gearing up for the ICC ODI World Cup 2023, which will be held in India from October 6 to November 26. The Dutch have qualified for the mega event after a remarkable performance in the World Cup Qualifier, where they defeated the likes of West Indies, Zimbabwe, and Nepal. They have also announced their 15-member squad, which includes some experienced players like Roelof van der Merwe, Colin Ackermann, and Wesley Barresi, as well as some young talents like Max O'Dowd, Bas de Leede, and Aryan Dutt.

    In this video, we get to hear from some of the Netherlands cricketers, who share their thoughts on their preparation, expectations, and challenges for the World Cup. They talk about their strengths and weaknesses as a team, their key players and opponents, their goals and strategies, and their excitement and nervousness for the biggest stage of cricket. They also express their gratitude to their fans and supporters, who have been following them throughout their journey.

    In this video, we will give you all the information you need to know about this exciting encounter.



    So, stay tuned and watch this video till the end to get all the insights and analysis of the India vs Australia 3rd ODI match. And don't forget to like, share, and subscribe to our channel crictracker for more cricket videos.



    #cricket #cricketnews #cricketvideo #crictracker

    Follow us on:
    Website - https://www.crictracker.com
    Facebook - https://www.facebook.com/crictracker
    Instagram - https://www.instagram.com/crictracker
    Twitter - https://www.twitter.com/cricketracker
    LinkedIn - https://www.linkedin.com/company/crictracker
    Telegram - https://ttttt.me/crictracker

    Exclusive Interview with Netherlands Cricketers | ICC ODI World Cup 2023 | CricTracker

    By CricTracker | 1001 views