ভিডিঅ অনুসন্ধান: #trendingingujarat

  • Shadow ministry will give strong fight to government – Ep. 92

    પરેશ ધાનાણી સરકારને ચારેબાજુથી ઘેરવા માટે શેડો મિનિસ્ટ્રી બનાવી રહ્યા છે. ગુજરાતમાં પહેલીવાર શેડો મિનિસ્ટ્રી આવશે. થોડી વિગતવાર જણાવું તો શેડો કેબીનેટ તેને કહેવાય છે. જૂની ઢબથી રાજ્ય ચલાવનારા નેતાઓને આ વિપક્ષનો સણસણતો જવાબ હજુ તો સત્ર શરૂ થતા પહેલા જ મળી ગયો છે અને તેનો સીધો ફાયદો ગુજરાતને થશે.તેથી આ ખૂબ સારા સમાચાર કહી શકાય. આવા જ તટસ્થ સમાચાર માટે આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Shadow ministry will give strong fight to government – Ep. 92 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 983 মতামত

  • What the Chief Minister said about Surat's "Udyog 2018"?

    દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમેર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરસણા કન્વેશન સેન્ટર ખાતે "ઉદ્યોગ 2018" નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દેશ વિદેશ ના 300 જેટલા ઉદ્યોગકારો ભાગ લેશે અને તેમાં ઉદ્યોગના નવા પ્રવાહો, કાપડ ઉદ્યોગ, વણાટ ઉદ્યોગ માટે અવનવી મશીનરીનું પણ પ્રદર્શન રાખવામાં આવશે.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch What the Chief Minister said about Surat's "Udyog 2018"? With HD Quality

    দ্বাৰা Khabarchhe | 591 মতামত

  • Congress will give fight for local election – Ep. 84

    વિધાનસભાની ચૂંટણી બાદ હવે ચકરાવે ચડી છે તાલુકા પચાંયત અને નગર પાલિકાની ચૂંટણીઓ. જ્યારે આગામી દિવસોમાં રાજ્ય સભાની ચૂંટણી પણ ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલ બંને પક્ષોને દોડતા કરી દીધા છે. આવનારા થોડા દિવસોમાં આચારસંહિતા પણ લાગુ પડી જશે ત્યારે કોંગ્રેસ હાલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને કેમ ના લગાવે. પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવતા કોળી સમાજના ધારાસભ્ય એવા કુંવરજીભાઇ બાવળીયા રીસાઇ ગયા છે અને અમાદવાદમાં કોળી સમાજની મિટીંગો પણ કરવાના છે. મને તો એવું લાગે છે કે આ રીતે નેતાઓના રીસામણા મનામણામાં કામના દિવસો પસાર થઇ રહ્યા છે અને કોઇ ગુજરાતનું જોતું નથી.કારણ કે બધાને સત્તા જોઇએ છે સેવા નહીં. પણ ખબર છે ડોટ કોમ હંમેશાં વાંચકોની પડખે ઊભો રહીને વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Congress will give fight for local election – Ep. 84 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 532 মতামত

  • Casteism is more dangerous as compare to nuclear bomb – Ep. 81

    વિગ્રહ જાતિવાદનો થઇ રહ્યો છે શું કામ ને અંદરોઅંદર લડાઇ થવી જોઇએ આપણી એકતા ગરીમા શું કામ ગુમાવી જોઇએ.. ભોળી જે પ્રજા છેતેનો ફાયદો આ નેતાઓ ઉઠાવી રહ્યા છે. એકબીજાના ખભા પર બંદૂકો રાખીને તેઓ સત્તા પર આવી જશે અને પછી ભૂલી જશે કે તેઓનું કામ શું છે. એવું જ થઇ રહ્યુ છે હાલ આપણા ગરવી ગુજરાતમાં. ગુજરાતની ગરીમાં ઘવાઇ રહી છે. પણ આપણે એવું નહીં થવા દઇએ. Khabarchhe.com હંમેશાં તટસ્થ અને પ્રજાની પડખે રહીને ગુજરાત અને ગુજરાતના હિતની વાત કરતુ રહ્યુ છે અને કરતું રહેશે. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Casteism is more dangerous as compare to nuclear bomb – Ep. 81 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 218 মতামত

  • What was the reason behind not attend first cabinet meeting, answering Parshotam Solanki?

