Search videos: #kunvarjibavaliya

  • કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) નો રસ્તો થયો ખુલ્લો | MantavyaNews

    #MantvyanewsLive #Ahmedabad

    Watch LIVE Update on Mantavya News
    Subscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) નો રસ્તો થયો ખુલ્લો | MantavyaNews

    By Mantavya News | 54 views

  • રાજ્યમાં વેલનાથ સેના સક્રિય થશે : પૂર્વ સાંસદ દેવજી ફતેપરા | MantavyaNews

    #DevjiFatepara #Corona #VelnathSena

    Rajya ma velnath sena sakriya thashe : devji fatepara

    Watch LIVE Update on મંતવ્ય ન્યૂઝ પર

    Please click on subscribe button and press the bell icon button also to get notifications of interesting videos from Mantavya News Channel.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    રાજ્યમાં વેલનાથ સેના સક્રિય થશે : પૂર્વ સાંસદ દેવજી ફતેપરા | MantavyaNews

    By Mantavya News | 40 views

  • કોળી સમાજને થતાં અન્યાયને લઇ દેવજી ફતેપરાએ શું કહ્યું ? | MantavyaNews

    #KoliSamaj #DevjiFatepara #KunvarjiBavaliya

    Devaji fatepara e patrkaro e saathe kari vaatchit

    Watch LIVE Update on મંતવ્ય ન્યૂઝ પર

    Please click on subscribe button and press the bell icon button also to get notifications of interesting videos from Mantavya News Channel.

    =============================
    Social Media Accounts:-

    YouTube LIVE:- http://tiny.cc/3bg07y
    YouTube Channel:- https://www.youtube.com/channel/UCx6u...
    Facebook:- https://www.facebook.com/mantavyanews
    Twitter:- https://twitter.com/mantavyanews
    Instagram:- https://www.instagram.com/mantavyanews
    Mantavya News App:- http://tiny.cc/2ag07y
    Website:- https://mantavyanews.com/

    =============================
    #Mantavyanews #Topnews #Entertainment #Politicnews #Mantavyanewslive #Gujaratinews #Expressnews #Gujaratinews #Todaynews

    કોળી સમાજને થતાં અન્યાયને લઇ દેવજી ફતેપરાએ શું કહ્યું ? | MantavyaNews

    By Mantavya News | 26 views

  • ગરીબ કલ્યાણ મેળામાં બાવળીયાના ભાષણ દરમિયાન નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત

    સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો કે આ મેળામાં કેટલીક અસુવિધાઓ પણ જોવા મળી હતી. તો બીજી બાજુ કેટલાક નેતાઓ પણ પોતાનામાં વ્યસ્ત જોવા મળ્યા.

    અંતિમ તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને રૂપિયા બે કરોડ ત્રેવીસ લાખની સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું. તો બીજી બાજુ આ મેળામાં જયારે કુંવરજી બાવળીયા પોતાનું વક્તવ્ય આપતા હતા, ત્યારે તેમનું આ ભાષણ જાણે નિરસ હોય તેમ ભાજપના નેતાઓ આઈ. કે. જાડેજા સહિત પક્ષના પદાધિકારીઓ પોતાના મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો સાથે જ કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ પણ મોબાઈલ પર પોતાનો ટાઈમ પાસ કરતા નજરે ચઢ્યા હતા.

    એટલું જ નહીં પણ લાભાર્થીઓને કાર્યક્રમમાં ફરિજયાત બેસાડવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું. અને જ્યારે સાધન સહાય વિતરણમાં પણ અવ્યવસ્થાના દર્શન થયા હતા અને મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા લાભાર્થીઓને પોલીસે લાકડીઓથી કાબુ કરીને વ્યવસ્થા જાળવી હતી.
    Know more on https://www.khabarchhe.com
    Follow US On:

    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://www.twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Youtube - https://www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    https://www.khabarchhe.com/downloadApp

    Watch ગરીબ કલ્યાણ મેળામાં બાવળીયાના ભાષણ દરમિયાન નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત With HD Quality

