Search videos: #varachha

  • attack on migrants in Surat's varachha area

    સાબરકાંઠામાં 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર ગુજરાત પંથકમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવોએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે, ત્યારે વરાછામાં પણ તોફાની તત્ત્વોએ પરપ્રાંતીયોની ફ્રૂટની લારીઓ ઊંધી વાળી દેવા સાથે હોટલમાં તોડફોડ કરી દુકાનો પણ બંધ કરાવી દેવાની ઘટના બહાર સામે આવી છે. જો કે આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂતેજ સામે આવ્યા છે. ઘટનાનાં પગલે પોલીસ દ્વારા ખોટા સંદેશાઓથી ગેરમાર્ગે નહીં દોરવવા અપીલ કરી હતી

    Watch attack on migrants in Surat's varachha area With HD Quality

    By Khabarchhe | 4820 views

  • Traffic police in Surat shot a youth publicly

    આ વિડિયો વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકીનો છે. આ વિડિયોમાં ટ્રાફિક પોલીસ એક વ્યક્તિને માર મારી રહી છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો એક વ્યક્તિની બાઈક ડીટેઈન કરવા બાબતે ગુજરાત જન ચેતના પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પોલીસ સાથે વાત કરવા માટે ટ્રાફિક ચોકી પર પહોંચ્યા હતા. જ્યાં પોલીસે આ કાર્યકર્તાઓ સાથે થોડી વાતચિત કર્યા બાદ પોલીસ એક યુવકને માર મારવા લાગી હતી. જો કે આ ઘટના એક રાહદારીએ પોતાના મોબાઈલના કેદ કરી હતી.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadApp
    Watch Traffic police in Surat shot a youth publicly With HD Quality

    By Khabarchhe | 134 views

  • 8 year old kid fell into manhole in Surat

    8 year old kid fell into manhole in Surat

    Watch 8 year old kid fell into manhole in Surat With HD Quality

    By Khabarchhe | 622 views

  • Anti Social Elements active in Varachha Area of Surat

    વરાછા વિસ્તારમાં ફરી એકવાર તલવારો સાથે કેટલાક અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યા છે. વરાછા પોલીસનો ડર હવે અસામાજિક તત્ત્વોને રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. મારૂતિ ચોક પાસે આવેલી શાકભાજી માર્કેટમાં 3 ઈસમો હાથમાં તલવાર લઈને દાદાગીરી કરતા હતા. આ ઈસમોએ કબાટ અને બેકરીની દુકાનમાં ઘૂસીને દુકાન માલિકોને તલવાર બતાવીને ડરાવી દુકાનમાં તોડફોડ કરી હતી.
    શાકભાજી માર્કેટમા ચાની કેબિન બંધ કરાવવાનો પ્રયત્ન આ ગુંડાઓએ કર્યો હતો, પરંતુ ચાની કેબિનના માલિકે કેબિન બંધ ન કરતા તલવાર જેવા હથિયાર સાથે કેબિનના માલિક પર હુમલો કર્યો અને 18000ની લૂંટ કરી એક રસની લારીવાળાને ચપ્પુ મારી ભાગી ગયા હતા.
    આ અસામાજિક તત્ત્વોના આતંકના કારણે મારૂતી ચોક શાકભાજી માર્કેટમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના કારણે દુકાનદારો દુકાન બંધ કરી ચાલ્યા ગયા હતા. આ ઘટના પરથી વરાછા પોલીસની કામગીરી પર સીધા પ્રશ્નો ઉભા થાય છે. શાકભાજી માર્કેટ જેવી ગીચ જગ્યા પર પોલીસનું પેટ્રોલિંગ ન હોવાના કારણે આ અસામાજિક તત્ત્વો બેફામ બને છે.

    Watch Anti Social Elements active in Varachha Area of Surat With HD Quality

    By Khabarchhe | 1004 views

  • सुरत - वराछा पुलिस की गुंडागर्दी का वीडियो वायरल - tv24

    Watch सुरत - वराछा पुलिस की गुंडागर्दी का वीडियो वायरल - tv24 With HD Quality

    Follow us on:

    YouTube: https://www.youtube.com/TV24NewsIndia

    Twitter: https://twitter.com/TV24India

    Facebook: http://www.facebook.com/TV24channel

    Website : www.LiveTV24.tv


    Tags
    Tv24 news channel
    Tv24 news
    Breaking news
    Live
    Chandigarh
    Press
    viral in india
    trending in india
    Hindi khabar
    Khabrein
    News tak

    By TV24 News Channel | 1003 views

  • Fire catches house in Varachha area of Surat

    સુરતના વરાછા વિસ્તારના બરોડા પ્રિસ્ટેજમાં બંધ મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
    ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી સ્થાનિક લોકોને આગથી દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. જાણવા મળેલી માહિતી અનુસાર આ મકાનમાં પાંચમી વખત આગ લાગવાની ઘટના ઘટી હતી.Watch Fire catches house in Varachha area of Surat With HD Quality

    By Khabarchhe | 359 views

  • Sabotage at Kumar Kanani's office in Varachha

    sabotage at kumar kanani's office in varachha

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Sabotage at Kumar Kanani's office in Varachha With HD Quality

    By Khabarchhe | 355 views

Featured Videos

  • संसद शुरू होने से पहले मीडिया से क्या बोले राहुल | Parliament session| Rahul Gandhi Press Conference