    ભાજપનો ડખો વધતો જાય છે ત્યારે ક્યાંક બીકના માર્યા નેતાઓ પણ પાછી પાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. વાત છે પરષોત્તમ સોલંકીની કે જેઓ ભાજપ સરકારથી નારાજ થઇ ને બેઠા છે કે તેઓને સાવ સામાન્ય ખાતું ફાળવ્યુ છે અને તેમને તેમની લાયકાત પ્રમાણે સારું ખાતું ફાળવવામાં આવે. ત્યારે આજ રોજ ગુજરાતની ચૂંટણીના પરીણામ આવ્યા બાદ અને કેબીનેટની રચના થયા બાદ પહેલીવાર ગાંધીનગર ખાતે કેબીનેટની બેઠક મળી હતી ત્યાં પરષોત્તમ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch What was the reason behind not attend first cabinet meeting, answering Parshotam Solanki? With HD Quality

    দ্বাৰা Khabarchhe | 449 মতামত

  • BJP makes stupid : Hardik Patel

    મહેસાણાના વિસનગર ઓફિસ તોડફોડના મામલે વિસનગર કોર્ટમાં હાજર રહેલા પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલે બ્રહ્મસમાજની મહિલાઓ અને પુરુષો વિશે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું ન હોવાની વાત કહી તો સાથે જ દલિતો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવતા જણાવ્યુ હતુ કે 2018નું વર્ષ કેવી રીતે ન્યુ ઈન્ડિયા સાબિત થશે. આ સાથે જ તેમણે ભાજપ મંત્રીઓને બેવકૂફ બનાવી રહી છે તેમ જણાવ્યું હતુ.


    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch BJP makes stupid : Hardik Patel With HD Quality

    দ্বাৰা Khabarchhe | 321 মতামত

  • BJP State President Jitu Vaghani attack on Congress

    ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુવાઘાણીએ આજ રોજ પત્રકાર પરિષદ સંબોધીને લોકોનો આભાર માન્યો હતો અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે તેઓ હાર પચાવતા શીખે. તેઓએ અશોક ગેહલોત પર પણ શાબ્દીક પ્રહારો કર્યા હતા અને હાર સ્વીકારી લેવાની વાત કરી હતી. જીતુ વાઘાણીએ લોકસભા ઇલેકશન 2019માં પણ ભાજપ જ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch BJP State President Jitu Vaghani attack on Congress With HD Quality

    দ্বাৰা Khabarchhe | 893 মতামত

  • Most trustable exit poll of Khabarchhe.com – Ep. 66

    જેની કાગડોળે રાહ જોવા હતી ઘડી આવી ગઇ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આવી ગયુ. ભાજપને પૂર્ણ બહુ મત મળી ગઇ પરંતુ જો એક નજર આ ઇલેકશનના પરીણામ પર કરીએ તો હાર્દિક ફેકટર આ ઇલેકશનમાં ફેઇલ ગયુ. જે જગ્યાએ પાટીદાર બહુમતી તે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ ધ્યાન દોરીને કહ્યુ અને ટાંક્યુ કે ઇવીએમ મશીનો હેક કરવામાં આવ્યા છે તેના મુદ્દે વિપક્ષોએ ભેગા થઇને લડવું જોઇએ. બીજી તરફ ભાજપની જો વાત કરું તો ભાજપના પાંચ મંત્રી ઓ હારી ગયા છે, જે પોતાનામાં એક મોટી હાર કહી શકાય. કોઇ હારીને જીતી ગયુ તો કોઇ જીતીને પણ હારી ગયુ છે. પણ અહીં જીત તો જનતાની થઇ છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Most trustable exit poll of Khabarchhe.com – Ep. 66 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 861 মতামত

  • In BJP won in Gujarat but fail to chased 150+ target

    ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાઇ ગયો. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. અનેમતગણતરીના અંતે કુલ 182 બેઠકોમાંથી ભાજપને 99 અને કોંગ્રેસને 80 બેઠકો મળી છે. જો કે ભારે રસાકસી વચ્ચે થયેલી ચૂંટણીનનું પરિણામમાં પણ બંન્ને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર થઈ છે. જો કે મોટાભાગની બેઠકો પર ભાજપ આવતા ભાજપના નેતાઓ તેમજ સમર્થકોએ ઢોલ નગારા વગાડી ઉત્સવ ઉજવ્યો હતો.


