ভিডিও অনুসন্ধান করুন: #bhavnagarpolice

  • મહુવામાં માઈનિંગને અટકાવતા ખેડૂતોના વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

    ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનિંગને અટકવવા કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા, જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતા અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરતા અનેક ખેડૂતોને ઈજા પહોંચી હતી.

    આ ઘટનાની વિગતો એવી છે કે, ભાવનગરના તલ્લી બાંભોર ગામે ખાનગી કંપની દ્વારા છેલ્લા કેટલાય સમયથી માઈનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માઈનિંગની પ્રવૃત્તિને કારણે આસપાસના ખેતરોને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ અંગે અગાઉ અનેકવાર સ્થાનિક ખેડૂતોએ સ્થાનિક વહિવટીતંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ, આ મામલે કોઈ નિષ્કર્ષ આવ્યો નહિ. ત્યારે બુધવારે સવારે ભૂતપૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કરીને ભારે હંગામો મચાવ્યો હતો. અગાઉથી જ આ કાર્યક્રમની જાહેરાત કરાઈ હોવાના કારણે પોલીસ વિભાગે પણ આ વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ સ્થાનિક ખેડૂતો આવી પહોંચ્યા હતા અને તેમને રોકવાનો પોલીસે પ્રયાસ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

    આ ઘર્ષણને લઈને વાતાવરણમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે અમાનુષી વર્તન કર્યું છે અને તેના કારણે અનેક ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના આ વર્તન સામે ખેડૂતો દ્વારા હાલમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાનમાં મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગંભીર નોંધ લઈને આ મામલે તાત્કાલિક પગલા ભરવાના આદેશ કર્યાં છે. બીજી બાજુ કોંગ્રેસે ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જનો વિરોધ વ્યક્ત કરી રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, વર્તમાન રાજ્ય સરકાર ખેડૂત વિરોધી છે અને તેના ઈશારે જ ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.

    અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ કનુ કલસરિયા દ્વારા ખાનગી સિમેન્ટ કંપનીને જમીન આપી દેવાના સરકારના નિર્ણય સામે આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ફરી એકવાર કલસરિયાએ રાજ્ય સરકાર સામે માઈનિંગ કરી રહેલી ખાનગી કંપનીનો

    দ্বারা Khabarchhe | 584 দর্শনসমূহ

  • ભાવનગર લૂંટ વિથ મર્ડરનો મામલો, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

    ભાવનગર શહેરના તખ્તેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ ડૉ. માલતીબહેનના ઘરે તેમના ચોકીદારની હત્યા કરીને કાર, તિજોરી સહિતનો મુદ્દામાલ લઈને કેટલાક ઈસમો ફરાર થઈ ગયાની ઘટના બાદ પોલીસ દ્વારા આ ગુના અંગે સઘન તપાસ આરંભતા આ ગુનામાં સંડોવાયેલા એક બાળ આરોપી સહિત બે ઈસમોને ઝડપી લઈ તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    ગત તા.23 નવેમ્બરના રોજ ભાવનગર શહેરના તખતેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા જાણીતા તબીબ ડૉ. માલતીબહેન મહેતાના ઘરમાં ચોરીના ઈરાદે કેટલા ઈસમોએ ઘૂસી તેમના ઘરમાં વર્ષોથી કામ કરતા વિનુભાઈ ગોરધનભાઈ પરમારના હાથપગ બાંધી તેમની હત્યા નીપજાવી અને ઘરમાં રહેલી તિજોરી, રોકડ રકમ તેમજ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર સહિતની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

    આ બનાવની તપાસ દરમિયાન એક આરોપીની ધરપકડ કર્યા બાદ ભાવનગર LCBને મળેલ બાતમીના આધારે હિમાલય મોલ તરફના રસ્તા પરથી વિપુલ વાસુરભાઈ ભોળકવા અને એન્ય એક સગીર ઈસમને ઝડપી લઇ તેની પાસે રહેલ થેલી તપાસતા તેમાં સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ હોઈ જે પોલીસે કબજે કરી બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ મુદ્દામાલ ડૉ.માલતીબહેનના ઘરે હત્યા કરીને લૂંટી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25,81,450ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો અને વધુ તપાસ માટે બંને આરોપીઓને નિલમબાગ પોલીસને સોપી દેવામાં આવ્યા.

    આ આરોપીઓને ડો.માલતીબહેને એક બહુ મોટી મિલકત વેચી છે અને તેમની પાસે મોટી રકમ ઘરમાં રહેલી છે જેની માહિતી મળી હતી. તેમજ ડૉ.માલતીબહેન તેમના પરિવાર સાથે હરિદ્વાર ગયા હોવાની બાતમીને આધારે તેમણે આ ગુનાને અંજામ આપ્યો હતો. જ્યારે હજુ કેટલાક આરોપીઓ પોલીસ સકંજાની બહાર છે અને હજુ 55 ટકા જ મુદ્દામાલ રિકવર થયો છે ત્યારે પોલીસે આ ગુના અંગે વધુ તપાસ કરી રહી છે.

    দ্বারা Khabarchhe | 1085 দর্শনসমূহ

বৈশিষ্ট্যযুক্ত ভিডিওগুলি

  • GAIL bringing INDIA together

    GAIL India increasing it's capacity and serving all over INDIA.