    #DBLiveBreaking : संसद में INDIA का हल्लाबोल -बैकफुट पर सरकार | Rahul Gandhi | PM Modi | Akhilesh

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    संसद शुरू होने से पहले मीडिया से क्या बोले राहुल | Parliament session| Rahul Gandhi Press Conference

    By DB Live | 106 views

  • Assam | दो हजार करोड़ की लागत से बना गुवाहाटी हवाई अड्डे का नया टर्मिनल,अप्रैल 2025 में खुलेगा

    #assam #guwahatiairport #newterminal #open #april #jantv

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
    News Credit-VKJ

    Assam | दो हजार करोड़ की लागत से बना गुवाहाटी हवाई अड्डे का नया टर्मिनल,अप्रैल 2025 में खुलेगा

    By JANTV RAJASTHAN | 96 views

  • Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Shri. Rajeev Gupta, Secretary, Youth Affairs, Ministry of Youth Affairs & Sports, at the "International Yoga Seminar" organized by "Shri Ram Chandra Mission" in April, 2016

    Watch Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar" With HD Quality

    By Ministry of Youth Affairs | 769598 views

  • Haryana Politics: Bhupender Hooda ने निकाली Kiran Choudhary की काट, BJP की बढ़ी टेंशन

    #haryanapolitics #bhupenderhooda #kiranchoudhary #khabarfastnews #khabarfastdigital

    हरियाणा के सबसे बड़े जाट परिवारों में शुमार चौधरी बंसीलाल की बहू किरण चौधरी और उनकी बेटी का बीजेपी ज्वाइन करना कहीं ना कहीं प्रदेश कांग्रेस के लिए किसी बड़े झटके से कम नहीं है। हरियाणा में इन दिनों इस बात को लेकर खूब चर्चा है कि बीजेपी किरण चौधरी को राज्यसभा भेजने और श्रुति चौधरी को उनकी पारंपरागत तोशाम सीट से विधानसभा चुनाव लड़ाने की तैयारी में है। जब से कांग्रेस को इस बात की भनक लगी है तभी से भूपेंद्र सिंह हुड्डा के सामने सबसे बड़ी चुनौती तोशाम विधानसभा सीट पर किरण चौधरी का तोड़ निकालने को लेकर है।

    Haryana Politics: Bhupender Hooda ने निकाली Kiran Choudhary की काट, BJP की बढ़ी टेंशन

    Khabar Fast brings the Latest News & Top Breaking headlines on Politics and Current Affairs in India & around the World, Sports, Business, Bollywood News and Entertainment, Science, Technology, Health & Fitness news. To Get updated Press the like Button now

    Khabar Fast News Channel:

    खबर फास्ट भारत का हिंदी न्यूज चैनल है । खबर फास्ट चैनल हरियाणा, हिमाचल प्रदेश, पंजाब, राजस्थान, उत्तर प्रदेश और हर एक राज्य से जुड़ी खबर से रुबरु कराता है । ख़बर फास्ट न्यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। खबर फास्ट चैनल की लाइव खबरें एवं ताजा ब्रेकिंग अपडेट न्यूज, प्रोग्राम के लिए बने रहिए- टीवी चैनल्स, सोशल मीडिया (YOUTUBE, FACEBOOK, INSTAGRAM,TWITTER AND WEBSITE)

    Khabar Fast is the Hindi news channel of India. Khabar Fast Channel deals with news related to Haryana, Himachal Pradesh, Punjab, Rajasthan, Uttar Pradesh and every state. The Khabar Fast News channel covers the latest news in politics, entertainment, Bollywood, business and sports. Khabar Fast Channel Live news and latest breaking news, stay tuned for the program - TV channels, social media (YOUTUBE, FACEBOOK, INSTAGRAM, TWITTER AND WEBSITE)

    Website - www.khabarfast.com/

    Subscribe to Khabar Fast YouTube Channe

    By Khabar Fast | 97 views

  • Technical Session V, Q&A

    Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"

    Watch Technical Session V, Q&A With HD Quality

    By ICMAI | 899065 views

  • Bigg Boss OTT 3 | Debate Task Me Bhide Kataria Aur Ranvir Shorey

    Bigg Boss OTT 3 | Debate Task Me Bhide Kataria Aur Ranvir Shorey

    #biggbossott3 #ranvirshorey #luvkataria

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss OTT 3 | Debate Task Me Bhide Kataria Aur Ranvir Shorey

    By Bollywood Spy | 247 views

  • CII Celebrates India@75 - India's IT Journey@75

    #DYK India is the largest #Software exporter in the world? As India completes #75yearsofIndependence, let's look at the country's IT journey over the last 75yrs.
    #IndiaAt75 #HarGharTiranga #AmritMahotsav #CIICelebratesIndiaat75

    CII Celebrates India@75 - India's IT Journey@75

    By CII | 227046 views

  • JAIPUR || घुमंतू समाज को पट्टे देने की मांग

    मुख्यमंत्री #अशोक_गहलोत #राजस्थान_बजट 2022–23 के साथ पहली बार अलग से कृषि बजट पेश करते हुए LIVE। #AshokGehlotLive #RajasthanBudget2022 #RajasthaVidhansabha #AshokGehlot #SachinPilot #RajasthanVidhansabhaLive #VidhanSabhaLive #VidhanSabhaNews #Politalks #SachinPilotLive

    JAIPUR || घुमंतू समाज को पट्टे देने की मांग

    By DPK NEWS | 236 views