    Know more on www.khabarchhe.com
    Follow US On:

    Facebook - www.facebook.com/khabarchhe/
    Twitter - www.twitter.com/khabarchhe
    Instagram - www.instagram.com/khabarchhe/
    Youtube - www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch In BJP won in Gujarat but fail to chased 150+ target With HD Quality

    দ্বাৰা Khabarchhe | 598 মতামত

  • Propaganda of Second Phase Election will stopped Tonight- Ep. 61

    બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચારપ્રસાર આજ રાતથી થંભી જશે ત્યારે આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડશોની આજે પરવાનગી ન મળી. તેથી તેઓએ સી પ્લેનમાં બેસીને પ્રવાસ ખેડ્યો. પણ વાત એ નથી કે કોણ કેવી રીતે પ્રચાર કરે છે વાત એ છે કે તમારી વિધાનસભાના ઉમેદવારો કેવા છે. જાતિવાદ, જ્ઞાતિવાદનું સમીકરણ એક તરફ મુકીને ગામ, શહેર , રાજય અનેદેશનો કેવી રીતે ઉદ્ધાર થશે તે વિચારજો અને પછી મતદાન કરવા જજો અને તમારી આસપાસના અસક્શમ ઉમેદવારને પણ મતદાન કરવા લઇ જજો. ખબર છે ડોટ કોમ કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Follow US On:

    www.facebook.com/khabarchhe
    www.twitter.com/khabarchhe
    www.youtube.com/khabarchhe

    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadAppWatch Propaganda of Second Phase Election will stopped Tonight- Ep. 61 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 745 মতামত

  • ચૂંટણીમાં હવે શરૂ થયો તુ-તુ મેં-મેં નો દૌર – Ep. 46

    વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોઇ પણ વાત કરેતો તે ન્યુઝ મેટર વાયરલ થઇ જતી હતી. હાલ, એવી જ રીતે હાર્દિક પટેલ બોલે તો પણ તેના વિડીયો વાયરલ થાય અને ન બોલે તો પણ વાયરલ થાય. બાવીસ વર્ષનો પાટીદારનો દિકરો કોંગ્રેસને ચોર કહેતો અને પછી કોંગ્રેસના ખોળાંમાં જઇને જ બેસી ગયો. એ દ્રશ્ય જોઇને ભાજપના શાંત વિભિષણ એટલે કે નિતિન ભાઇ પટેલ હાર્દિક પર રાતાચોળ થઇ ગયા. ઘણી બધી બાજીઓ બદલાશે, ચૂંટણી પછી ઘણી નીતીઓ પણ બદલાઇ જશે. તેથી સાથે મળીને સમજી વિચારની મતદાન કરજો અને કરાવજો. khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch ચૂંટણીમાં હવે શરૂ થયો તુ-તુ મેં-મેં નો દૌર – Ep. 46 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 740 মতামত

  • ચૂંટણી દંગલમાં વિશેષ ચર્ચા મિરાની પટેલ અને શકિલ સૈયદની સાથે

    છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કરવા પાછળ શું છે રાજકીય પાર્ટીઓની રણનીતિ. કઇ પાર્ટીના ઉમેદવારો સારા અને કયા નબળા સાબિત થશે. શું છે પાસ અને કોંગ્રેસ-ભાજપનો મુદ્દો. જુઓ વિશેષ ચર્ચા, 'ચૂંટણી દંગલ'માં... મિરાની પટેલ અને શકીલ સૈયદની સાથે. Khabarchhe.com@ લાઇવ

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch ચૂંટણી દંગલમાં વિશેષ ચર્ચા મિરાની પટેલ અને શકિલ સૈયદની સાથે With HD Quality

    দ্বাৰা Khabarchhe | 561 মতামত

  • Meet our one day ministers and know what they want to change!

    Khabarchhe.com ની ટીમ અલગ અલગ જગ્યાએ જઇને લોકોને પૂછ્યુ કે જો તમને કિસ્મત નેતા બનવાનો મોકો આપે તો તમે કયાં મુદ્દા ને પ્રાધાન્ય આપો. ગુજરાતી પ્રજામાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ તેઓએ કહ્યુ કે, જો હું એક દિવસ નેતા બનું તો હું રોડ સારા કરી દઉ. જો હું એક દિવસ નેતા બનું તો હું ઇન્ટરનેટ ફ્રીમાં કરી દઉ. જો હું એક દિવસ નેતા બનું તો હું એજ્યુકેશન ફ્રીમાં કરી દઉ.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Meet our one day ministers and know what they want to change! With HD Quality