    Watch GAIL bringing INDIA together With HD Quality

    দ্বারা GAIL Social | 727601 দর্শনসমূহ

  • Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Shri. Rajeev Gupta, Secretary, Youth Affairs, Ministry of Youth Affairs & Sports, at the "International Yoga Seminar" organized by "Shri Ram Chandra Mission" in April, 2016

    Watch Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar" With HD Quality

    দ্বারা Ministry of Youth Affairs | 769388 দর্শনসমূহ

  • सचिन पायलट का सारा से तलाक

    सचिन पायलट का सारा से तलाक

    सचिन पायलट का सारा से तलाक

    দ্বারা NewsFirst.TV | 625 দর্শনসমূহ

  • BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly S

    It's time we celebrate ourselves and get high on self-love! Introducing you to Bollywood Bubble's brand new show 'BodyFaming'. A show that talks about loving your body, smashing age-old beauty norms and being comfortable in your own skin. Watch host Rashita Sahni get up close and personal with Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Sana Shaikh, Mona Singh, Sobhita Dhulipala & Dolly Singh about dealing with body-shaming, getting over their inner insecurities and self-doubt and standing by the mantra - 'my body my rules'! Episodes drop every Tuesday at 2 PM only on Bollywood Bubble. Watch out.

    #bodyfamingtrailer #bhumipednekar #nawazuddinsiddiqui #fatimasanashaikh

    Check out the video to know more.

    SUBSCRIBE To Bollywood Bubble:
    Click Here ► http://bit.ly/2hjMB6X

    Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...

    Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.

    Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
    Follow us on Twitter - https://twitter.com/bollybubble
    Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/

    Click on the Subscribe Button NOW and Stay Tuned.

    BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly S

    দ্বারা Bollywood Bubble | 683 দর্শনসমূহ

  • Tiger 3 Movie Gets 7 Am First Show On November 12



    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    দ্বারা Bollywood Crazies | 511 দর্শনসমূহ

  • Bhumi Pednekar on reaction to Thank You For Coming, OMG 2, lack of gender equality, viewer hypocrisy

    Bhumi Pednekar recently appeared in the comedy Thank You For Coming and the film invited some extreme reactions from the viewers. While some praised the film for its bold concept, some shamed it for that. In an exclusive conversation with Bollywood Bubble host Akash Bhatnagar, Bhumi spoke about the latter group of people and slammed them for the shaming. She expressed her disappointment towards people who didn’t criticise the film but its intent. The actress discussed the prevalent gender bias and how people never took offence when she was a part of such stories told from a male perspective. She pointed out how Pankaj Tripathi and Akshay Kumar starrer OMG 2 was supported by the same people who shamed her film, when somewhere they dealt with the same subject. Bhumi revealed if not getting any support from women within the industry disappointed her. She highlighted the hypocrisy of the situation that people accept objectification of women but have a problem with them talking about their sexuality. You can watch the entire conversation here.

    #BhumiPednekar #BollywoodBubble

    Check out the video to know more.

    SUBSCRIBE To Bollywood Bubble:
    Click Here ► http://bit.ly/2hjMB6X

    Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...

    Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.

    Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
    Follow us on Twitter - https://twitter.com/bollybubble
    Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/

    Click on the Subscribe Button NOW and Stay Tuned.

    Bhumi Pednekar on reaction to Thank You For Coming, OMG 2, lack of gender equality, viewer hypocrisy

    দ্বারা Bollywood Bubble | 742 দর্শনসমূহ

  • क्या इजराइल, फिलिस्तीन और हमास का युद्ध विश्व युद्ध की ओर जा रहा है ? || SudarshanNews

    #SudarshanNews #HindiNews

    क्या इजराइल, फिलिस्तीन और हमास का युद्ध विश्व युद्ध की ओर जा रहा है ?

    "प्रखर राष्ट्रवाद की बुलंद आवाज़"


    सुदर्शन न्यूज़ चैनल आप देख सकते हैं आपको दिए हुए लिंक पर जाए और सुदर्शन से जुड़े तमाम चैनल जिसमें आप इतिहास, विज्ञान, एजुकेशन, इंटरव्यू और बॉलीवुड़ की जानकारी मिल सकती है।
    सुदर्शन टैक्नोलॉजी और सुदर्शन डिजिटल पर होने वाले लाइव इंटरव्यू को देखने के लिए सुदर्शन के मैन यूट्यूब चैनल को फॉलो करे। नए चैनल को लेकर आपकी प्रतिक्रिया हमें जरूर दे।


    Skype I.D- SudarshanNews


    Facebook: https://www.facebook.com/sudarshantvnews
    Twitter : https://twitter.com/SudarshanNewsTV
    Instagram: https://www.instagram.com/Sudarshantvnews/
    Join Our Teligram https://t.me/sudarshannewstv
    Follow on Koo: https://www.kooapp.com/profile/sudarshannewstv
    Visit Website : www.sudarshannews.com
    Subscribe YouTube: https://www.youtube.com/c/SudarshanNewsTV


    बिंदास बोल से जुड़ी तमाम विडियों देखने के लिए इस लिंक पर क्लिक करें.
    https://www.youtube.com/channel/UCNBEfg_PfpSjk8DqiafJJhg


    संपर्क करें - social@sudarshantv.com
    व्हाट्स एप - 9540558899
    फोन नम्बर - 0120 - 4999900

    क्या इजराइल, फिलिस्तीन और हमास का युद्ध विश्व युद्ध की ओर जा रहा है ? || SudarshanNews

    দ্বারা Sudarshan News | 7990 দর্শনসমূহ

  • Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Subscribe Now - http://bit.ly/2ofH4S4 Stay Updated! ????


    • Facebook - http://facebook.com/BJP4India
    • Twitter - http://twitter.com/BJP4India
    • Instagram - http://instagram.com/bjp4india
    • Linkedin- https://www.linkedin.com/company/bharatiya-janata-party/

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    দ্বারা Bharatiya Janata Party Delhi | 74223 দর্শনসমূহ