    By Khabarchhe | 884 views

  • જસદણના જંગમાં કોણ નાચ્યું

    જસદણની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે બંને પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયા છકડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બનનારા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા શનિવારે જસદણમાં ડી.જે.ના સંગે પ્રચાર અર્થે નિકળ્યા હતા. ત્યારે બાવળિયા લોક સંપર્ક દરમિયાન રીતસર ડાન્સ કર્યો હતો. બાવળિયાની સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ પણ ડાન્સ કરતા નજરે પડ્યા હતા.
    જસદણ બેઠક પર હજુ તો મતદાન પણ નથી થયું. તે પહેલાં જ જાણે ભાજપનો વિજય થયો હોય તેમ કુંવરજી બાવળીયા ઉંચા હાથ કરી ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ બેઠકને કબ્જે કરવા માટે બંને પક્ષના નેતાઓ રાત-દિવસ પ્રચારમાં લાગી પડ્યા છે. ત્યારે બાવળિયાએ એડવાન્સ જીતની ખુશી મનાવતા રાજકારણ ગરમાયું છે.

    Know more on https://www.khabarchhe.com
    Follow US On:

    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://www.twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Youtube - https://www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    https://www.khabarchhe.com/downloadApp

    Watch જસદણના જંગમાં કોણ નાચ્યું With HD Quality

    By Khabarchhe | 408 views

  • Kunvarji Bavaliya faces lady's anger during visit of flood affected areas

    ગુજરાતમાં ગીર સોમનાથમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી, જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ કેબિનેટમંત્રી તરીકે શપથ લેનારા કુંવરજી બાવળીયા પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા ગયા હતા, પરંતુ ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક મહિલાને કુંવરજી બાવળીયાનો વિરોધ કરતા તેમને ત્યાંથી ભગાવ્યા હતા અને સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 22 વર્ષમાં કોઈએ રસ્તો નથી બનાવી દીધો. અમે અમારા રૂપિયાથી રોડ બનાવ્યો છે.’

    Watch Kunvarji Bavaliya faces lady's anger during visit of flood affected areas With HD Quality

    By Khabarchhe | 1107 views

Featured Videos

  • Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Subscribe Now - http://bit.ly/2ofH4S4 Stay Updated! ????


    • Facebook - http://facebook.com/BJP4India
    • Twitter - http://twitter.com/BJP4India
    • Instagram - http://instagram.com/bjp4india
    • Linkedin- https://www.linkedin.com/company/bharatiya-janata-party/

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    By Bharatiya Janata Party Delhi | 73850 views

  • Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)



    Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)

    By Ministry of External Affairs, India | 194307 views

  • Blatant Violation of model code of conduct in Odisha

    Blatant Violation of model code of conduct in Odisha


    Watch Blatant Violation of model code of conduct in Odisha With HD Quality

    By Dharmendra Pradhan | 818226 views

  • Delhi Excise Policy: Arvind Kejriwal को ED ने भेजा समन, क्या हो जाएंगे Arrest?

    #khabarfastnews #DelhiCMArvindKejriwal #ArvindKejriwaledsummon #SaurabhBhardwaj #LiquorPolicyCase #AamAadmiParty #AAPGovt #kejriwalednotice #khabarfastnews

    दिल्ली शराब घोटाले में आम आदमी पार्टी की मुश्किलें कम होने का नाम नहीं ले रही है। सोमवार को सुप्रीम कोर्ट ने मनीष सिसोदिया को जमानत देने से इंकार कर दिया। जिसके चलते आम आदमी पार्टी को एक बड़ा झटका लगा। दिल्ली शराब घोटाले में अब ED ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को 2 नवंबर को पूछताछ के लिए बुलाया है।

    Khabar Fast brings the Latest News & Top Breaking headlines on Politics and Current Affairs in India & around the World, Sports, Business, Bollywood News and Entertainment, Science, Technology, Health & Fitness news. To Get updated Press the like Button now

    Khabar Fast News Channel:

    खबर फास्ट भारत का हिंदी न्यूज चैनल है । खबर फास्ट चैनल हरियाणा, हिमाचल प्रदेश, पंजाब, राजस्थान, उत्तर प्रदेश और हर एक राज्य से जुड़ी खबर से रुबरु कराता है । ख़बर फास्ट न्यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। खबर फास्ट चैनल की लाइव खबरें एवं ताजा ब्रेकिंग अपडेट न्यूज, प्रोग्राम के लिए बने रहिए- टीवी चैनल्स, सोशल मीडिया (YOUTUBE, FACEBOOK, INSTAGRAM,TWITTER AND WEBSITE)