    দ্বাৰা Khabarchhe | 815 মতামত

  • દરેક રાજકીય પક્ષોની સ્થિતી ડામાડોળ જેવી – Ep. 43

    રવિવારે હાઇવોલ્ટેજ ડ્રામાની વચ્ચે કોંગ્રેસે પોતાના 77 ઉમેદવારોની યાદી જાહેર થઇ. પાસ અને કોંગ્રેસ જેમ બે બિલાડા બાખડે તે રીતે અડધી રાત્રે ઝઘડાઓ થયા. પૂતળા દહન, તોડફોડ જેવી પરિસ્થીતી નિર્માણ પામી. બીજી બાજુ જ્યારે આ ઝઘડો હાઇ વોલ્ટેજ ડ્રામા થતા હતા ત્યારે ભાજપ ચૂપચાપ હસતા હસતાં આ ખેલ જોયા કરતી હતી. વિકાસ અટવાઇ ગયો, નવસર્જન પહેલા જ કોંગ્રેસનું સર્જન તૂટી ગયું, અને પાટીદાર અનામત આંદોલન તો આ સમીકરણોમાં કોઇને યાદ જ નથી રહ્યુ. દરેક નેતાઓના અસલ રંગો આવવાના બાકી છે આમ આદમી પાર્ટી અને જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે. એવું ન બને કે ગુજરાતમાં ટેકાની સરકાર બને. પણ યાદ રાખજો ટેકો વૃદ્ધોને જોઇતો હોય છે નહીં કે યુવા રાજ્યને. અહીં એક વાત ચોક્કસ છે કે જો સરકાર બને ને તો તે પ્રજાની બનવી જોઇએ નહીં કે ચોક્કસ માંગની. કેવું રાજ્ય બનાવવું છે તે તમારા હાથમાં છે તેથી સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. અમે હંમેશાં નિષ્પક્ષ વાત કરીએ છીએ કારણે અહીં khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો નમસ્કાર

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch દરેક રાજકીય પક્ષોની સ્થિતી ડામાડોળ જેવી – Ep. 43 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 571 মতামত

  • આંદોલનકારીઓનું અલ્ટીમેટમ – Ep. 42

    કોંગ્રેસ અને પાસ વચ્ચે ભૂંકપ સર્જાયો. આંદોલનકારીઓએ અલ્ટીમેટમ આપ્યુ. ગઇકાલે દિનેશ બાંભણીયા પાસના કન્વીનર કોંગ્રેસના નેતાઓની સાથે બેઠક કરવા ગયા હતા. ત્યાં તેઓને ભાવ પણ પૂછવામાં ન આવ્યો અને પાટીદાર અનામત આંદોલનનું કોંગ્રેસ પક્ષની સામે પડીકું વળી ગયું. આ અલ્ટીમેટમ તો તેઓના માટે જ છે કે જેઓની આગેવાની હેઠળ આંદોલનને વેગ મળ્યો હતો. હવે તે સમાજનું શું થશે.. હવે એ વિદ્યાર્થીઓનું શું થશે.. રાજનીતિના બંને મોટા પક્ષોમાં પાટીદાર સમાજ હાસ્યાસ્પદ બની ગયો છે. પાટીદારની એકતાનો મોભો છીનવાઇ ગયો છે. આવું કોઇ સમાજ સાથે બીજીવાર ન થાય તે માટે સમજી વિચારીને મતદાન કરજો અને મતદાન કરાવજો. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ, ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch આંદોલનકારીઓનું અલ્ટીમેટમ – Ep. 42 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 919 মতামত

  • Debate on BJP’s candidates list for Gujarat Assembly Election 2017 on Khabarchhe.com

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 માટે ભાજપે પોતાના 70 ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. હંમેશાં નારી શક્તિની વાતો કરતા ભાજપાએ માત્ર 4 મહિલા ઉમેદવારોને જ ટીકીટ ફાળવી છે, ઉપરાંત એક પણ મુસ્લિમ ઉમેવારોને ટીકીટ આપવામાં આવી નથી. જાતિવાદના સમીકરણોને ઉકેલવા માટે ભાજપાએ 17 જેટલા પાટીદાર ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. કેવો રહેશે આ વખતે ભાજપ પર ચૂંટણીનો ચિતાર તેના પર Khabarchhe.com ની વિશેષ ચર્ચા



    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Debate on BJP’s candidates list for Gujarat Assembly Election 2017 on Khabarchhe.com With HD Quality

    দ্বাৰা Khabarchhe | 648 মতামত

  • ગંદી રાજનીતિમાં ભરમાઇ ગયા યુવાનો – Ep. 41

    હાર્દિક પટેલની સફર પણ એવી જ છે. વર્ષ 2015 જીએમડીસી ગ્રાઉન્ડ શરૂ થઇ અને સીડીકાંડમાં પૂરી થતી જણાય છે. પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન જે હેતુથી શરૂ કરવામાં આવ્યુ હતું તે હેતુ તો હાંસિયામાં ધકેલાઇ ગયો છે. આખે આખો મુદ્દો માત્ર ભાજપને ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પાડી દેવા માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. અનેક માતાપિતાના દિકરાઓ છે કે જે હાર્દિકના ઇશારે ચાલ્યા અને તેઓનો સાથ હાર્દિકે છોડ્યો અને નવી પેઢી રાહ ભૂલી ગઇ. આવું ન થાય તમારા દિકરા-દિકરી અને આવનાર પેઢીની સાથે તેથી સમજી વિચારીને મતદાન કરજો અને કરાવજો. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch ગંદી રાજનીતિમાં ભરમાઇ ગયા યુવાનો – Ep. 41 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 1017 মতামত

  • Opinion of the divisions about the Gujarat Elections 2017

    હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી થઇ રહી છે ત્યારે કોઈ પણ પક્ષ હોય કે મિડીયા દિવ્યાંગોની સમસ્યાને કોઇ વાચા આપતું નથી. ત્યારે khabarchhe.comની ટીમ વિકલાંગ પ્રગતી મંડળના દિવ્યાંગોને મળવા પહોચી હતી. ત્યાં તેમની સાથેના સંવાદમાં જાણવા મળ્યુ કે દિવ્યાંગો માટે આરક્ષિત રાજ્યસભા અને વિધાનસભામાં તેમની સીટો ખાલી પડેલી છે. ત્યારે તેઓની માંગ છે કે દિવ્યાંગોને આ અંગે જાગૃત કરવા જોઇએ.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch Opinion of the divisions about the Gujarat Elections 2017 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 450 মতামত

  • પક્ષો દ્વારા જાતિવાદનો સરવાળો – Ep. 40

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ, આ બંને પક્ષો એ હજુ સુધી ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની હાજરીમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની બેઠક મળી હતી પરંતુ હવે તે સંભવિત નામો 18 તારીખે જાહેર કરાશે તેવી શક્યતા છે. આ વખતે સંભવિત છે કે ભાજપ જ્ઞાતિના આધારે ટીકીટ આપી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ જાતિવાદનો સરવાળો કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ બેઠકો પર બંધ બારણે પાટીદાર સમાજ અને ઠાકોર સમાજના ચહેરાઓને ટીકીટ આપવાની ચર્ચા થઇ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધતો જાય છે. પણ કોઇપણ જાતના ભરમાવામાં ભરમાયા વગર, તમે મતદાન કરજો અને કરાવજો, khabarchhe.com પર અમે હમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.


    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch પક્ષો દ્વારા જાતિવાદનો સરવાળો – Ep. 40 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 503 মতামত

  • પાસ દ્વારા ભાજપ શુદ્ધિકરણ - Ep. 39

    ભાજપ લોકોની વચ્ચે જઇને કેન્વાસીંગ કરવાનું ટાળી રહ્યા છે તેનું બીજુ કારણ પણ છે કે પાટીદારોના યુવાનો ભાજપના કોઇપણ નેતા પ્રચાર કરવા જાય ત્યારે તેઓ તેમની પાછળ તે જ જગ્યાએ જઇને સ્વચ્છ ભારત ભાજપ મુક્ત ભારત બનાવવાના હેતુથી ભાજપ દ્વારા આપવામાં આવેલી પત્રિકા કચરાપેટીમાં નખાવે છે ત્યાર બાદ તે જગ્યા પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવામાં આવે છે. હાસ્યાસ્પદ છે પરંતુ પાસનો આ તખ્તો લોકપ્રિય પણ છે. લોકોમાં જોવા મળતા રોષના કારણે જ્યારે નેતાઓ જાય છે ત્યારે આ દ્રશ્ય ઊભુ થાય છે. આ પરથી રીઢા નેતાઓએ સમજી જવું જોઇએ કે હવે મોબાઇલ અને કોમ્પ્યુટર યુગની નવી પેઢી રાજકારણ માં આવી ગઇ છે, અને એમના મન જીતવા ઘણા કપરા છે. આપણે પણ લોકશાહી માટે સમજી વિચારીને મતદાન કરવું જોઇએ અને કરાવવું જોઇએ. khabarchhe.com હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો. નમસ્કાર

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch પાસ દ્વારા ભાજપ શુદ્ધિકરણ - Ep. 39 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 332 মতামত

  • હાર્દિકનો સંઘ પર પ્રહાર

    ગાંધીનગરમાં સોમવારે મળેલી પાસની બેઠકમાં હાર્દિક પટેલ પહોંચી ગયા હતા. તેઓએ મિડીયાને સંબોધતા કહ્યુ હતુ કે ભારતના બંધારણમાં અનામત મુદ્દે ત્રણ પ્રકારના નિયમો દર્શાવવામાં આવ્યા છે. સત્તામાં બેઠેલા મંત્રીઓ લોકોને અનામત ન મળે તે બાબતે ભરમાવે છે. વધુમાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, બંધારણીય અનામત કેવી રીતે તાત્કાલિક લાગુ કરી શકાય તે મુદ્દે ચર્ચા કરીશું અને આગામી કોંગ્રેસ સાથેની બેઠકમાં એસપીજીને પણ બોલાવીશું. તેણે પોતાના રાહુલ સાથેની વાતના ખુલાસા કરતા કહ્યુ કે મારી રાહુલ સાથે કોઇ મિટીંગ થઇ નથી. અમે અનામત નહીં મળે ત્યાં સુધી લડતા રહીશું.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch હાર્દિકનો સંઘ પર પ્રહાર With HD Quality