    Khabar Fast is the Hindi news channel of India. Khabar Fast Channel deals with news related to Haryana, Himachal Pradesh, Punjab, Rajasthan, Uttar Pradesh and every state. The Khabar Fast News channel covers the latest news in politics, entertainment, Bollywood, business and sports. Khabar Fast Channel Live news and latest breaking news, stay tuned for the program - TV channels, social media (YOUTUBE, FACEBOOK, INSTAGRAM, TWITTER AND WEBSITE)

    Subscribe to Khabar Fast YouTube Channel- https://www.youtube.com/channel/UCzEQ-n1l5Ld6nK5URcv-XHA

    Visit Khabar Fast Website- https://www.khabarfast.com/

    Follow us on Facebook- https://www.facebook.com/khabarfastTV

    Follow us on Twitter- https://twitter.com/Khaba

    By Khabar Fast | 83 views

  • Tiger 3 Movie Gets 7 Am First Show On November 12



    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    By Bollywood Crazies | 80 views

  • Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda

    Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda


    #biggboss17 #abhishekkumar #ishamalviya

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda

    By Bollywood Spy | 56 views

  • How To : Fuller lips with Easy Techniques - No Lip Liners - No Overlining Ft. Pilgrim Lip care range

    Pilgrim, a vegan skincare brand, has announced that it is launching a lip care range, including lip serums, lip balms, lip scrubs and lip sleeping masks, in a range of fun and deliciously fragrant flavours including bubblegum, blueberry, and peppermint.
    Use my code NidhiK15' to get 15% off
    (Code available only on their official website)
    Shop for this amazing lip care range from Pilgrim here -
    https://bit.ly/3zGPPZd

    Also available on Nykaa, Amazon, Flipkart, Myntra & Purplle

    #pilgrim #journeywithpilgrim #Whatsonyourlip #holasqualane #liproutine #lipbalm #lipscrub #lipserum #lipproducts #glossylips #hydratedlips
    This video is Sponsored by Pilgrim
    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------

    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :prettysimplenk@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk

    By Nidhi Katiyar | 383296 views

  • न्यूयॉर्क की सड़कों पर मुस्लिमों ने सड़क जाम कर पढ़ी नमाज... || SudarshanNews

    #SudarshanNews #hindinews

    न्यूयॉर्क की सड़कों पर मुस्लिमों ने सड़क जाम कर पढ़ी नमाज...

    "प्रखर राष्ट्रवाद की बुलंद आवाज़"


    सुदर्शन न्यूज़ चैनल आप देख सकते हैं आपको दिए हुए लिंक पर जाए और सुदर्शन से जुड़े तमाम चैनल जिसमें आप इतिहास, विज्ञान, एजुकेशन, इंटरव्यू और बॉलीवुड़ की जानकारी मिल सकती है।
    सुदर्शन टैक्नोलॉजी और सुदर्शन डिजिटल पर होने वाले लाइव इंटरव्यू को देखने के लिए सुदर्शन के मैन यूट्यूब चैनल को फॉलो करे। नए चैनल को लेकर आपकी प्रतिक्रिया हमें जरूर दे।


    Skype I.D- SudarshanNews


    Facebook: https://www.facebook.com/sudarshantvnews
    Twitter : https://twitter.com/SudarshanNewsTV
    Instagram: https://www.instagram.com/Sudarshantvnews/
    Join Our Teligram https://t.me/sudarshannewstv
    Follow on Koo: https://www.kooapp.com/profile/sudarshannewstv
    Visit Website : www.sudarshannews.com
    Subscribe YouTube: https://www.youtube.com/c/SudarshanNewsTV


    बिंदास बोल से जुड़ी तमाम विडियों देखने के लिए इस लिंक पर क्लिक करें.
    https://www.youtube.com/channel/UCNBEfg_PfpSjk8DqiafJJhg


    संपर्क करें - social@sudarshantv.com
    व्हाट्स एप - 9540558899
    फोन नम्बर - 0120 - 4999900

    न्यूयॉर्क की सड़कों पर मुस्लिमों ने सड़क जाम कर पढ़ी नमाज... || SudarshanNews

    By Sudarshan News | 57 views