    দ্বাৰা Khabarchhe | 772 মতামত

  • નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે? – Ep. 37

    એક સવાલ કે શું નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે. પક્ષ હોય કે વિપક્ષ બંને નરેશ પટેલને વારંવાર વિનંતી કરી રહ્યા છે. પરંતુ નરેશ પટેલે પોતાને રાજકીય રંગથી દૂર રાખ્યા છે. નરેશ પટેલનો નિર્ણય પાટીદારોની હાલની અસમજંસ સ્થિતિમાં દિવાદાંડી રૂપ રહેશે. અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દીક પટેલ જે તે સમાજનું નેતૃત્વ કરતાં સમાજના હિત વિશે સ્પષ્ટતા કર્યા, વિના જ રાજકીય પક્ષો સાથે પ્રત્યક્ષો કે પરોક્ષ રીતે જોડાઇ ગયા છે. આ સ્થિતિમાં નરેશ પટેલ એક સ્વીકૃત નિર્ણય લેત તો તેઓ આવનારા સમયમાં પાટીદારો અને ગુજરાતના સાચા નરેશ સાબિત થશે. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો..Watch નરેશ પટેલ ગુજરાતના નરેશ બનશે? – Ep. 37 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 825 মতামত

  • Vision of 150 seats of bjp seems failed - Ep. 35

    ભારતીય જનતા પાર્ટીનું જાણે કે ધોવાણ થતું જાણાય છે. ભાજપના પ્રચાર પ્રસાર માટે નીકળેલા નેતાઓ પર ઇંડા ફેંકવામાં આવે છે, પાટીદારના યુવાનો દ્વારા જોરદાર બદલો લેવામાં આવે છે. અને કેમ ન લેવાય.. યાદ કરો એ દિવસ કે જ્યારે સુરતમાં પોલિસે બળ પ્રયોગ કર્યો હતો, તેમા મહિલાઓને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી હતી. એ કેવી રીતે ભૂલાય કે આ આંદોલનમાં 14 પાટીદાર પૂત્રો ગુમાવ્યા હતા. ભાન ભૂલેલા નેતાઓએ એ સમયે ચૂંટણીના કેન્વાસીંગ વિશે વિચાર્યુ નહોતું. હવે સત્તા લાલચું ઓ પાટીદાર વિસ્તારમાં જાય તો જૂતાં પડે તે સ્વાભાવિક છે. આ જોતા તો એવું લાગે છે કે ભાજપને ધારેલી સીટો નહીં મળે. માત્ર રેશ્મા અને વરુણ જેવા પાટીદારોને ખરીદવાથી પાટીદારોની વોંટબેંક ઊભી કરવાની આપની આ નીતી ફ્લોપ થઇ ગઇ છે. હવે પાટીદારોની આ પેઢી માત્ર હળ ચલાવવામાં નથી માનતી પરંતુ ભણેલી ગણેલી આ પેઢી આપને ઘર ભેગી કરી દે તેવી છે. ભાજપે પાટીદારો પર દમન કરીને પગ પર કુહાડી મારી છે. પણ આપણે ખોટી સરકાર લાવીને આપણે આપણા પગ પર કુહાડી ન મારવી જોઇએ. આ એક નિષ્પક્શ વિષય છે જે ચિતાર સમાજમાં દેખાઇ રહ્યો છે તેની વાંચા આપવામાં આવી રહી છે. કોઇ પક્શ કે વિપક્શનો મુદ્દો નથી આ એક સમાજનો વિષય છે. તેથી સાચી સરકાર બનાવવા માટે મતદાન કરજો અને કરાવજો.

    দ্বাৰা Khabarchhe | 734 মতামত

  • મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે?-Ep. 29

    ગુજરાતમાં ભાજપ દ્વારા યુપીથી 50 મૌલ્વીઓના ટોળાને મુસ્લિમ સમાજને સમજાવવા માટે લાવવામાં આવ્યા છે. આ મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે? કે પછી તેઓ ઠગ મૌલ્વીઓ છે? ગુજરાતમાં ભાજપ દ્વારા જ્યારે મૌલ્વીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે શા માટે ભાજપ મુસ્લિમોને મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પણ ટીકીટ આપતો નથી. આ મૌલ્વીઓ અને મુસ્લિમ નેતાઓએ ભાજપને કહેવું જોઈએ કે ભઈ, ગુજરાતમાં એક મુસ્લિમ ટીકીટ તો બને છે. મુસ્લિમ સમાજ સંગઠીત નથી અને આના માટે જવાબદાર મુસ્લિમ સમાજનાં નેતાઓ અને આવા ઠગ મૌલ્વીઓ જવાબદાર છે.

    Know more on www.khabarchhe.com
    Find us on
    Facebook - https://www.facebook.com/khabarchhe/
    Twitter - https://twitter.com/khabarchhe
    Instagram - https://www.instagram.com/khabarchhe/
    Android App - https://play.google.com/store/apps/details?id=appdriod.ten11infotainment.com.khabarchheWatch મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે?-Ep. 29 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 977 মতামত

  • રાજકીય રંગથી રંગાઇ ગયું ગુજરાતEp. 28

    હાલ તમે કોઇપણ સોશિયલ મિડીયા વેબસાઇટ ખોલો એટલે દસમાંથી સાત સ્ટેટસ પોલિટીકલ બેઝડ જ હોય છે. સ્વભાવિક છે કે ચૂંટણી નજીક છે એટલે રાજકીય રંગથી ગુજરાત રંગાઇ ગયુ છે. ત્યારે બીજી બાજુ રાજકારણ ભગવા રંગથી રંગાઇ ગયુ છે. નરેન્દ્ર મોદીએ અક્ષરધારની 25મી વર્ષગાંઠ પર અક્ષરધામની મુલાકાત લીધી અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના તેમના સંવાદોને યાદ કરતા તેમણે 60 ટકા પાટીદાર મતદારોના મન જીતી લીધા. બીજી તરફ રાહુલ ગાંધી પણ હવે મંદિરોની મુલાકાત લેતા થઇ ગયા છે, રાજકારણમાં હવે ભગવો લહેરાઇ ગયો હોય તેમ લાગી રહ્યુ છે. સોશિયલ મિડિયાના માધ્યમથી સંતો મહંતો પોતાના અનુયાયીઓને રીઝવી રહ્યા છે પણ જયારે આ સંતો મહંતો કોઇ પણ પક્શ માટે બોલે છે તો તેના વિશે અભદ્ર ટીપ્પણી કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય કે રાજકીય મુદ્દામાં કોઇપણ ધર્મના વડા હોય તેમને ક્ષોભ જનક સ્થિતીમાં ન મુકવા જોઇએ અને ભદ્ર સમાજની મર્યાદા જળવાવી જોઇએ..આપણે પણ આપણી મર્યાદામાં રહીને ફરજ નીભાવવી જ રહી..મતદાન કરજો અને કરાવજો.. khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.. નમસ્કારWatch રાજકીય રંગથી રંગાઇ ગયું ગુજરાતEp. 28 With HD Quality

    দ্বাৰা Khabarchhe | 644 মতামত

বৈশিষ্ট্য ভিডিঅ

  • How To : Fuller lips with Easy Techniques - No Lip Liners - No Overlining Ft. Pilgrim Lip care range

    Pilgrim, a vegan skincare brand, has announced that it is launching a lip care range, including lip serums, lip balms, lip scrubs and lip sleeping masks, in a range of fun and deliciously fragrant flavours including bubblegum, blueberry, and peppermint.
    Use my code NidhiK15' to get 15% off
    (Code available only on their official website)
    Shop for this amazing lip care range from Pilgrim here -
    https://bit.ly/3zGPPZd

    Also available on Nykaa, Amazon, Flipkart, Myntra & Purplle

    #pilgrim #journeywithpilgrim #Whatsonyourlip #holasqualane #liproutine #lipbalm #lipscrub #lipserum #lipproducts #glossylips #hydratedlips
    This video is Sponsored by Pilgrim
    Subscribe to my Vlog Channel - Nidhi Katiyar Vlogs
    https://www.youtube.com/channel/UCVgQXr1OwlxEKKhVPCTYlKg
    -----------------------------------------------------------------------------------------------------------------------------

    Watch My other Vlogs -
    https://www.youtube.com/watch?v=ih_bKToLC3g&list=PLswt2K44s-hbKsvEBLEC5fHDkEp7Wwnpd

    Watch My Disney Princess to Indian Wedding Series here - Its fun to watch Indian Avatar of Disney Princesses -
    https://www.youtube.com/watch?v=lPkRbupcUB0&list=PLswt2K44s-haUOABjzzUOG2jwUh_Fpr96

    Watch My Monotone Makeup Looks Here -
    https://www.youtube.com/watch?v=WrpPx-_F1Yw&list=PLswt2K44s-hZOfXt-sSQlVe7C_vBOjsWQ

    Love Affordable Makeup - Checkout What's new in Affordable -
    https://www.youtube.com/watch?v=lowjaZ9kZcs&list=PLswt2K44s-hZcQ-tZUr7GzH0ymkV18U8o

    Here is my Get UNREADY With Me -
    https://www.youtube.com/watch?v=aLtDX9l8ovo&list=PLswt2K44s-hbLjRz8rtj8FTC-3tZ55yzY
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow me on all my social media's below:
    email :prettysimplenk@gmail.com
    Facebook: https://www.facebook.com/prettysimplenk

    দ্বাৰা Nidhi Katiyar | 384089 মতামত

  • उदयपुर- महाराणा प्रताप की जयंती, विशेष हवन का किया गया आयोजन | Jantv

    #latestnews #breakingnews #news #maharanapratapjayanti #maharanapratap #rajasthan #udaypur #rajasthannews #jantv_ms

    https://youtu.be/ld6zHUneyIg

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live

    उदयपुर- महाराणा प्रताप की जयंती, विशेष हवन का किया गया आयोजन | Jantv

    দ্বাৰা JANTV RAJASTHAN | 202 মতামত

  • India - USA Trade Statistics

    Comparative Trade Statistics for the Years 2013 & 2014
    (Top 25 Products)Watch India - USA Trade Statistics With HD Quality

    দ্বাৰা Indian Trade Portal | 467790 মতামত

  • BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly S

    It's time we celebrate ourselves and get high on self-love! Introducing you to Bollywood Bubble's brand new show 'BodyFaming'. A show that talks about loving your body, smashing age-old beauty norms and being comfortable in your own skin. Watch host Rashita Sahni get up close and personal with Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Sana Shaikh, Mona Singh, Sobhita Dhulipala & Dolly Singh about dealing with body-shaming, getting over their inner insecurities and self-doubt and standing by the mantra - 'my body my rules'! Episodes drop every Tuesday at 2 PM only on Bollywood Bubble. Watch out.

    #bodyfamingtrailer #bhumipednekar #nawazuddinsiddiqui #fatimasanashaikh

    Check out the video to know more.

    SUBSCRIBE To Bollywood Bubble:
    Click Here ► http://bit.ly/2hjMB6X

    Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...

    Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.

    Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
    Follow us on Twitter - https://twitter.com/bollybubble
    Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/

    Click on the Subscribe Button NOW and Stay Tuned.

    BodyFaming Trailer:Bhumi Pednekar, Nawazuddin Siddiqui, Fatima Shaikh, Mona Singh, Sobhita & Dolly S

    দ্বাৰা Bollywood Bubble | 786 মতামত

  • Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda

    Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda


    #biggboss17 #abhishekkumar #ishamalviya

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss 17 LIVE | Tissue Ko Lekar Isha Ne Samarth Se Kiya Jhagda

    দ্বাৰা Bollywood Spy | 628 মতামত

  • The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023



    #Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    দ্বাৰা CricTracker | 482 মতামত

  • Saiyami Kher on Ghoomer | Exclusive Interview | Crictracker

    Saiyami Kher on Ghoomer | Exclusive Interview | Crictracker

    The talented and gorgeous Saiyami Kher, who is making waves with her latest film Ghoomer. Plays the role of Anina Dixit, a cricketer who loses her right hand in an accident and makes a comeback as a one-handed bowler. The film, directed by R Balki and co-starring Abhishek Bachchan, has received rave reviews from critics and audiences alike.

    Saiyami talks about her experience of working on Ghoomer, her preparation for the role, her passion for cricket, her friendship with Sachin Tendulkar and Rohit Sharma, and much more. She will also reveal some interesting facts about her personal and professional life, such as how she started modelling, why she turned down Zoya Akhtar's offer for Luck By Chance, how she impressed Roger Federer with her tennis skills, and what are her future projects.

    Don't miss this candid and fun conversation with Saiyami Kher, who is not only a brilliant actor but also a sports enthusiast. Watch the video till the end and don't forget to like, share and subscribe for more such videos.

    Stay tuned to Crictracker for more cricket updates, and don't forget to like, share, and subscribe to our channel.

    #cricket #cricketnews #cricketvideo #crictracker




    Follow us on:
    Website - https://www.crictracker.com
    Facebook - https://www.facebook.com/crictracker
    Instagram - https://www.instagram.com/crictracker
    Twitter - https://www.twitter.com/cricketracker
    LinkedIn - https://www.linkedin.com/company/crictracker
    Telegram - https://ttttt.me/crictracker

    Saiyami Kher on Ghoomer | Exclusive Interview | Crictracker

    দ্বাৰা CricTracker | 990 মতামত

  • Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)



    Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)

    দ্বাৰা Ministry of External Affairs, India | 194657 মতামত